Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107697 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ३ भरतचक्री |
Translated Chapter : |
વક્ષસ્કાર ૩ ભરતચક્રી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 97 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से भरहे राया तुरए निगिण्हइ, निगिण्हित्ता रहं परावत्तेइ, परावत्तेत्ता जेणेव उसहकूडे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उसहकूडं पव्वयं तिक्खुत्तो रहसिरेणं फुसइ, फुसित्ता तुरए निगिण्हइ, निगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता छत्तलं दुवालसं- सियं अट्ठकण्णियं अहिगरणिसंठियं सोवण्णियं काग-निरयणं परामुसइ, परामुसित्ता उसभकूडस्स पव्वयस्स पुरत्थिमिल्लंसि कडगंसि नामगं आउडेइ– | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૭. ત્યારે તે ભરત રાજા અશ્વોને રોકે છે, રોકીને રથને પાછો વાળે છે, વાળીને જ્યાં ઋષભકૂટ છે, ત્યાં આવે છે, આવીને ઋષભકૂટ પર્વતને ત્રણ વખત રથના અગ્રભાગથી સ્પર્શે છે, સ્પર્શીને અશ્વોનો નિગ્રહ કરે છે, કરીને રથને સ્થાપે છે, સ્થાપીને છ તલ, બાર ખૂણા, આઠ કર્ણિકાવાળા, સોનીના અધિકરણ સંસ્થિત એવા કાકણિરત્નને સ્પર્શે છે, સ્પર્શીને ઋષભકૂટ પર્વતના પૂર્વીય કટકમાં નામ અંકિત કરે છે. સૂત્ર– ૯૮. આ અવસર્પિણીમાં ત્રીજા આરાના પાછલા ભાગમાં હું ભરત નામે ચક્રવર્તી થયો. સૂત્ર– ૯૯. હું પહેલો રાજા, હું ભરતાધિપ નરવરેન્દ્ર છું. મારો કોઈ પ્રતિશત્રુ નથી, મેં ભરતક્ષેત્રને જીતેલ છે. સૂત્ર– ૧૦૦. એમ કહી નામ અંકિત કર્યું, નામાંકિત કરીને રથને પાછો વાળે છે, વાળીને જ્યાં વિજય સ્કંધાવાર નિવેશ છે, જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા છે, ત્યાં આવે છે, આવીને યાવત્ લઘુહિમવંત ગિરિકુમાર દેવને આશ્રીને અષ્ટાહ્નિકા મહા – મહોત્સવ પૂરો થતા આયુધગૃહ શાળાથી નીકળે છે, નીકળીને યાવત્ દક્ષિણ દિશામાં વૈતાઢ્ય પર્વતાભિમુખ જવા પ્રવૃત્ત થયા. સૂત્ર સંદર્ભ– ૯૭–૧૦૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se bharahe raya turae niginhai, niginhitta raham paravattei, paravattetta jeneva usahakude teneva uvagachchhai, uvagachchhitta usahakudam pavvayam tikkhutto rahasirenam phusai, phusitta turae niginhai, niginhitta raham thavei, thavetta chhattalam duvalasam- siyam atthakanniyam ahigaranisamthiyam sovanniyam kaga-nirayanam paramusai, paramusitta usabhakudassa pavvayassa puratthimillamsi kadagamsi namagam audei– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 97. Tyare te bharata raja ashvone roke chhe, rokine rathane pachho vale chhe, valine jyam rishabhakuta chhe, tyam ave chhe, avine rishabhakuta parvatane trana vakhata rathana agrabhagathi sparshe chhe, sparshine ashvono nigraha kare chhe, karine rathane sthape chhe, sthapine chha tala, bara khuna, atha karnikavala, sonina adhikarana samsthita eva kakaniratnane sparshe chhe, sparshine rishabhakuta parvatana purviya katakamam nama amkita kare chhe. Sutra– 98. A avasarpinimam trija arana pachhala bhagamam hum bharata name chakravarti thayo. Sutra– 99. Hum pahelo raja, hum bharatadhipa naravarendra chhum. Maro koi pratishatru nathi, mem bharatakshetrane jitela chhe. Sutra– 100. Ema kahi nama amkita karyum, namamkita karine rathane pachho vale chhe, valine jyam vijaya skamdhavara nivesha chhe, jyam bahya upasthana shala chhe, tyam ave chhe, avine yavat laghuhimavamta girikumara devane ashrine ashtahnika maha – mahotsava puro thata ayudhagriha shalathi nikale chhe, nikaline yavat dakshina dishamam vaitadhya parvatabhimukha java pravritta thaya. Sutra samdarbha– 97–100 |