[गाथा] जं मलण-दलण-विहलण-कवलणविसमच्छिजोयजीओ वि ।
कर-चरण-नयण-कररुह-अहरदलं वसइ अनुजं व ॥
Sutra Meaning :
સૂત્ર– ૨૫. જીવોનું મર્દન, ચૂર્ણન, વિનાશ, ભક્ષણ, હિંસા, હાથ અને પગનો વિનાશ, નખ અને હોઠોનું વિદારણ – આ કાર્યોનું જેનું લક્ષ્ય કે આશ્રય જ્ઞાન છે.
સૂત્ર– ૨૬. અન્ય કુટિલતા, ત્રિશૂલ, જટા, ગુરુ તિરસ્કાર, મનમાં અસૂયા, ગુણકારીની લઘુતા એવા ઘણા ઘણા દોષો હોય.
સૂત્ર– ૨૭. આવા બહુરૂપધારી દેવો તમારી પાસે વસે છે. તો પણ તેને વિકાર રહિત કર્યા માટે તમે વીતરાગ છો.
સૂત્ર સંદર્ભ– ૨૫–૨૭
Mool Sutra Transliteration :
[gatha] jam malana-dalana-vihalana-kavalanavisamachchhijoyajio vi.
Kara-charana-nayana-kararuha-aharadalam vasai anujam va.
Sutra Meaning Transliteration :
Sutra– 25. Jivonum mardana, churnana, vinasha, bhakshana, himsa, hatha ane pagano vinasha, nakha ane hothonum vidarana – a karyonum jenum lakshya ke ashraya jnyana chhe.
Sutra– 26. Anya kutilata, trishula, jata, guru tiraskara, manamam asuya, gunakarini laghuta eva ghana ghana dosho hoya.
Sutra– 27. Ava bahurupadhari devo tamari pase vase chhe. To pana tene vikara rahita karya mate tame vitaraga chho.
Sutra samdarbha– 25–27