Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106664 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१० चरिम |
Translated Chapter : |
પદ-૧૦ ચરિમ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 364 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] परमाणुपोग्गले णं भंते! किं चरिमे १ अचरिमे २ अवत्तव्वए ३? चरिमाइं ४ अचरिमाइं ५ अवत्तव्वयाइं ६? उदाहु चरिमे य अचरिमे य ७ उदाहु चरिमे य अचरिमाइं च ८ उदाहु चरिमाइं च अचरिमे य ९ उदाहु चरिमाइं च अचरिमाइं च १०? [पढमा चउभंगी] । उदाहु चरिमे य अवत्तव्वए य ११ उदाहु चरिमे य अवत्तव्वयाइं च १२ उदाहु चरिमाइं च अवत्तव्वए य १३ उदाहु चरिमाइं च अवत्तव्वयाइं च १४? [बीया चउभंगी] । उदाहु अचरिमे य अवत्तव्वए य १५ उदाहु अचरिमे य अवत्तव्वयाइं त १६ उदाहु अचरिमाइं च अवत्तव्वए य १७ उदाहु अचरिमाइं च अवत्तव्वयाइं च १८? [तइया चउभंगी] । उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वए य १९ उदाहु चरिमे य अचरिमे य अवत्तव्वयाइं च २० उदाहु चरिमे य अचरिमाइं च अवत्तव्वए य २१ उदाहु चरिमे य अचरिमाइं च अवत्तव्वयाइं च २२ उदाहु चरिमाइं च अचरिमे य अवत्तव्वए य २३ उदाहु चरि-माइं च अचरिमे य अवत्तव्वयाइं च २४ उदाहु चरिमाइं च अचरिमाइं च अवत्तव्वए य २५ उदाहु चरिमाइं च अचरिमाइं च अवत्त-व्वयाइं च २६? [एवं एते छव्वीसं भंगा] । गोयमा! परमाणुपोग्गले नो चरिमे १ नो अचरिमे २ नियमा अवत्तव्वए ३, सेसा भंगा पडिसेहेयव्वा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૬૪. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું ચરમ છે, અચરમ છે, અવક્તવ્ય છે, અનેક ચરમ છે, અનેક અચરમ છે, અવક્તવ્યો છે? [અસંયોગી ૬ ભંગ] ૧. અથવા ચરમ અને અચરમ છે? અથવા ચરમ અને અનેક ચરમ છે? અથવા અનેક ચરમ અને અચરમ છે? અથવા અનેક ચરમ અને અનેક ચરમ છે? [દ્વિ સંયોગી પહેલી ચતુર્ભંગી.] ૨. અથવા ચરમ અને અવક્તવ્ય છે ? અથવા ચરમ અને અવક્તવ્યો છે? અથવા અનેક ચરમ અને અવક્તવ્ય છે ? અથવા અનેક ચરમ અને અવક્તવ્યો છે ? [દ્વિ સંયોગી બીજી ચતુર્ભંગી.] ૩. અથવા અચરમ અને અવક્તવ્ય છે, અથવા અચરમ અને અવક્તવ્યો છે અથવા અનેક ચરમ અને અવક્તવ્ય છે, અથવા અઅનેક ચરમ અને અવક્તવ્યો છે ? [દ્વિ સંયોગી ત્રીજી ચતુર્ભંગી છે. ] ૪. અથવા ચરમ, અચરમ, અવક્તવ્ય છે, અથવા ચરમ, અચરમ, અનેક અવક્તવ્ય છે અથવા ચરમ, અનેક ચરમ, અવક્તવ્ય છે, અથવા ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્યો છે. [ત્રિ સંયોગી પહેલી ચતુર્ભંગી.] ૫. અથવા અનેક ચરમ, અચરમ, અવક્તવ્ય છે અથવા અનેક ચરમ, અચરમ, અનેક અવક્તવ્ય છે અથવા અનેક ચરમ, અનેક અચરમ, અવક્તવ્ય છે અથવા અનેક ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્યો છે? [ત્રિ સંયોગી બીજી ચતુર્ભંગી.] ૨૬ ભંગો થયા. આ ૨૬ ભંગોમાં પરમાણુ પુદ્ગલ ક્યા ભંગમાં આવે? ગૌતમ ! પરમાણુ પુદ્ગલ ચરમ નથી, અચરમ નથી, પણ અવક્તવ્ય જ છે. બાકીના ભાંગાનો નિષેધ કરવો. સૂત્ર– ૩૬૫. ભગવન્ ! દ્વિપ્રદેશી સ્કંધનો પ્રશ્ન – ગૌતમ ! તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન્ ! ત્રિપ્રદેશી સ્કંધની પૃચ્છા – ગૌતમ ! કદાચ તે ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય, અનેક ચરમ, અનેક અચરમ કે અવક્તવ્યો ન હોય. ચરમ અને અચરમ ન હોય, ચરમ અને અનેક ચરમ ન હોય, કદાચ અનેક ચરમ અને અચરમ હોય, અનેક ચરમ અને અનેક અચરમ ન હોય, કદાચ ચરમ અને અવક્તવ્ય હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન્ ! ચતુઃપ્રદેશિક સ્કંધની પૃચ્છા. ૧.તે કદાચ ચરમ હોય, ૨.અચરમ ન હોય, ૩.કદાચ અવક્તવ્ય હોય, ૪.અનેક ચરમ ન હોય, ૫.અનેક અચરમ ન હોય, ૬.અનેકઅવક્તવ્ય ન હોય, ૭.ચરમ અને અચરમ ન હોય, ૮.ચરમ અને અનેક અચરમ ન હોય, ૯.કદાચ અનેક ચરમ અને અચરમ હોય, ૧૦.કદાચ અનેક ચરમ અને અનેક અચરમ ન હોય, ૧૧. કદાચ ચરમ અને અવક્તવ્ય હોય, ૧૨. કદાચ ચરમ અને અનેક અવક્તવ્ય હોય. ૧૩. અનેક ચરમ અને અવક્તવ્ય ન હોય, ૧૪. અનેક ચરમ અને અનેક અવક્તવ્ય ન હોય. ૧૫.અચરમ અને અવક્તવ્ય ન હોય, ૧૬. અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૧૭. અનેક અચરમ અને અવક્તવ્ય ન હોય, ૧૮. અનેક અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૧૯. ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય, ૨૦. ચરમ, અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૨૧. ચરમ, અનેક અચરમ અને અવક્તવ્ય ન હોય, ૨૨.ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૨૩. કદાચ અનેક ચરમ, અચરમ અને અવક્તવ્ય હોય. બાકીના ભાંગાનો નિષેધ કરવો. ભગવન્! પંચપ્રદેશી સ્કંધની પૃચ્છા – ૧.કદાચ ચરમ હોય, ૨.અચરમ ન હોય, ૩.કદાચ અવક્તવ્ય હોય, ૪.અનેક ચરમ ન હોય, ૫. અનેક અચરમ ન હોય, ૬.અનેક અવક્તવ્ય ન હોય, ૭.કદાચ ચરમ અને અચરમ હોય, ૮.ચરમ અને અનેક અચરમ ન હોય, ૯.કદાચ અનેક ચરમ અને અચરમ હોય, ૧૦.કદાચ અનેક ચરમ અને અનેક અચરમ હોય, ૧૧.કદાચ ચરમ અને અવક્તવ્ય હોય, ૧૨.કદાચ ચરમ અને અને અવક્તવ્યો હોય, ૧૩.કદાચ અનેક ચરમ અને અવક્તવ્ય હોય, ૧૪.અનેક ચરમઅને અનેક અવક્તવ્ય ન હોય, ૧૫.અચરમ અને અવક્તવ્ય ન હોય, ૧૬.અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૧૭. અનેક અચરમ – અવક્તવ્ય ન હોય, ૧૮. અનેક અચરમ – અનેક અવક્તવ્યો ન હોય, ૧૯.ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય, ૨૦.ચરમ, અચરમ અને અનેકઅવક્તવ્ય ન હોય, ૨૧. ચરમ, અનેક અચરમ અનેઅવક્તવ્ય ન હોય, ૨૨. ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય, ૨૩.કદાચ અનેક ચરમ, અચરમ અનેઅવક્તવ્ય હોય, ૨૪.કદાચ અનેક ચરમ, અચરમ અને અનેક અવક્તવ્ય હોય, ૨૫.કદાચ અનેક ચરમ, અનેક અચરમ અને અવક્તવ્ય હોય, ૨૬.અનેક ચરમ, અનેક અચરમ અને અનેક અવક્તવ્ય ન હોય. ભગવન્ ! છપ્રદેશિક સ્કંધની પૃચ્છા – ૧.તે કદાચ ચરમ હોય, ૨.અચરમ ન હોય, ૩.કદાચ અવક્તવ્ય હોય, ૪.અનેક ચરમ ન હોય, ૫.અનેક અચરમ ન હોય, ૬.અનેક અવક્તવ્ય ન હોય, ૭.કદાચ ચરમ – અચરમ હોય, ૮.કદાચ ચરમ – અનેક અચરમ હોય, ૯.કદાચ અનેક ચરમ – અચરમ હોય, ૧૦. કદાચ અનેક ચરમ – અનેક અચરમ હોય, ૧૧.કદાચ ચરમ – અવક્તવ્ય હોય, ૧૨.કદાચ એક ચરમ – અનેક અવક્તવ્ય હોય, ૧૩.કદાચ અનેક ચરમ – અવક્તવ્ય હોય ૧૪.કદાચ અનેક ચરમ – અનેક અવક્તવ્ય હોય, ૧૫.અચરમ – અવક્તવ્ય ન હોય, ૧૬. ચરમ – અનેક અવક્તવ્યો ન હોય, ૧૭.અનેક અચરમ – અવક્તવ્ય ન હોય, ૧૮. અનેક અચરમ – અનેક અવક્તવ્ય ન હોય, ૧૯.કદાચ ચરમ, અચરમ અને અવક્તવ્ય હોય. ૨૦. ચરમ – અચરમ – અનેક અવક્તવ્ય ન હોય, ૨૧.ચરમ – અનેક અચરમ – અને અવક્તવ્ય ન હોય, ૨૨.ચરમ, અનેક અચરમ, અનેક અવક્તવ્ય ન હોય, ૨૩.કદાચ અનેક ચરમ – અનેક અચરમ – અવક્તવ્ય હોય, ૨૪.કદાચ અનેક ચરમ – અચરમ – અનેક અવક્તવ્ય હોય. ૨૫. કદાચ અનેક ચરમ – અનેક અચરમ – અવક્તવ્ય હોય, ૨૬. કદાચ અનેક ચરમ – અનેક અચરમ – અનેક અવક્તવ્ય હોય. ભગવન્ ! સાત પ્રદેશી સ્કંધનો પ્રશ્ન – તે કદાચ ચરમ હોય, અચરમ ન હોય, કદાચ અવક્તવ્ય હોય અનેક ચરમ ન હોય, અનેક અચરમ ન હોય, અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ – અચરમ હોય, કદાચ ચરમ – અનેક અચરમ હોય, કદાચ અનેક ચરમ – અચરમ હોય, કદાચ અનેક ચરમ – અનેક અચરમ હોય, કદાચ ચરમ – અવક્તવ્ય હોય, કદાચ ચરમ – અવક્તવ્યો હોય, કદાચ અનેક ચરમ – અવક્તવ્ય હોય, કદાચ અનેક ચરમ – અવક્તવ્યો હોય, અચરમ – અવક્તવ્ય ન હોય, અચરમ – અવક્તવ્યો ન હોય, અનેક અચરમ – અવક્તવ્ય ન હોય, અનેક અચરમ – અવક્તવ્યો ન હોય, કદાચ ચરમ – અચરમ – અવક્તવ્ય હોય, કદાચ ચરમ – અચરમ – અવક્તવ્યો હોય, કદાચ ચરમ – અનેક અચરમ – અવક્તવ્ય હોય, ચરમ – અનેક અચરમ – અવક્તવ્યો ન હોય, કદાચ અનેક ચરમ, અચરમ, અવક્તવ્ય હોય, કદાચ અનેક ચરમ – અચરમ – અવક્તવ્યો હોય, કદાચ અનેક ચરમ, અનેક અચરમ, અવક્તવ્ય હોય, કદાચ અનેક ચરમ – અનેક અચરમ – અવક્તવ્યો હોય. ભગવન્ ! આઠ પ્રદેશી સ્કંધ સંબંધે પૃચ્છા – ગૌતમ! આઠ પ્રદેશી સ્કંધ ૧.કદાચ ચરમ હોય, ૨.અચરમ ન હોય, ૩.કદાચ અવક્તવ્ય હોય, ૪.અનેક ચરમ ન હોય, ૫.અનેક અચરમ ન હોય, ૬.અવક્તવ્યો ન હોય, ૭.કદાચ ચરમ – અચરમ હોય, ૮.કદાચ ચરમ – અનેક અચરમ હોય, ૯.કદાચ અનેક ચરમ – અચરમ હોય, ૧૦.કદાચ ચરમ – અનેક અચરમ હોય, ૧૧.કદાચ ચરમ – અવક્તવ્ય હોય, ૧૨.કદાચ ચરમ – અવક્તવ્યો હોય, ૧૩.કદાચ અનેક ચરમ – અવક્તવ્ય હોય, ૧૪.કદાચ અનેક ચરમ – અવક્તવ્યો હોય, ૧૫.અચરમ – અવક્તવ્ય ન હોય, ૧૬.અનેક અચરમ – અવક્તવ્યો ન હોય, ૧૭.અનેક અચરમ – અવક્તવ્ય ન હોય, ૧૮. અનેક અચરમ – અનેક અવક્તવ્ય ન હોય, ૧૯.કદાચ ચરમ – અચરમ – અવક્તવ્યો હોય, ૨૦.કદાચ ચરમ – અચરમ – અનેક અવક્તવ્ય હોય, ૨૧.કદાચ ચરમ – અનેક અચરમ – અવક્તવ્ય હોય, ૨૨.કદાચ ચરમ – અનેક અચરમ – અનેક અવક્તવ્ય હોય, ૨૩.કદાચ અનેક ચરમ – અચરમ – અવક્તવ્ય હોય, ૨૪.કદાચ અનેક ચરમ – અનેક અચરમ – અનેક અવક્તવ્ય હોય, ૨૫.કદાચ અનેક ચરમ – અનેક અચરમ અને અવક્તવ્ય હોય.૨૬. કદાચ અનેક ચરમ – અનેક અચરમ અને અનેક અવક્તવ્ય હોય. આઠપ્રદેશી સ્કંધ સંબંધે કહ્યું તેમ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંત પ્રદેશી પ્રત્યેક સ્કંધ સંબંધે કહેવું. સૂત્ર– ૩૬૬. પરમાણુમાં ત્રીજો ભંગ હોય છે, દ્વિપ્રદેશી સ્કંધમાં પહેલો અને ત્રીજો એ બે ભંગ હોય છે, ત્રિપ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો અને અગિયારમો એ ચાર ભંગ હોય છે. સૂત્ર– ૩૬૭. ચતુઃપ્રદેશી સ્કંધમાં પહેલો, ત્રીજો, નવમો, દશમો, અગિયારમો, બારમો અને ત્રેવીસમો. સૂત્ર– ૩૬૮. પંચ – પ્રદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો, વીશમો, એકવીસમો અને બાવીસમો ભંગ છોડી દેવો. સૂત્ર– ૩૬૯. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૩૭૦. સાત પ્રદેશી સ્કંધમાં બીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પંદરમો, સોળમો, સત્તરમો, અઢારમો અને બાવીસમાં ભંગ સિવાયના બાકીના ભંગો જાણવા. સૂત્ર– ૩૭૧. બાકીના સ્કંધો વિશે બીજા – ચોથા – પાંચમાં – છઠ્ઠા – પંદરમાં – સોળમાં – સત્તરમાં અને અઢારમાં ભાંગાને છોડીને બાકીના ભાંગાઓ જાણવા. સૂત્ર સંદર્ભ– ૩૬૪–૩૭૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] paramanupoggale nam bhamte! Kim charime 1 acharime 2 avattavvae 3? Charimaim 4 acharimaim 5 avattavvayaim 6? Udahu charime ya acharime ya 7 udahu charime ya acharimaim cha 8 udahu charimaim cha acharime ya 9 udahu charimaim cha acharimaim cha 10? [padhama chaubhamgi]. Udahu charime ya avattavvae ya 11 udahu charime ya avattavvayaim cha 12 udahu charimaim cha avattavvae ya 13 udahu charimaim cha avattavvayaim cha 14? [biya chaubhamgi]. Udahu acharime ya avattavvae ya 15 udahu acharime ya avattavvayaim ta 16 udahu acharimaim cha avattavvae ya 17 udahu acharimaim cha avattavvayaim cha 18? [taiya chaubhamgi]. Udahu charime ya acharime ya avattavvae ya 19 udahu charime ya acharime ya avattavvayaim cha 20 udahu charime ya acharimaim cha avattavvae ya 21 udahu charime ya acharimaim cha avattavvayaim cha 22 udahu charimaim cha acharime ya avattavvae ya 23 udahu chari-maim cha acharime ya avattavvayaim cha 24 udahu charimaim cha acharimaim cha avattavvae ya 25 udahu charimaim cha acharimaim cha avatta-vvayaim cha 26? [evam ete chhavvisam bhamga]. Goyama! Paramanupoggale no charime 1 no acharime 2 niyama avattavvae 3, sesa bhamga padiseheyavva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 364. Bhagavan ! Paramanu pudgala shum charama chhe, acharama chhe, avaktavya chhe, aneka charama chhe, aneka acharama chhe, avaktavyo chhe? [asamyogi 6 bhamga] 1. Athava charama ane acharama chhe? Athava charama ane aneka charama chhe? Athava aneka charama ane acharama chhe? Athava aneka charama ane aneka charama chhe? [dvi samyogi paheli chaturbhamgi.] 2. Athava charama ane avaktavya chhe\? Athava charama ane avaktavyo chhe? Athava aneka charama ane avaktavya chhe\? Athava aneka charama ane avaktavyo chhe\? [dvi samyogi biji chaturbhamgi.] 3. Athava acharama ane avaktavya chhe, athava acharama ane avaktavyo chhe athava aneka charama ane avaktavya chhe, athava aaneka charama ane avaktavyo chhe\? [dvi samyogi triji chaturbhamgi chhe. ] 4. Athava charama, acharama, avaktavya chhe, athava charama, acharama, aneka avaktavya chhe athava charama, aneka charama, avaktavya chhe, athava charama, aneka acharama, aneka avaktavyo chhe. [tri samyogi paheli chaturbhamgi.] 5. Athava aneka charama, acharama, avaktavya chhe athava aneka charama, acharama, aneka avaktavya chhe athava aneka charama, aneka acharama, avaktavya chhe athava aneka charama, aneka acharama, aneka avaktavyo chhe? [tri samyogi biji chaturbhamgi.] 26 bhamgo thaya. A 26 bhamgomam paramanu pudgala kya bhamgamam ave? Gautama ! Paramanu pudgala charama nathi, acharama nathi, pana avaktavya ja chhe. Bakina bhamgano nishedha karavo. Sutra– 365. Bhagavan ! Dvipradeshi skamdhano prashna – gautama ! Te kadacha charama hoya, acharama na hoya, kadacha avaktavya hoya, bakina bhamgano nishedha karavo. Bhagavan ! Tripradeshi skamdhani prichchha – gautama ! Kadacha te charama hoya, acharama na hoya, kadacha avaktavya hoya, aneka charama, aneka acharama ke avaktavyo na hoya. Charama ane acharama na hoya, charama ane aneka charama na hoya, kadacha aneka charama ane acharama hoya, aneka charama ane aneka acharama na hoya, kadacha charama ane avaktavya hoya. Bakina bhamgano nishedha karavo. Bhagavan ! Chatuhpradeshika skamdhani prichchha. 1.Te kadacha charama hoya, 2.Acharama na hoya, 3.Kadacha avaktavya hoya, 4.Aneka charama na hoya, 5.Aneka acharama na hoya, 6.Anekaavaktavya na hoya, 7.Charama ane acharama na hoya, 8.Charama ane aneka acharama na hoya, 9.Kadacha aneka charama ane acharama hoya, 10.Kadacha aneka charama ane aneka acharama na hoya, 11. Kadacha charama ane avaktavya hoya, 12. Kadacha charama ane aneka avaktavya hoya. 13. Aneka charama ane avaktavya na hoya, 14. Aneka charama ane aneka avaktavya na hoya. 15.Acharama ane avaktavya na hoya, 16. Acharama ane aneka avaktavya na hoya, 17. Aneka acharama ane avaktavya na hoya, 18. Aneka acharama ane aneka avaktavya na hoya, 19. Charama, acharama ane avaktavya na hoya, 20. Charama, acharama ane aneka avaktavya na hoya, 21. Charama, aneka acharama ane avaktavya na hoya, 22.Charama, aneka acharama ane aneka avaktavya na hoya, 23. Kadacha aneka charama, acharama ane avaktavya hoya. Bakina bhamgano nishedha karavo. Bhagavan! Pamchapradeshi skamdhani prichchha – 1.Kadacha charama hoya, 2.Acharama na hoya, 3.Kadacha avaktavya hoya, 4.Aneka charama na hoya, 5. Aneka acharama na hoya, 6.Aneka avaktavya na hoya, 7.Kadacha charama ane acharama hoya, 8.Charama ane aneka acharama na hoya, 9.Kadacha aneka charama ane acharama hoya, 10.Kadacha aneka charama ane aneka acharama hoya, 11.Kadacha charama ane avaktavya hoya, 12.Kadacha charama ane ane avaktavyo hoya, 13.Kadacha aneka charama ane avaktavya hoya, 14.Aneka charamaane aneka avaktavya na hoya, 15.Acharama ane avaktavya na hoya, 16.Acharama ane aneka avaktavya na hoya, 17. Aneka acharama – avaktavya na hoya, 18. Aneka acharama – aneka avaktavyo na hoya, 19.Charama, acharama ane avaktavya na hoya, 20.Charama, acharama ane anekaavaktavya na hoya, 21. Charama, aneka acharama aneavaktavya na hoya, 22. Charama, aneka acharama ane aneka avaktavya na hoya, 23.Kadacha aneka charama, acharama aneavaktavya hoya, 24.Kadacha aneka charama, acharama ane aneka avaktavya hoya, 25.Kadacha aneka charama, aneka acharama ane avaktavya hoya, 26.Aneka charama, aneka acharama ane aneka avaktavya na hoya. Bhagavan ! Chhapradeshika skamdhani prichchha – 1.Te kadacha charama hoya, 2.Acharama na hoya, 3.Kadacha avaktavya hoya, 4.Aneka charama na hoya, 5.Aneka acharama na hoya, 6.Aneka avaktavya na hoya, 7.Kadacha charama – acharama hoya, 8.Kadacha charama – aneka acharama hoya, 9.Kadacha aneka charama – acharama hoya, 10. Kadacha aneka charama – aneka acharama hoya, 11.Kadacha charama – avaktavya hoya, 12.Kadacha eka charama – aneka avaktavya hoya, 13.Kadacha aneka charama – avaktavya hoya 14.Kadacha aneka charama – aneka avaktavya hoya, 15.Acharama – avaktavya na hoya, 16. Charama – aneka avaktavyo na hoya, 17.Aneka acharama – avaktavya na hoya, 18. Aneka acharama – aneka avaktavya na hoya, 19.Kadacha charama, acharama ane avaktavya hoya. 20. Charama – acharama – aneka avaktavya na hoya, 21.Charama – aneka acharama – ane avaktavya na hoya, 22.Charama, aneka acharama, aneka avaktavya na hoya, 23.Kadacha aneka charama – aneka acharama – avaktavya hoya, 24.Kadacha aneka charama – acharama – aneka avaktavya hoya. 25. Kadacha aneka charama – aneka acharama – avaktavya hoya, 26. Kadacha aneka charama – aneka acharama – aneka avaktavya hoya. Bhagavan ! Sata pradeshi skamdhano prashna – te kadacha charama hoya, acharama na hoya, kadacha avaktavya hoya aneka charama na hoya, aneka acharama na hoya, avaktavyo na hoya, kadacha charama – acharama hoya, kadacha charama – aneka acharama hoya, kadacha aneka charama – acharama hoya, kadacha aneka charama – aneka acharama hoya, kadacha charama – avaktavya hoya, kadacha charama – avaktavyo hoya, kadacha aneka charama – avaktavya hoya, kadacha aneka charama – avaktavyo hoya, acharama – avaktavya na hoya, acharama – avaktavyo na hoya, aneka acharama – avaktavya na hoya, aneka acharama – avaktavyo na hoya, kadacha charama – acharama – avaktavya hoya, kadacha charama – acharama – avaktavyo hoya, kadacha charama – aneka acharama – avaktavya hoya, charama – aneka acharama – avaktavyo na hoya, kadacha aneka charama, acharama, avaktavya hoya, kadacha aneka charama – acharama – avaktavyo hoya, kadacha aneka charama, aneka acharama, avaktavya hoya, kadacha aneka charama – aneka acharama – avaktavyo hoya. Bhagavan ! Atha pradeshi skamdha sambamdhe prichchha – gautama! Atha pradeshi skamdha 1.Kadacha charama hoya, 2.Acharama na hoya, 3.Kadacha avaktavya hoya, 4.Aneka charama na hoya, 5.Aneka acharama na hoya, 6.Avaktavyo na hoya, 7.Kadacha charama – acharama hoya, 8.Kadacha charama – aneka acharama hoya, 9.Kadacha aneka charama – acharama hoya, 10.Kadacha charama – aneka acharama hoya, 11.Kadacha charama – avaktavya hoya, 12.Kadacha charama – avaktavyo hoya, 13.Kadacha aneka charama – avaktavya hoya, 14.Kadacha aneka charama – avaktavyo hoya, 15.Acharama – avaktavya na hoya, 16.Aneka acharama – avaktavyo na hoya, 17.Aneka acharama – avaktavya na hoya, 18. Aneka acharama – aneka avaktavya na hoya, 19.Kadacha charama – acharama – avaktavyo hoya, 20.Kadacha charama – acharama – aneka avaktavya hoya, 21.Kadacha charama – aneka acharama – avaktavya hoya, 22.Kadacha charama – aneka acharama – aneka avaktavya hoya, 23.Kadacha aneka charama – acharama – avaktavya hoya, 24.Kadacha aneka charama – aneka acharama – aneka avaktavya hoya, 25.Kadacha aneka charama – aneka acharama ane avaktavya hoyA.26. Kadacha aneka charama – aneka acharama ane aneka avaktavya hoya. Athapradeshi skamdha sambamdhe kahyum tema samkhyata pradeshi, asamkhyata pradeshi, anamta pradeshi pratyeka skamdha sambamdhe kahevum. Sutra– 366. Paramanumam trijo bhamga hoya chhe, dvipradeshi skamdhamam pahelo ane trijo e be bhamga hoya chhe, tripradeshi skamdhamam pahelo, trijo, navamo ane agiyaramo e chara bhamga hoya chhe. Sutra– 367. Chatuhpradeshi skamdhamam pahelo, trijo, navamo, dashamo, agiyaramo, baramo ane trevisamo. Sutra– 368. Pamcha – pradeshi skamdhamam bijo, chotho, pamchamo, chhaththo, pamdaramo, solamo, sattaramo, adharamo, vishamo, ekavisamo ane bavisamo bhamga chhodi devo. Sutra– 369. MISSINGTEXTINORIGINAL Sutra– 370. Sata pradeshi skamdhamam bijo, chotho, pamchamo, chhaththo, pamdaramo, solamo, sattaramo, adharamo ane bavisamam bhamga sivayana bakina bhamgo janava. Sutra– 371. Bakina skamdho vishe bija – chotha – pamchamam – chhaththa – pamdaramam – solamam – sattaramam ane adharamam bhamgane chhodine bakina bhamgao janava. Sutra samdarbha– 364–371 |