Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107903
Scripture Name( English ): Jambudwippragnapati Translated Scripture Name : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

वक्षस्कार ७ ज्योतिष्क

Translated Chapter :

વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક

Section : Translated Section :
Sutra Number : 303 Category : Upang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एएसि णं भंते! अट्ठावीसाए नक्खत्ताणं कयरे नक्खत्ता, जे णं सया चंदस्स दाहिणेणं जोयं जोएंति? कयरे नक्खत्ता, जे णं सया चंदस्स उत्तरेणं जोयं जोएंति? कयरे नक्खत्ता, जे णं चंदस्स दाहिणेनवि उत्तरेनवि पमद्दंपि जोगं जोएंति? कयरे नक्खत्ता, जे णं चंदस्स दाहिणेनवि पमद्दंपि जोयं जोएंति? कयरे नक्खत्ता, जे णं सया चंदस्स पमद्दं जोयं जोएंति? गोयमा! एएसि णं अट्ठावीसाए नक्खत्ताणं, तत्थ णं, जेते नक्खत्ता जे णं सया चंदस्स दाहिणेणं जोयं जोएंति, ते णं छ, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૩૦૩. ભગવન્‌ ! આ ૨૮ – નક્ષત્રોમાં ૧.કેટલા નક્ષત્રો છે, જે સદા ચંદ્રની દક્ષિણેથી યોગ કરે છે ? ૨. કેટલા નક્ષત્રો છે, જે ચંદ્રને સદા ઉત્તરેથી યોગ કરે છે ? ૩. કેટલા નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પણ – ઉત્તરથી પણ પ્રમર્દ યોગ કરે છે ? ૪. કેટલા નક્ષત્રો છે, જે ચંદ્રને દક્ષિણથી પ્રમર્દ યોગ કરે છે ? ૫. કેટલા નક્ષત્રો છે, જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે ? ગૌતમ ! આ ૨૮ નક્ષત્રોમાં ત્યાં જે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણે યોગ કરે છે, તે છ છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૩૦૪. મૃગશીર્ષ, આર્દ્રા, પુષ્ય, આશ્લેષા, હસ્ત અને મૂલ. આ છ નક્ષત્રો બાહ્યમંડલને બહારથી યોગ કરે છે. સૂત્ર– ૩૦૫. તેમાં જે તે નક્ષત્રો, જે સદા ચંદ્રની ઉત્તરથી યોગ કરે છે, તે બાર છે, તે આ પ્રમાણે – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષજ, પૂર્વાભાદ્રપદા, ઉત્તરા ભાદ્રપદા, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની અને બારમું સ્વાતિ. તેમાં જે તે નક્ષત્રો સદા ચંદ્રની દક્ષિણથી પણ અને ઉત્તરથી પણ પ્રમર્દથી યોગ કરે છે, તે સાત છે. તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચિત્રા, વિશાખા, અનુરાધા. તેમાં જે તે નક્ષત્રો જે સદા ચંદ્રને દક્ષિણમાં પણ પ્રમર્દ યોગથી યોગ કરે છે, તે નક્ષત્ર બે છે – ઉત્તરાષાઢા, પૂર્વાષાઢા. ઉક્ત બંને નક્ષત્રો સર્વ બાહ્ય મંડલમાં યોગ કરે છે. તેમાં જે તે નક્ષત્ર જે સદા ચંદ્રને પ્રમર્દ યોગ કરે છે, તે એક જ જ્યેષ્ઠા નક્ષત્ર છે, તેમ જાણવું. સૂત્ર સંદર્ભ– ૩૦૩–૩૦૫
Mool Sutra Transliteration : [sutra] eesi nam bhamte! Atthavisae nakkhattanam kayare nakkhatta, je nam saya chamdassa dahinenam joyam joemti? Kayare nakkhatta, je nam saya chamdassa uttarenam joyam joemti? Kayare nakkhatta, je nam chamdassa dahinenavi uttarenavi pamaddampi jogam joemti? Kayare nakkhatta, je nam chamdassa dahinenavi pamaddampi joyam joemti? Kayare nakkhatta, je nam saya chamdassa pamaddam joyam joemti? Goyama! Eesi nam atthavisae nakkhattanam, tattha nam, jete nakkhatta je nam saya chamdassa dahinenam joyam joemti, te nam chha, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 303. Bhagavan ! A 28 – nakshatromam 1.Ketala nakshatro chhe, je sada chamdrani dakshinethi yoga kare chhe\? 2. Ketala nakshatro chhe, je chamdrane sada uttarethi yoga kare chhe\? 3. Ketala nakshatro chhe, je chamdrane dakshinathi pana – uttarathi pana pramarda yoga kare chhe\? 4. Ketala nakshatro chhe, je chamdrane dakshinathi pramarda yoga kare chhe\? 5. Ketala nakshatro chhe, je sada chamdrane pramarda yoga kare chhe\? Gautama ! A 28 nakshatromam tyam je nakshatro sada chamdrani dakshine yoga kare chhe, te chha chhe, te a pramane – Sutra– 304. Mrigashirsha, ardra, pushya, ashlesha, hasta ane mula. A chha nakshatro bahyamamdalane baharathi yoga kare chhe. Sutra– 305. Temam je te nakshatro, je sada chamdrani uttarathi yoga kare chhe, te bara chhe, te a pramane – abhijita, shravana, ghanishtha, shatabhishaja, purvabhadrapada, uttara bhadrapada, revati, ashvini, bharani, purva phalguni, uttara phalguni ane baramum svati. Temam je te nakshatro sada chamdrani dakshinathi pana ane uttarathi pana pramardathi yoga kare chhe, te sata chhe. Te a pramane – kritika, rohini, punarvasu, magha, chitra, vishakha, anuradha. Temam je te nakshatro je sada chamdrane dakshinamam pana pramarda yogathi yoga kare chhe, te nakshatra be chhe – uttarashadha, purvashadha. Ukta bamne nakshatro sarva bahya mamdalamam yoga kare chhe. Temam je te nakshatra je sada chamdrane pramarda yoga kare chhe, te eka ja jyeshtha nakshatra chhe, tema janavum. Sutra samdarbha– 303–305