[सूत्र] जे भिक्खू संसत्तं पडिच्छति, पडिच्छंतं वा सातिज्जति–
तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घातियं।
Sutra Meaning :
જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાચના લેનારની અનુમોદના કરે છે.
નોંધ – પાસત્થા, અવસન્ન, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા – ૧૩ના સૂત્ર – ૮૩૦ થી ૮૪૭માં અપાયેલી છે ત્યાંથી જાણી – સમજી લેવી. પુનરુક્તિ કરી નથી..
એ પ્રમાણે ઉદ્દેશા – ૧૯માં જણાવેલા કોઈપણ દોષનું સેવન સ્વયં કરે યાવત્ કરાવનારની અનુમોદના કરે તો – ‘ચાતુર્માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક’ પ્રાયશ્ચિત્ત આવે જેને ‘લઘુ ચૌમાસી’ પ્રાયશ્ચિત્ત આવે છે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu samsattam padichchhati, padichchhamtam va satijjati–
Tam sevamane avajjai chaummasiyam pariharatthanam ugghatiyam.
Sutra Meaning Transliteration :
Je sadhu nityaka pasethi vachana le chhe athava vachana lenarani anumodana kare chhe.
Nomdha – pasattha, avasanna, kushila, nityaka, samsakta a shabdoni vyakhya uddesha – 13na sutra – 830 thi 847mam apayeli chhe tyamthi jani – samaji levi. Punarukti kari nathi..
E pramane uddesha – 19mam janavela koipana doshanum sevana svayam kare yavat karavanarani anumodana kare to – ‘chaturmasika pariharasthana udghatika’ prayashchitta ave jene ‘laghu chaumasi’ prayashchitta ave chhe.