Sutra Navigation: Prashnavyakaran ( પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105425 | ||
Scripture Name( English ): | Prashnavyakaran | Translated Scripture Name : | પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
आस्रवद्वार श्रुतस्कंध-१ अध्ययन-५ परिग्रह |
Translated Chapter : |
આસ્રવદ્વાર શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫ પરિગ્રહ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 25 | Category : | Ang-10 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एएहिं पंचहिं असंवरेहिं रयमादिणित्तु अनुसमयं । चउव्विहगतिपेरंतं, अनुपरियट्टंति संसारं ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: પાંચ ગાથા. અનુવાદ: સૂત્ર– ૨૫. આ પૂર્વોક્ત પાંચ આસ્રવદ્વારોના નિમિત્તે જીવ પ્રતિસમય કર્મરૂપી રજનો સંચય કરી ચાર ગતિરૂપ સંસારમાં ભમે છે. સૂત્ર– ૨૬. જે અકૃતપુન્યવાન્ ધર્મને સાંભળતા નથી, સાંભળીને જે પ્રમાદ કરે છે, તે અનંતકાળ સુધી ચાર ગતિમાં ગમનાગમન કરે છે. સૂત્ર– ૨૭. જે પુરુષ મિથ્યાદૃષ્ટિ, અધાર્મિક, નિકાચિત કર્મબંધ કરેલા છે, તેઓ ઘણા પ્રકારે શિક્ષા પામી, ધર્મ સાંભળે પણ આચરે નહીં. સૂત્ર– ૨૮. જિનવચન સર્વ દુઃખનાશ માટે મધુર ગુણ વિરેચન છે. પણ મુધા અપાતા આ ઔષધને ન પીવા ઇચ્છે, તેનું શું થઈ શકે? સૂત્ર– ૨૯. જે પાંચ આશ્રવ. ત્યાગે, પાંચ સંવર. રક્ષે, તેઓ કર્મરજથી સર્વથા રહિત થઈ સર્વોત્તમ સિદ્ધિ પામે છે. સૂત્ર સંદર્ભ– ૨૫–૨૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] eehim pamchahim asamvarehim rayamadinittu anusamayam. Chauvvihagatiperamtam, anupariyattamti samsaram. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Pamcha gatha. Anuvada: Sutra– 25. A purvokta pamcha asravadvarona nimitte jiva pratisamaya karmarupi rajano samchaya kari chara gatirupa samsaramam bhame chhe. Sutra– 26. Je akritapunyavan dharmane sambhalata nathi, sambhaline je pramada kare chhe, te anamtakala sudhi chara gatimam gamanagamana kare chhe. Sutra– 27. Je purusha mithyadrishti, adharmika, nikachita karmabamdha karela chhe, teo ghana prakare shiksha pami, dharma sambhale pana achare nahim. Sutra– 28. Jinavachana sarva duhkhanasha mate madhura guna virechana chhe. Pana mudha apata a aushadhane na piva ichchhe, tenum shum thai shake? Sutra– 29. Je pamcha ashrava. Tyage, pamcha samvara. Rakshe, teo karmarajathi sarvatha rahita thai sarvottama siddhi pame chhe. Sutra samdarbha– 25–29 |