[गाथा] रागो रई, सुभेयरवत्थुसु जंतूण चित्तविनिवेसो ।
सो राओ, दोसो उन तव्विवरीओ मुणेयव्वो ॥
Sutra Meaning :
પ્રાણીઓના ચિત્તમાં પ્રવેશેલા સારી વસ્તુનો રાગ – રતિ,
તે રાગ રૂપને પુનઃદોષરૂપે વ્યાખ્યાયિત કર્યો છે.
અથવા વિપરીત કહ્યો છે – રાગને દૂર કર્યો છે.
માટે હે પ્રભુ ! આપ ‘વીતરાગ’ છો.
Mool Sutra Transliteration :
[gatha] rago rai, subheyaravatthusu jamtuna chittaviniveso.
So rao, doso una tavvivario muneyavvo.
Sutra Meaning Transliteration :
Praniona chittamam praveshela sari vastuno raga – rati,
Te raga rupane punahdosharupe vyakhyayita karyo chhe.
Athava viparita kahyo chhe – ragane dura karyo chhe.
Mate he prabhu ! Apa ‘vitaraga’ chho.