Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104769 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-५ शेलक |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૫ શેલક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 69 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं तस्स सेलगस्स रायरिसिस्स तेहिं अंतेहि य पंतेहि य तुच्छेहि य लूहेहि य अरसेहि य विरसेहि य सीएहि य उण्हेहि य कालाइक्कंतेहि य पमाणाइक्कंतेहि य निच्चं पाणभोयणेहि य पयइ-सुकुमालस्स सुहोचियस्स सरीरगंसि वेयणा पाउब्भूया –उज्जला विउला कक्खडा पगाढा चंडा दुक्खा दुरहियासा। कंडु-दाह-पित्तज्जर-परिगयसरीरे यावि विहरइ। तए णं से सेलए तेणं रोयायंकेणं सुक्के भुक्खे जाए यावि होत्था। तए णं से सेलए अन्नया कयाइ पुव्वाणुपुव्विं चरमाणे गामानुगामं दूइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव सेल-गपुरे नयरे जेणेव सुभूमिभागे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ। परिसा निग्गया। मंडुओ वि निग्गओ सेलगं अनगारं वंदइ नमंसइ पज्जुवासइ। तए णं से मंडुए राया सेलगस्स अनगारस्स सरीरगं सुक्कं भुक्खं सव्वाबाहं सरोगं पासइ, पासित्ता एवं वयासी–अहण्णं भंते! तुब्भं अहापवत्तेहिं तेगिच्छिएहिं अहापवत्तेणं ओसह-भेसज्ज-भत्तपाणेणं तेगिच्छं आउट्टावेमि। तुब्भे णं भंते! मम जाणसालासु समोसरह, फासु-एसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं ओगिण्हित्ताणं विहरइ। तए णं से सेलए अनगारे मंडुयस्स रन्नो एयमट्ठं तह त्ति पडिसुणेइ। तए णं से मंडुए सेलगं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए। तए णं से सेलए कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिनयरे तेयसा जलंते स-भंड-मत्तोवगरणमायाए पंथगपामोक्खेहिं पंचहिं अनगारसएहिं सद्धिं सेलगपुर-मणुप्पविसइ, अनुपविसित्ता जेणेव मंडुयस्स रन्नो जाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता फासु-एसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारगं ओगिण्हित्ताणं विहरइ। तए णं से मंडुए तेगिच्छिए सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–तुब्भे णं देवानुप्पिया! सेलगस्स फासु-एसणिज्जेणं ओसह-भेसज्ज-भत्तपाणेणं तेगिच्छं आउट्टेह। तए णं ते तेगिच्छिया मंडुएणं रन्ना एवं वुत्ता समाणा हट्ठतुट्ठा सेलगस्स अहापवत्तेहिं ओसह-भेसज्ज-भत्तपाणेहिं तेगिच्छं आउट्टेंति, मज्जपाणगं च से उवदिसंति। तए णं तस्स सेलगस्स अहापवत्तेहिं ओसह-भेसज्ज-भत्तपाणेहिं मज्जपाणएण य से रोगायंके उवसंते यावि होत्था–हट्ठे गल्लसरीरे जाए ववगयरोगायंके। तए णं से सेलए तंसि रोगायंकंसि उवसंतंसि समाणंसि तंसि विपुले असन-पान-खाइम-साइमे मज्जपाणए य मुच्छिए गढिए गिद्धे अज्झोववन्ने ओसन्ने ओसन्नविहारी, पासत्थे पासत्थविहारी कुसीले कुसीलविहारी पमत्ते पमत्तविहारी संसत्ते संसत्तविहारी उउबद्ध-पीढ-फलग-सेज्जा-संथारए पमत्ते यावि विहरइ, नो संचाएइ फासु-एसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारयं पच्चप्पिणित्ता मंडुयं च रायं आपुच्छित्ता बहिया जनवयविहारं विहरित्तए। | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૯. ત્યારપછી તે પ્રકૃતિ સુકુમાર અને સુખોચિત શૈલકરાજર્ષિને તેવા અંત, પ્રાંત, તુચ્છ, રૂક્ષ, અરસ, વિરસ, શીત, ઉષ્ણ, કાલાતિક્રાંત, પ્રમાણાતિક્રાંત નિત્ય ભોજનપાન વડે શરીરમાં ઉત્કટ યાવત્ દુઃસહ્ય વેદના ઉત્પન્ન થઈ, ખુજલી – દાહ – પિત્તજ્વર વ્યાપ્ત શરીરી થઈ યાવત્ વિચરતા હતા. ત્યારે શૈલકરાજર્ષિ તે રોગાંતકથી શુષ્ક થઈ ગયા. ત્યારપછી તેઓ અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ સુભૂમિભાગ ઉદ્યાનમાં યાવત્ વિહરવા લાગ્યા. પર્ષદા નીકળી. મંડુકરાજા પણ નીકળ્યા. શૈલક અણગારને યાવત્ વાંદી, નમી અને પર્યુપાસે છે. ત્યારે તે મંડુક રાજા, શૈલક અણગારના શરીરને શુષ્ક, નિસ્તેજ યાવત્ સર્વ આબાધ અને સરોગ જુએ છે. જોઈને કહ્યું – ભગવન્ ! હું આપની સાધુયોગ્ય – ચિકિત્સા, ઔષધ, ભેસજ્જ, ભક્તપાન વડે ચિકિત્સા કરાવવા ઇચ્છુ છું. ભગવન્ ! આપ મારી યાનશાળામાં પધારો, પ્રાસુક એષણીય પીઠફલક, શય્યાસંસ્તારક ગ્રહણ કરીને વિચરો. ત્યારે તે શૈલક અણગારે મંડુક રાજાની આ વાતને ‘ઠીક છે’ એમ કહી સ્વીકારી. ત્યારે મંડુક, શૈલકરાજર્ષિને વાંદી, નમીને ગયો. ત્યારે શૈલકરાજર્ષિ કાલે યાવત્ સૂર્ય ઊગતા પોતાના ભાંડ – માત્ર – ઉપકરણ લઈને પંથક આદિ ૫૦૦ અણગારો સાથે શૈલકપુરમાં પ્રવેશ્યા, પ્રવેશીને મંડુકની યાનશાળામાં આવ્યા, આવીને પ્રાસુક પીઠફલક ગ્રહણ કરી યાવત્ વિચરે છે. પછી મંડુકે વૈદ્યોને બોલાવીને કહ્યું કે – તમે શૈલક રાજર્ષિની પ્રાસુક – એષણીય યાવત્ ચિકિત્સા કરો. પછી વૈદ્યો મંડુક રાજાની આ વાતથી હર્ષિત થઈ, સાધુને યોગ્ય એવા ઔષધ, ભેષજ, ભોજન અને પાન વડે ચિકિત્સા કરી. તેમને મદ્યપાન કરવાની સલાહ આપી. ત્યારપછી તે શૈલકરાજર્ષિ સાધુયોગ્ય ચિકિત્સા યાવત્ મદ્યપાન વડે રોગાંતકથી ઉપશાંત થયા, હૃષ્ટ – બળવાન શરીરી થયા. રોગાંતકથી મુક્ત થયા. ત્યારપછી તે શૈલક તે રોગાંતકમાં ઉપશાંત થયા પછી, તે વિપુલ અશનાદિ અને મદ્યપાનમાં મૂર્ચ્છિત, ગ્રથિત, ગૃદ્ધ, અત્યાસક્ત થઈ અવસન્ન(આવશ્યકાદિ ક્રિયા કરવામાં શિથિલ) – અવસન્ન વિહારી, એ પ્રમાણે પાર્શ્વસ્થ(જ્ઞાનાદિની સમ્યક આરાધના રહિત) – પાર્શ્વસ્થવિહારી, કુશીલ(અનાચારાદિનું સેવન કરનાર) – કુશીલવિહારી, પ્રમત્ત(નિદ્રા વિકથા આદિ પ્રમાદનું સેવન કરનાર) – પ્રમત્તવિહારી, સંસક્ત – સંસક્તવિહારી થઇ ગયા. ઋતુબદ્ધ પીઠ – ફલક – શય્યા – સંસ્તારકમાં પ્રમત્ત થઈ વિચરવા લાગ્યા. પ્રાસુક – એષણીય પીઠ ફલકાદિને પાછા આપીને મંડુક રાજાની અનુમતિ લઈ બાહ્ય યાવત્ જનપદ વિહાર પ્રવૃત્તિમાં અસમર્થ થયા. સૂત્ર– ૭૦. ત્યારે પંથક સિવાયના ૫૦૦ અણગાર અન્ય કોઈ દિવસે એકઠા થઈ યાવત્ મધ્યરાત્રિના સમયે ધર્મ જાગરિકાથી જાગતા આવા પ્રકારે અભ્યર્થિત યાવત્ સંકલ્પ થયો કે – શૈલક રાજર્ષિએ રાજ્ય ત્યજીને યાવત્ દીક્ષા લીધી. પણ હવે વિપુલ અશનાદિમાં, મદ્યપાનમાં મૂર્ચ્છિત થઈ, વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપ્રિયો! શ્રમણોને પ્રમત્ત રહેવું ન કલ્પે. તો એ શ્રેયસ્કર થશે કે આપણે કાલે શૈલક રાજર્ષિની આજ્ઞા લઈ, પ્રાતિહારિક પીઠ – ફલક, શય્યા – સંસ્તારક પાછા આપી પંથક મુનિને શૈલક અણગાર વૈયાવચ્ચકારી સ્થાપીને બાહ્ય જનપદમાં વિચરીએ. સૂત્ર– ૭૧. ત્યારપછી તે પંથકમુનિ, શૈલકરાજર્ષિના શય્યા, સંસ્તારક, મળ – મૂત્ર – કફ – મેલના પાત્ર, ઔષધ – ભેષજ, ભોજન – પાનને ગ્લાની રહિત વિનય વડે વૈયાવચ્ચ કરે છે. ત્યારપછી શૈલકરાજર્ષિ અન્ય કોઈ દિને કાર્તિકી ચૌદશે વિપુલ અશનાદિ આહાર કરીને, ઘણું જ મદ્યપાન પીને સંધ્યાકાળના સમયે સુખે સૂઈ રહ્યા હતા. તે સમયે પંથકે કાર્તિક ચાતુર્માસમાં કાયોત્સર્ગ કરી દૈવસિક પ્રતિક્રમણ પ્રતિક્રમી, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવાની ઇચ્છાથી શૈલક – રાજર્ષિને ખમાવવાને માટે પોતાના મસ્તકથી તેમના ચરણે સ્પર્શ કર્યો. ત્યારે પંથક દ્વારા મસ્તક વડે ચરણ સ્પર્શ થતા શૈલકમુનિ ઘણા ક્રુદ્ધ થઈને યાવત્ દાંત કચકચાવતા ઊભા થઈને બોલ્યા કે – અરે ! આ કોણ અપ્રાર્થિતની પ્રાર્થના કરનારો યાવત્ પરિવર્જિત છે, જે સુખે સૂતેલા એવા મને – મારા પગને સ્પર્શે છે ? ત્યારે શૈલકઋષિને આમ બોલતા જોઈ ડરેલા તે પંથકમુનિએ ત્રાસ અને ખેદ પામી, બે હાથ જોડીને કહ્યું – ભગવન્ ! હું પંથક, કાયોત્સર્ગ કરી, દૈવસિક પ્રતિક્રમણ કરી, ચૌમાસી પ્રતિક્રમણ કરતા, ચૌમાસી ખામણા કરવા આપ દેવાનુપ્રિયની વંદના કરતા મારા. મસ્તક વડે આપના. ચરણોને સ્પર્શ્યો. હે દેવાનુપ્રિય! મને ક્ષમા કરો, મારો અપરાધ ક્ષમા કરો, દેવાનુપ્રિય! ફરી આવુ નહીં કરું. એમ કહી શૈલકમુનિ તે અર્થને સમ્યક્, વિનયથી વારંવાર ખમાવે છે. ત્યારે પંથકે આમ કહેતા શૈલક રાજર્ષિને આવા સ્વરૂપનો યાવત્ સંકલ્પ થયો કે – નિશ્ચે મેં રાજ્ય છોડી દીક્ષા લીધી. યાવત્ અવસન્ન થઈ યાવત્ ઋતુબદ્ધ પીઠફલકથી વિચરું છું, શ્રમણ નિર્ગ્રન્થને અપ્રશસ્ત યાવત્ વિચરવુ કલ્પતુ નથી. તો એ શ્રેયસ્કર છે કે મારે કાલે મંડુકરાજાને પૂછીને પ્રાતિહારિક પીઠફલક, શય્યા – સંસ્તારક પાછા આપીને પંથકમુનિ સાથે બહાર અભ્યદ્યુત યાવત્ જનપદ વિહારથી – વિહરવું. આમ વિચારીને કાલે યાવત્ વિચરે છે. સૂત્ર– ૭૨. આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો ! યાવત્ સાધુ – સાધ્વી અવસન્ન થઈ યાવત્ સંસ્તારકાદિમાં પ્રમત્ત થઈ વિચરે છે, તે આ લોક ઘણા શ્રમણ આદિથી હીલના પામે યાવત્ સંસારમાં ભમે છે. ત્યારે તે પંથક સિવાયના ૫૦૦ મુનિઓએ આ વાત જાણીને પરસ્પર બોલાવીને કહ્યું – શૈલકરાજર્ષિ પંથક સાથે બાહ્ય યાવત્ વિચરે તો આપણે શ્રેયસ્કર છે કે શૈલકરાજર્ષિ સમીપે જઈને વિચરવુ, આ પ્રમાણે વિચાર કર્યો, વિચારીને શૈલકરાજર્ષિની નિશ્રામાં વિચરવા લાગ્યા. સૂત્ર– ૭૩. ત્યારે તે શૈલક આદિ ૫૦૦ અણગારો ઘણા વર્ષો શ્રમણ પર્યાય પાળીને પુંડરીક પર્વતે આવ્યા, થાવચ્ચા પુત્રની માફક સિદ્ધ થયા. આ પ્રમાણે હે આયુષ્યમાન્ શ્રમણો! જે સાધુ – સાધ્વી આ રીતે પ્રમાદનો ત્યાગ કરીને તીર્થંકરની આજ્ઞાનુસાર વિચરશે યાવત્ તેઓ અનાદિ સંસારે ન ભમીને સિદ્ધિ પામશે. હે જંબૂ ! ભગવંતે પાંચમાં અધ્યયનનો આ અર્થ કહ્યો. સૂત્ર સંદર્ભ– ૬૯–૭૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam tassa selagassa rayarisissa tehim amtehi ya pamtehi ya tuchchhehi ya luhehi ya arasehi ya virasehi ya siehi ya unhehi ya kalaikkamtehi ya pamanaikkamtehi ya nichcham panabhoyanehi ya payai-sukumalassa suhochiyassa sariragamsi veyana paubbhuya –ujjala viula kakkhada pagadha chamda dukkha durahiyasa. Kamdu-daha-pittajjara-parigayasarire yavi viharai. Tae nam se selae tenam royayamkenam sukke bhukkhe jae yavi hottha. Tae nam se selae annaya kayai puvvanupuvvim charamane gamanugamam duijjamane suhamsuhenam viharamane jeneva sela-gapure nayare jeneva subhumibhage ujjane teneva uvagachchhai, uvagachchhitta ahapadiruvam oggaham oginhitta samjamenam tavasa appanam bhavemane viharai. Parisa niggaya. Mamduo vi niggao selagam anagaram vamdai namamsai pajjuvasai. Tae nam se mamdue raya selagassa anagarassa sariragam sukkam bhukkham savvabaham sarogam pasai, pasitta evam vayasi–ahannam bhamte! Tubbham ahapavattehim tegichchhiehim ahapavattenam osaha-bhesajja-bhattapanenam tegichchham auttavemi. Tubbhe nam bhamte! Mama janasalasu samosaraha, phasu-esanijjam pidha-phalaga-sejja-samtharagam oginhittanam viharai. Tae nam se selae anagare mamduyassa ranno eyamattham taha tti padisunei. Tae nam se mamdue selagam vamdai namamsai, vamditta namamsitta jameva disim paubbhue tameva disim padigae. Tae nam se selae kallam pauppabhayae rayanie java utthiyammi sure sahassarassimmi dinayare teyasa jalamte sa-bhamda-mattovagaranamayae pamthagapamokkhehim pamchahim anagarasaehim saddhim selagapura-manuppavisai, anupavisitta jeneva mamduyassa ranno janasala teneva uvagachchhai, uvagachchhitta phasu-esanijjam pidha-phalaga-sejja-samtharagam oginhittanam viharai. Tae nam se mamdue tegichchhie saddavei, saddavetta evam vayasi–tubbhe nam devanuppiya! Selagassa phasu-esanijjenam osaha-bhesajja-bhattapanenam tegichchham autteha. Tae nam te tegichchhiya mamduenam ranna evam vutta samana hatthatuttha selagassa ahapavattehim osaha-bhesajja-bhattapanehim tegichchham auttemti, majjapanagam cha se uvadisamti. Tae nam tassa selagassa ahapavattehim osaha-bhesajja-bhattapanehim majjapanaena ya se rogayamke uvasamte yavi hottha–hatthe gallasarire jae vavagayarogayamke. Tae nam se selae tamsi rogayamkamsi uvasamtamsi samanamsi tamsi vipule asana-pana-khaima-saime majjapanae ya muchchhie gadhie giddhe ajjhovavanne osanne osannavihari, pasatthe pasatthavihari kusile kusilavihari pamatte pamattavihari samsatte samsattavihari uubaddha-pidha-phalaga-sejja-samtharae pamatte yavi viharai, no samchaei phasu-esanijjam pidha-phalaga-sejja-samtharayam pachchappinitta mamduyam cha rayam apuchchhitta bahiya janavayaviharam viharittae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 69. Tyarapachhi te prakriti sukumara ane sukhochita shailakarajarshine teva amta, pramta, tuchchha, ruksha, arasa, virasa, shita, ushna, kalatikramta, pramanatikramta nitya bhojanapana vade shariramam utkata yavat duhsahya vedana utpanna thai, khujali – daha – pittajvara vyapta shariri thai yavat vicharata hata. Tyare shailakarajarshi te rogamtakathi shushka thai gaya. Tyarapachhi teo anya koi divase purvanupurvi vicharata yavat subhumibhaga udyanamam yavat viharava lagya. Parshada nikali. Mamdukaraja pana nikalya. Shailaka anagarane yavat vamdi, nami ane paryupase chhe. Tyare te mamduka raja, shailaka anagarana sharirane shushka, nisteja yavat sarva abadha ane saroga jue chhe. Joine kahyum – bhagavan ! Hum apani sadhuyogya – chikitsa, aushadha, bhesajja, bhaktapana vade chikitsa karavava ichchhu chhum. Bhagavan ! Apa mari yanashalamam padharo, prasuka eshaniya pithaphalaka, shayyasamstaraka grahana karine vicharo. Tyare te shailaka anagare mamduka rajani a vatane ‘thika chhe’ ema kahi svikari. Tyare mamduka, shailakarajarshine vamdi, namine gayo. Tyare shailakarajarshi kale yavat surya ugata potana bhamda – matra – upakarana laine pamthaka adi 500 anagaro sathe shailakapuramam praveshya, praveshine mamdukani yanashalamam avya, avine prasuka pithaphalaka grahana kari yavat vichare chhe. Pachhi mamduke vaidyone bolavine kahyum ke – tame shailaka rajarshini prasuka – eshaniya yavat chikitsa karo. Pachhi vaidyo mamduka rajani a vatathi harshita thai, sadhune yogya eva aushadha, bheshaja, bhojana ane pana vade chikitsa kari. Temane madyapana karavani salaha api. Tyarapachhi te shailakarajarshi sadhuyogya chikitsa yavat madyapana vade rogamtakathi upashamta thaya, hrishta – balavana shariri thaya. Rogamtakathi mukta thaya. Tyarapachhi te shailaka te rogamtakamam upashamta thaya pachhi, te vipula ashanadi ane madyapanamam murchchhita, grathita, griddha, atyasakta thai avasanna(avashyakadi kriya karavamam shithila) – avasanna vihari, e pramane parshvastha(jnyanadini samyaka aradhana rahita) – parshvasthavihari, kushila(anacharadinum sevana karanara) – kushilavihari, pramatta(nidra vikatha adi pramadanum sevana karanara) – pramattavihari, samsakta – samsaktavihari thai gaya. Ritubaddha pitha – phalaka – shayya – samstarakamam pramatta thai vicharava lagya. Prasuka – eshaniya pitha phalakadine pachha apine mamduka rajani anumati lai bahya yavat janapada vihara pravrittimam asamartha thaya. Sutra– 70. Tyare pamthaka sivayana 500 anagara anya koi divase ekatha thai yavat madhyaratrina samaye dharma jagarikathi jagata ava prakare abhyarthita yavat samkalpa thayo ke – shailaka rajarshie rajya tyajine yavat diksha lidhi. Pana have vipula ashanadimam, madyapanamam murchchhita thai, vihara karavamam samartha nathi. He devanupriyo! Shramanone pramatta rahevum na kalpe. To e shreyaskara thashe ke apane kale shailaka rajarshini ajnya lai, pratiharika pitha – phalaka, shayya – samstaraka pachha api pamthaka munine shailaka anagara vaiyavachchakari sthapine bahya janapadamam vicharie. Sutra– 71. Tyarapachhi te pamthakamuni, shailakarajarshina shayya, samstaraka, mala – mutra – kapha – melana patra, aushadha – bheshaja, bhojana – panane glani rahita vinaya vade vaiyavachcha kare chhe. Tyarapachhi shailakarajarshi anya koi dine kartiki chaudashe vipula ashanadi ahara karine, ghanum ja madyapana pine samdhyakalana samaye sukhe sui rahya hata. Te samaye pamthake kartika chaturmasamam kayotsarga kari daivasika pratikramana pratikrami, chaturmasika pratikramana karavani ichchhathi shailaka – rajarshine khamavavane mate potana mastakathi temana charane sparsha karyo. Tyare pamthaka dvara mastaka vade charana sparsha thata shailakamuni ghana kruddha thaine yavat damta kachakachavata ubha thaine bolya ke – are ! A kona aprarthitani prarthana karanaro yavat parivarjita chhe, je sukhe sutela eva mane – mara pagane sparshe chhe\? Tyare shailakarishine ama bolata joi darela te pamthakamunie trasa ane kheda pami, be hatha jodine kahyum – Bhagavan ! Hum pamthaka, kayotsarga kari, daivasika pratikramana kari, chaumasi pratikramana karata, chaumasi khamana karava apa devanupriyani vamdana karata mara. Mastaka vade apana. Charanone sparshyo. He devanupriya! Mane kshama karo, maro aparadha kshama karo, devanupriya! Phari avu nahim karum. Ema kahi shailakamuni te arthane samyak, vinayathi varamvara khamave chhe. Tyare pamthake ama kaheta shailaka rajarshine ava svarupano yavat samkalpa thayo ke – nishche mem rajya chhodi diksha lidhi. Yavat avasanna thai yavat ritubaddha pithaphalakathi vicharum chhum, shramana nirgranthane aprashasta yavat vicharavu kalpatu nathi. To e shreyaskara chhe ke mare kale mamdukarajane puchhine pratiharika pithaphalaka, shayya – samstaraka pachha apine pamthakamuni sathe bahara abhyadyuta yavat janapada viharathi – viharavum. Ama vicharine kale yavat vichare chhe. Sutra– 72. A pramane he ayushyaman shramano ! Yavat sadhu – sadhvi avasanna thai yavat samstarakadimam pramatta thai vichare chhe, te a loka ghana shramana adithi hilana pame yavat samsaramam bhame chhe. Tyare te pamthaka sivayana 500 munioe a vata janine paraspara bolavine kahyum – shailakarajarshi pamthaka sathe bahya yavat vichare to apane shreyaskara chhe ke shailakarajarshi samipe jaine vicharavu, a pramane vichara karyo, vicharine shailakarajarshini nishramam vicharava lagya. Sutra– 73. Tyare te shailaka adi 500 anagaro ghana varsho shramana paryaya paline pumdarika parvate avya, thavachcha putrani maphaka siddha thaya. A pramane he ayushyaman shramano! Je sadhu – sadhvi a rite pramadano tyaga karine tirthamkarani ajnyanusara vicharashe yavat teo anadi samsare na bhamine siddhi pamashe. He jambu ! Bhagavamte pamchamam adhyayanano a artha kahyo. Sutra samdarbha– 69–73 |