Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107669 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ३ भरतचक्री |
Translated Chapter : |
વક્ષસ્કાર ૩ ભરતચક્રી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 69 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से आसम दोणमुह गाम पट्टण पुरवर खंधावार गिहावणविभागकुसले, एगासीतिपदेसु सव्वेसु चेव वत्थूसु नेगगुणजाणए पंडिए विहिण्णू पणयालीसाए देवयाणं, वत्थुपरिच्छाए नेमिपासेसु भत्तसालासु कोट्टणिसु य वासघरेसु य विभागकुसले, छेज्जे वेज्झे य दानकम्मे पहाणबुद्धी, जलयाणं भूमियाण य भायणे, जलथलगुहासु जंतेसु परिहासु य कालनाणे, तहेव सद्दे वत्थुप्पएसे पहाणे, गब्भिणि कण्ण रुक्ख वल्लिवेढिय गुणदोसवियाणए, गुणड्ढे, सोलसपासायकरणकुसले, चउसट्ठि-विकप्पवित्थयमई, नंदावत्ते य वद्धमाणे सोत्थियरुयग तह सव्वओभद्दसन्निवेसे य बहुविसेसे, उद्दंडिय देव कोट्ठ दारु गिरि खाय वाहन विभागकुसले । | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૯. ત્યારે તે વર્ધકીરત્ન આશ્રમ, દ્રોણમુખ, ગ્રામ, પાટણ, પુર, સ્કંધાવાર, ગૃહ, આપણની રચનામાં કુશળ, ૮૧ પ્રકારના સર્વ વાસ્તુમાં અનેકગુણનો જ્ઞાતા, પંડિત, વિધિજ્ઞ, ૪૫ દેવોની વાસ્તુપરિચ્છા, નેમિપાર્શ્વ, ભોજનશાળા, કોટ્ટણિ અને વાસગૃહોની રચનામાં કુશળ, છેદન, વેધનમાં, દાનકર્મમાં પ્રધાનબુદ્ધિ હતો. જલગત અને ભૂમિગત ભાજનમાં. જલ – સ્થલ – ગુફામાં, યંત્ર અને પરિખામાં, કાળ જ્ઞાનમાં પૂર્વવત્ શબ્દ, વાસ્તુપ્રદેશમાં પ્રધાન હતો. ગર્ભિણી – કર્ણવૃક્ષ – વેલી – વેષ્ટિતના ગુણ – દોષનો જ્ઞાતા, ગુણાઢ્ય, સોળ પ્રાસાદ કરણમાં કુશળ, ચોસઠ પ્રકારે ગૃહરચનામાં ચતુર હતો. નંદાવર્ત્ત, વર્દ્ધમાન, સ્વસ્તિક, રુચક તથા સર્વતોભદ્રના સંનિવેશમાં અને બહુવિશેષ ઉદ્દંડિત દેવ કોષ્ઠ દારુ ગિરિ ખાત વાહનની રચનામાં કુશલ હતો. સૂત્ર– ૭૦. તે શિલ્પકાર અનેકાનેક ગુણયુક્ત હતો. રાજા ભરતને પોતાના પૂર્વાચરિત તપ તથા સંયમના ફળ સ્વરૂપ પ્રાપ્ત તે શિલ્પીએ કહ્યું. સ્વામી! હું આપના માટે શું નિર્માણ કરું ? સૂત્ર– ૭૧. રાજાના વચનને અનુરૂપ તેણે દેવકર્મ વિધિથી દિવ્ય ક્ષમતા દ્વારા મુહૂર્ત્ત માત્રમાં સૈન્ય શિબિર તથા સુંદર આવાસ અને ભવનની રચના કરી. સૂત્ર– ૭૨. કરીને શ્રેષ્ઠ પૌષધગૃહ કર્યું. કરીને જ્યાં ભરત રાજા હતો યાવત્ આ આજ્ઞા જલદી પાછી આપી. બાકી પૂર્વવત્ યાવત્ તે રાજા સ્નાનગૃહથી નીકળ્યો, નીકળીને જ્યાં બાહ્ય ઉપસ્થાનશાળા હતી, જ્યાં ચાતુર્ઘંટ અશ્વરથ હતો ત્યાં આવ્યો. સૂત્ર સંદર્ભ– ૬૯–૭૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se asama donamuha gama pattana puravara khamdhavara gihavanavibhagakusale, egasitipadesu savvesu cheva vatthusu negagunajanae pamdie vihinnu panayalisae devayanam, vatthuparichchhae nemipasesu bhattasalasu kottanisu ya vasagharesu ya vibhagakusale, chhejje vejjhe ya danakamme pahanabuddhi, jalayanam bhumiyana ya bhayane, jalathalaguhasu jamtesu parihasu ya kalanane, taheva sadde vatthuppaese pahane, gabbhini kanna rukkha vallivedhiya gunadosaviyanae, gunaddhe, solasapasayakaranakusale, chausatthi-vikappavitthayamai, namdavatte ya vaddhamane sotthiyaruyaga taha savvaobhaddasannivese ya bahuvisese, uddamdiya deva kottha daru giri khaya vahana vibhagakusale. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 69. Tyare te vardhakiratna ashrama, dronamukha, grama, patana, pura, skamdhavara, griha, apanani rachanamam kushala, 81 prakarana sarva vastumam anekagunano jnyata, pamdita, vidhijnya, 45 devoni vastuparichchha, nemiparshva, bhojanashala, kottani ane vasagrihoni rachanamam kushala, chhedana, vedhanamam, danakarmamam pradhanabuddhi hato. Jalagata ane bhumigata bhajanamam. Jala – sthala – guphamam, yamtra ane parikhamam, kala jnyanamam purvavat shabda, vastupradeshamam pradhana hato. Garbhini – karnavriksha – veli – veshtitana guna – doshano jnyata, gunadhya, sola prasada karanamam kushala, chosatha prakare griharachanamam chatura hato. Namdavartta, varddhamana, svastika, ruchaka tatha sarvatobhadrana samniveshamam ane bahuvishesha uddamdita deva koshtha daru giri khata vahanani rachanamam kushala hato. Sutra– 70. Te shilpakara anekaneka gunayukta hato. Raja bharatane potana purvacharita tapa tatha samyamana phala svarupa prapta te shilpie kahyum. Svami! Hum apana mate shum nirmana karum\? Sutra– 71. Rajana vachanane anurupa tene devakarma vidhithi divya kshamata dvara muhurtta matramam sainya shibira tatha sumdara avasa ane bhavanani rachana kari. Sutra– 72. Karine shreshtha paushadhagriha karyum. Karine jyam bharata raja hato yavat a ajnya jaladi pachhi api. Baki purvavat yavat te raja snanagrihathi nikalyo, nikaline jyam bahya upasthanashala hati, jyam chaturghamta ashvaratha hato tyam avyo. Sutra samdarbha– 69–72 |