Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106827 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२२ क्रिया |
Translated Chapter : |
પદ-૨૨ ક્રિયા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 527 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जीवे णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधति? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा। एवं नेरइए जाव निरंतरं वेमाणिए। जीवा णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधंति? गोयमा! सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि। नेरइया णं भंते! पाणाइवाएणं कति कम्मपगडीओ बंधंति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य। एवं असुरकुमारा वि जाव थणियकुमारा। पुढवि-आउ-तेउ-वाउ-वणप्फइकाइया य, एते सव्वे वि जहा ओहिया जीवा। अवसेसा जहा नेरइया। एवं एते जीवेगिंदियवज्जा तिन्नि-तिन्नि भंगा सव्वत्थ भाणियव्वं त्ति जाव मिच्छादंसण-सल्लेणं। एवं एगत्त-पोहत्तिया छत्तीसं दंडगा होंति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૭. ભગવન્ ! જીવ પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત કે આઠ બાંધે. એમ નૈરયિકથી વૈમાનિક છે. ભગવન્ ! જીવો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? સાત પણ બાંધે, આઠ પણ બાંધે. નૈરયિકો પ્રાણાતિપાત વડે કેટલી કર્મપ્રકૃતિ બાંધે ? બધા સાત બાંધનારા હોય કે બધા સાત બાંધે અને કોઈ આઠ બાંધે અથવા સાત પણ બાંધે અને આઠ પણ બાંધે. એ પ્રમાણે અસુરકુમારથી સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયથી વનસ્પતિકાય ઔઘિકવત્ જાણવા. બાકીના બધા નૈરયિકવત્ જાણવા. એમ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ત્રણ ભંગ બધે કહેવા. આ પ્રમાણે મિથ્યાદર્શનશલ્ય સુધી કહેવું. એમ એકવચન, બહુવચનના છત્રીશ દંડકો થશે. સૂત્ર– ૫૨૮. ભગવન્ ! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી ક્રિયાવાળો હોય ? ગૌતમ ! કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ ક્રિયાવાળો હોય. એમ નૈરયિક યાવત્ વૈમાનિક જાણવા. ભગવન્ ! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. એ પ્રમાણે નૈરયિકોથી નિરંતર વૈમાનિકો સુધી જાણવું. એમ દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય આઠે કર્મપ્રકૃતિ કહેવી. એમ એકવચન, બહુવચનમાં ૧૬ – દંડકો થાય. ભગવન્ ! જીવ જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ અને કદાચ અક્રિય હોય. જીવ નૈરયિકને આશ્રીને કેટલી ક્રિયાવાળો થાય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથ્વીકાયથી વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને આશ્રીને જેમ જીવને આશ્રીને કહ્યું તેમ જ છે. જીવ જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય. જીવ નૈરયિકોને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય હોય. એમ પહેલા દંડકવત્ આ બીજો દંડક કહેવો. જીવો એક જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય પણ હોય. જીવો એક નૈરયિકને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય? પહેલા દંડકવત્ વૈમાનિક સુધી કહેવું. જીવો જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ, કદાચ અક્રિય હોય? જીવો નૈરયિકોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ અક્રિય. અસુરકુમાર પણ એમ જ જાણવા. વૈમાનિક સુધી પણ એમ જ જાણવું. જેમ જીવોને આશ્રીને કહ્યું, તેમ ઔદારિક શરીરને આશ્રીને કહેવું. નૈરયિક, જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય ? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. નૈરયિક નૈરયિકને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય? કદાચ ત્રણ, કદાચ ચાર. એ પ્રમાણે યાવત્ વૈમાનિક સમજવું. પરંતુ નૈરયિક નૈરયિકોને અને દેવોને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત ક્રિયા નથી. નૈરયિકો જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય? કદાચ ત્રણ, કદાચ ચાર, કદાચ પાંચ. એમ વૈમાનિક સુધી જાણવું. પરંતુ નૈરયિક અને દેવને આશ્રીને પાંચમી પ્રાણાતિપાત નથી. નૈરયિકો જીવોને આશ્રીને કેટલી ક્રિયાવાળા હોય ? ત્રણ, ચાર કે પાંચ. નૈરયિકો નૈરયિકોને આશ્રીને કેટલી ક્રિયા વાળા હોય? ત્રણ કે ચાર. એમ વૈમાનિકોને આશ્રીને સુધી જાણવું. પરંતુ ઔદારિક શરીરને આશ્રીને કહ્યું, તેમ જીવોને આશ્રીને કહેવું. અસુરકુમાર જીવને આશ્રીને કેટલી ક્રિયાવાળો હોય? નૈરયિકવત્ અસુરકુમારને પણ ચાર દંડકો કહેવા. એમ ઉપયોગથી વિચારવું. જીવ અને મનુષ્ય અક્રિય કહેવાય. બાકીના ન કહેવાય. બધા જીવો ઔદારિક શરીર આશ્રિત પાંચ ક્રિયાવાળા હોય અને નૈરયિકો તથા દેવોને આશ્રીને પાંચ ક્રિયાવાળા ન હોય. એમ એક એક જીવપદમાં ચાર ચાર દંડકો કહેવા. એમ બધા જીવાદિ મળીને ૧૦૦ દંડકો થાય છે. સૂત્ર સંદર્ભ– ૫૨૭, ૫૨૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] jive nam bhamte! Panaivaenam kati kammapagadio bamdhati? Goyama! Sattavihabamdhae va atthavihabamdhae va. Evam neraie java niramtaram vemanie. Jiva nam bhamte! Panaivaenam kati kammapagadio bamdhamti? Goyama! Sattavihabamdhaga vi atthavihabamdhaga vi. Neraiya nam bhamte! Panaivaenam kati kammapagadio bamdhamti? Goyama! Savve vi tava hojja sattavihabamdhaga, ahava sattavihabamdhaga ya atthavihabamdhage ya, ahava sattavihabamdhaga ya atthavihabamdhaga ya. Evam asurakumara vi java thaniyakumara. Pudhavi-au-teu-vau-vanapphaikaiya ya, ete savve vi jaha ohiya jiva. Avasesa jaha neraiya. Evam ete jivegimdiyavajja tinni-tinni bhamga savvattha bhaniyavvam tti java michchhadamsana-sallenam. Evam egatta-pohattiya chhattisam damdaga homti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 527. Bhagavan ! Jiva pranatipata vade ketali karmaprakriti bamdhe\? Sata ke atha bamdhe. Ema nairayikathi vaimanika chhe. Bhagavan ! Jivo pranatipata vade ketali karmaprakriti bamdhe\? Sata pana bamdhe, atha pana bamdhe. Nairayiko pranatipata vade ketali karmaprakriti bamdhe\? Badha sata bamdhanara hoya ke badha sata bamdhe ane koi atha bamdhe athava sata pana bamdhe ane atha pana bamdhe. E pramane asurakumarathi stanitakumara sudhi janavum. Prithvikayathi vanaspatikaya aughikavat janava. Bakina badha nairayikavat janava. Ema jiva ane ekendriya sivaya trana trana bhamga badhe kaheva. A pramane mithyadarshanashalya sudhi kahevum. Ema ekavachana, bahuvachanana chhatrisha damdako thashe. Sutra– 528. Bhagavan ! Jiva jnyanavaraniya karma bamdhato ketali kriyavalo hoya\? Gautama ! Kadacha trana, kadacha chara, kadacha pamcha kriyavalo hoya. Ema nairayika yavat vaimanika janava. Bhagavan ! Jivo jnyanavaraniya karma bamdhata ketali kriyavala hoya\? Kadacha trana, kadacha chara, kadacha pamcha. E pramane nairayikothi niramtara vaimaniko sudhi janavum. Ema darshanavaraniya, vedaniya, mohaniya, ayu, nama, gotra, amtaraya athe karmaprakriti kahevi. Ema ekavachana, bahuvachanamam 16 – damdako thaya. Bhagavan ! Jiva jivane ashrine ketali kriyavalo thaya\? Kadacha trana, kadacha chara, kadacha pamcha ane kadacha akriya hoya. Jiva nairayikane ashrine ketali kriyavalo thaya? Kadacha trana, kadacha chara, kadacha akriya hoya. Ema stanitakumaro sudhi janavum. Prithvikayathi vanaspatikaya, vikalendriya, pamchendriya tiryamcha ane manushyone ashrine jema jivane ashrine kahyum tema ja chhe. Jiva jivone ashrine ketali kriyavalo hoya? Kadacha trana, kadacha chara, kadacha pamcha, kadacha akriya hoya. Jiva nairayikone ashrine ketali kriyavalo hoya\? Kadacha trana, kadacha chara, kadacha akriya hoya. Ema pahela damdakavat a bijo damdaka kahevo. Jivo eka jivane ashrine ketali kriyavala hoya? Kadacha trana, kadacha chara, kadacha pamcha, kadacha akriya pana hoya. Jivo eka nairayikane ashrine ketali kriyavala hoya? Pahela damdakavat vaimanika sudhi kahevum. Jivo jivone ashrine ketali kriyavala hoya? Kadacha trana, kadacha chara, kadacha pamcha, kadacha akriya hoya? Jivo nairayikone ashrine ketali kriyavala hoya\? Kadacha trana, kadacha chara, kadacha akriya. Asurakumara pana ema ja janava. Vaimanika sudhi pana ema ja janavum. Jema jivone ashrine kahyum, tema audarika sharirane ashrine kahevum. Nairayika, jivane ashrine ketali kriyavalo hoya\? Kadacha trana, kadacha chara, kadacha pamcha. Nairayika nairayikane ashrine ketali kriyavalo hoya? Kadacha trana, kadacha chara. E pramane yavat vaimanika samajavum. Paramtu nairayika nairayikone ane devone ashrine pamchami pranatipata kriya nathi. Nairayiko jivane ashrine ketali kriyavala hoya? Kadacha trana, kadacha chara, kadacha pamcha. Ema vaimanika sudhi janavum. Paramtu nairayika ane devane ashrine pamchami pranatipata nathi. Nairayiko jivone ashrine ketali kriyavala hoya\? Trana, chara ke pamcha. Nairayiko nairayikone ashrine ketali kriya vala hoya? Trana ke chara. Ema vaimanikone ashrine sudhi janavum. Paramtu audarika sharirane ashrine kahyum, tema jivone ashrine kahevum. Asurakumara jivane ashrine ketali kriyavalo hoya? Nairayikavat asurakumarane pana chara damdako kaheva. Ema upayogathi vicharavum. Jiva ane manushya akriya kahevaya. Bakina na kahevaya. Badha jivo audarika sharira ashrita pamcha kriyavala hoya ane nairayiko tatha devone ashrine pamcha kriyavala na hoya. Ema eka eka jivapadamam chara chara damdako kaheva. Ema badha jivadi maline 100 damdako thaya chhe. Sutra samdarbha– 527, 528 |