જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને. ...
માયારહિત આલોચના કરે તો બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને
માયા સહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
Je sadhu eka vakhata bemasi pariharasthanani pratisevana karine alochana kare to tene.\...
Mayarahita alochana kare to bemasi prayashchitta ave chhe ane
Maya sahita alochana kare to trana masanum prayashchitta ave chhe.