કમળરૂપી આસન છે માટે આપ હરિ – ઇન્દ્ર છો.
સૂર્ય કે ઇન્દ્ર વગેરેના માનનું આપે ખંડન કરેલું છે, માટે હે પ્રભુ, આપ ‘શંકર’ પણ છો.
હે જિનેશ્વર ! એક સમાન સુખ – આશ્રય આપની પાસેથી મળી રહે છે, એવા પ્રભુ તમે જ છો.
Mool Sutra Transliteration :
[gatha] so kamalasana-hari-hara-dinayarapamuhana manadalanena.
Laddhekkaraso patto jina! Tuha mule, tao tumae.
Sutra Meaning Transliteration :
Kamalarupi asana chhe mate apa hari – indra chho.
Surya ke indra vagerena mananum ape khamdana karelum chhe, mate he prabhu, apa ‘shamkara’ pana chho.
He jineshvara ! Eka samana sukha – ashraya apani pasethi mali rahe chhe, eva prabhu tame ja chho.