Sutra Navigation: Nirayavalika ( નિરયાવલિકાદિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1108008
Scripture Name( English ): Nirayavalika Translated Scripture Name : નિરયાવલિકાદિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ काल

Translated Chapter :

અધ્યયન-૧ કાલ

Section : Translated Section :
Sutra Number : 8 Category : Upang-08
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– काले णं भंते! कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव रहमुसलं संगामं संगामेमाणे चेडएणं रन्ना एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोविए समाणे कालमासे कालं किच्चा कहिं गए? कहिं उववन्ने? गोयमाइ! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी– एवं खलु गोयमा! काले कुमारे तिहिं दंतिसहस्सेहिं जाव रहमुसलं संगामं संगामेमाणे चेडएणं रन्ना एगाहच्चं कूडाहच्चं जीवियाओ ववरोविए समाणे कालमासे कालं किच्चा चउत्थीए पंकप्पभाए पुढवीए हेमाभे नरगे दससागरोवम-ट्ठिइएसु नेरइएसु नेरइयत्ताए उववन्ने।
Sutra Meaning : સૂત્ર– ૮. ભગવન્‌ ! એમ કહી ગૌતમસ્વામીએ યાવત્‌ વાંદીને પૂછ્યું – ભગવન્‌ ! કાલકુમાર યાવત્‌ રથમૂસલ સંગ્રામમાં લડતા ચેટક રાજા વડે કૂટ પ્રહારવત્‌ એક પ્રહારથી હણીને મારી નંખાતા, તે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? ગૌતમ! એમ કહી ભગવંત મહાવીરે એમ કહ્યું – ગૌતમ ! નિશ્ચે કાલકુમાર યાવત્‌ ચેટક રાજા વડે કૂટ પ્રહારવત્‌ એક પ્રહારથી હણીને મારી નંખાતા મરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં હેમાભ નામે નરકમાં ૧૦ સાગરોપમ સ્થિતિક નરકાવાસે નૈરયિકપણે ઉત્પન્ન થયો. સૂત્ર– ૯. ભગવન્‌! કાલકુમાર કેવા આરંભ – કેવા સમારંભ – કેવા આરંભ – સમારંભથી, કેવા ભોગ – કેવા સંભોગ – કેવા ભોગ – સંભોગથી, અશુભકૃત્‌ કર્મના ભારથી કાળમાસે કાળ કરીને ચોથી પંકપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજ્યો ? નિશ્ચે હે ગૌતમ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ નગર હતું. ત્યાં શ્રેણિક નામે મહાન રાજા હતો. તેને નંદા નામે રાણી હતી. જે સુકુમાલ હતી, સુરુપા હતી યાવત્‌ ભોગ ભોગવતી વિચરતી હતી. તે શ્રેણિક રાજા અને નંદા રાણીનો આત્મજ એવો અભય નામે સુકુમાલ યાવત્‌ સુરૂપ કુમાર હતો. જે શામ, દામ, દંડ અને ભેદમાં ચિત્રની જેમ યાવત્‌ રાજ્યધૂરાનો ચિંતક હતો. તે શ્રેણિક રાજાને બીજી ચેલ્લણા નામે સુકુમાલ યાવત્‌ સુરુપા રાણી પણ હતી. સૂત્ર– ૧૦. તે ચેલ્લણા દેવીને કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં યાવત્‌ સિંહ સ્વપ્ન જોઈને પ્રભાવતી માફક જાગી યાવત્‌ સ્વપ્નપાઠકને વિદાય આપી. યાવત્‌ ચેલ્લણા તે વચનોને સ્વીકારી પોતાના ભવનમાં પ્રવેશી. ત્યારપછી ચેલ્લણાને અન્ય કોઈ દિવસે ત્રણ માસ બહુ પ્રતિપૂર્ણ થતા આવા પ્રકારનો દોહદ થયો – તે માતાઓ ધન્ય છે યાવત્‌ તેમનું જન્મ અને જીવિતનું ફળ છે, જે શ્રેણિક રાજાના ઉદરનું માંસ પકાવી, તળી, શેકીને સૂરા યાવત્‌ પ્રસન્ના સાથે આસ્વાદન કરતી યાવત્‌ પરિભાગ કરતી દોહદને પૂર્ણ કરે છે. સૂત્ર સંદર્ભ– ૮–૧૦
Mool Sutra Transliteration : [sutra] bhamte! Tti bhagavam goyame samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta evam vayasi– kale nam bhamte! Kumare tihim damtisahassehim java rahamusalam samgamam samgamemane chedaenam ranna egahachcham kudahachcham jiviyao vavarovie samane kalamase kalam kichcha kahim gae? Kahim uvavanne? Goyamai! Samane bhagavam mahavire bhagavam goyamam evam vayasi– evam khalu goyama! Kale kumare tihim damtisahassehim java rahamusalam samgamam samgamemane chedaenam ranna egahachcham kudahachcham jiviyao vavarovie samane kalamase kalam kichcha chautthie pamkappabhae pudhavie hemabhe narage dasasagarovama-tthiiesu neraiesu neraiyattae uvavanne.
Sutra Meaning Transliteration : Sutra– 8. Bhagavan ! Ema kahi gautamasvamie yavat vamdine puchhyum – bhagavan ! Kalakumara yavat rathamusala samgramamam ladata chetaka raja vade kuta praharavat eka praharathi hanine mari namkhata, te kala karine kyam gayo\? Kyam utpanna thayo\? Gautama! Ema kahi bhagavamta mahavire ema kahyum – gautama ! Nishche kalakumara yavat chetaka raja vade kuta praharavat eka praharathi hanine mari namkhata marine chothi pamkaprabha prithvimam hemabha name narakamam 10 sagaropama sthitika narakavase nairayikapane utpanna thayo. Sutra– 9. Bhagavan! Kalakumara keva arambha – keva samarambha – keva arambha – samarambhathi, keva bhoga – keva sambhoga – keva bhoga – sambhogathi, ashubhakrit karmana bharathi kalamase kala karine chothi pamkaprabha prithvimam nairayikapane upajyo\? Nishche he gautama ! Te kale, te samaye rajagriha name riddha – stimita – samriddha nagara hatum. Tyam shrenika name mahana raja hato. Tene namda name rani hati. Je sukumala hati, surupa hati yavat bhoga bhogavati vicharati hati. Te shrenika raja ane namda ranino atmaja evo abhaya name sukumala yavat surupa kumara hato. Je shama, dama, damda ane bhedamam chitrani jema yavat rajyadhurano chimtaka hato. Te shrenika rajane biji chellana name sukumala yavat surupa rani pana hati. Sutra– 10. Te chellana devine koi divase te teva prakarana vasagrihamam yavat simha svapna joine prabhavati maphaka jagi yavat svapnapathakane vidaya api. Yavat chellana te vachanone svikari potana bhavanamam praveshi. Tyarapachhi chellanane anya koi divase trana masa bahu pratipurna thata ava prakarano dohada thayo – te matao dhanya chhe yavat temanum janma ane jivitanum phala chhe, je shrenika rajana udaranum mamsa pakavi, tali, shekine sura yavat prasanna sathe asvadana karati yavat paribhaga karati dohadane purna kare chhe. Sutra samdarbha– 8–10