Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104141
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१५ गोशालक

Translated Chapter :

શતક-૧૫ ગોશાલક

Section : Translated Section :
Sutra Number : 641 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं अहं गोयमा! गोसालेणं मंखलिपुत्तेणं सद्धिं जेणेव कुम्मग्गामे नगरे तेणेव उवागच्छामि। तए णं तस्स कुम्मग्गामस्स नगरस्स बहिया वेसियायणे नामं बालतवस्सी छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे विहरइ। आइच्चतेयतवियाओ य से छप्पदीओ सव्वओ समंता अभिनिस्सवंति, पान-भूय-जीव-सत्त-दयट्ठयाए च णं पडियाओ-पडियाओ तत्थेव-तत्थेव भुज्जो-भुज्जो पच्चोरुभेइ। तए णं से गोसाले मंखलिपुत्ते वेसियायणं बालतवस्सिं पासइ, पासित्ता ममं अंतियाओ सणियं-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव वेसियायणे बालतवस्सी तेणेव उवागच्छइ, उवागच्छित्ता वेसियायणं बालतवस्सिं एवं वयासी–किं भवं मुणी? मुणिए? उदाहु जूयासेज्जायरए? तए णं से वेसियायणं बालतवस्सी गोसालस्स मंखलिपुत्तस्स एयमट्ठं नो आढाति, नो परियाणति, तुसिणीए संचिट्ठइ। तए णं से गोसाले मंखलिपुत्ते वेसियायणं बालतवस्सिं दोच्चं पि तच्चं पि एवं वयासी–किं भवं मुणी? मुणिए? उदाहु जूयासेज्जायरए? तए णं से वेसियायणे बालतवस्सी गोसालेणं मंखलिपुत्तेणं दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे आसुरुत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे आयावणभूमीओ पच्चोरुभइ, पच्चोरुभित्ता तेयासमुग्घाएणं समोहण्णइ, समोहणित्ता सत्तट्ठपयाइं पच्चो-सक्कइ, पच्चोसविकत्ता गोसालस्स मंखलिपुत्तस्स वहाए सरीरगंसि तेयं निसिरइ। तए णं अहं गोयमा! गोसालस्स मंखलिपुत्तस्स अणुकंपणट्ठयाए वेसियायणस्स बाल-तवस्सिस्स उसिणतेयपडिसा-हरणट्ठयाए एत्थ णं अंतरा सीयलियं तेयलेस्सं निसिरामि, जाए सा ममं सीयलियाए तेयलेस्साए वेसियायणस्स बालतवस्सिस्स उसिणा तेयलेस्सा पडिहया। तए णं से वेसियायणे बालतवस्सी ममं सीयलियाए तेयलेस्साए साउसिणं तेयलेस्सं पडिहयं जाणित्ता गोसालस्स मंखलिपुत्तस्स सरीरगस्स किंचि आबाहं वा वाबाहं वा छविच्छेदं वा अकीरमाणं पासित्ता साउसिणं तेयलेस्सं पडिसाहरइ, पडिसाहरित्ता ममं एवं वयासी–से गतमेयं भगवं! गत-गतमेयं भगवं! तए णं गोसाले मंखलिपुत्तं ममं एवं वयासी–किं णं भंते! एस जूयासिज्जायरए तुब्भे एवं वयासी–से गतमेयं भगवं! गत-गतमेयं भगवं? तए णं अहं गोयमा! गोसालं मंखलिपुत्तं एवं वयासी–तुमं णं गोसाला! वेसियायणं बालतवस्सि पाससि, पासित्ता ममं अंतियाओ सणियं-सणियं पच्चोसक्कसि, जेणेव वेसियायणे बालतवस्सी तेणेव उवागच्छसि, उवागच्छित्ता वेसियायणं बालतवस्सिं एवं वयासी–किं भवं मुणी? मुणिए? उदाहु जूयासेज्जायरए? तए णं से वेसियायणे बालतवस्सी तव एयमट्ठं नो आढाति, नो परिजाणति, तुसिणीए संचिट्ठइ। तए णं तुमं गोसाला! वेसियायणं बालतवस्सिं दोच्चं पि तच्चं पि एवं वयासी–किं भवं मुणी? मुणिए? उदाहु जूयासेज्जायरए? तए णं से वेसियायणे बालतवस्सी तुमं दोच्चं पि तच्चं पि एवं वुत्ते समाणे आसु-रुत्ते जाव पच्चोसक्कति, पच्चोसक्कित्ता तव वहाए सरीरगंसि तेयलेस्सं निस्सिरइ। तए णं अहं गोसाला! तव अणुकंपणट्ठयाए वेसियायणस्स बालतवस्सिस्स उसिणतेय-पडिसाहरणट्ठयाए एत्थ णं अंतरा सीयलियं तेयलेस्सं निसिरामि, जाए सा ममं सीयलियाए तेय लेस्साए वेसियायणस्स बालतवस्सिस्स उसिणा तेयलेस्सा पडिहया। तए णं से वेसियायणे बालतवस्सी ममं सीयलियाए तेयलेस्साए साउसिणं तेयलेस्सं पडिहयं जाणित्ता तव य सरीरगस्स किंचि आबाहं वा वाबाहं वा छविच्छेदं वा अकीरमाणं पासित्ता साउसिणं तेयलेस्सं पडिसाहरित्ता ममं एवं वयासी–से गतमेयं भगवं! गत-गतमेयं भगवं! तए णं से गोसाले मंखलिपुत्ते ममं अंतियाओ एयमट्ठं सोच्चा निसम्म भीए तत्थे तसिए उव्विग्गेसंजायभए ममं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी–कहन्नं भंते! संखित्तविउल-तेयलेस्से भवति? तए णं अहं गोयमा! गोसालं मंखलिपुत्तं एवं वयासी–जेणं गोसाला! एगाए सणहाए कुम्मासपिंडियाए एगेण य वियडासएणं छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं उड्ढं बाहाओ पगिज्झिय-पगिज्झिय सूराभिमुहे आयावणभूमीए आयावेमाणे विहरइ। से णं अंतो छण्हं मासाणं संखित्तविउलतेयलेस्से भवइ। तए णं से गोसाले मंखलिपुत्ते ममं एयमट्ठं सम्मं विनएणं पडिसुणेति।
Sutra Meaning : સૂત્ર– ૬૪૧. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપકર્મ સાથે બે હાથને ઊંચા કરી – કરીને સૂર્યાભિમુખ રહી, આતપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે ‘જુ’ઓ ચોતરફ પડતી હતી. પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વની અનુકંપાથી તે પડતી એવી ‘જુ’ને વારંવાર ઉપાડીને માથામાં પાછી મૂકતો હતો. ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે – ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે ‘જુ’ના સજ્જાતર છો ? ત્યારે તે વૈશ્યાનને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો. સ્વીકાર્યું નહીં. પણ મૌન રહ્યો. ત્યારે તે ગોશાળાએ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે – શું તમે તત્વજ્ઞ કે મુનિ યાવત્‌ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને ગોશાળાએ બે – ત્રણ વખત આમ કહેતા શીઘ્ર કોપિત થયો યાવત્‌ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી ઊતર્યો, ઊતરીને તૈજસ સમુદ્‌ઘાતથી સમવહત થયો, થઈને સાત – આઠ પગલા પાછો ખસ્યો, ખસીને ગોશાળાના વધને માટે શરીરમાં રહેલ તેજને બહાર કાઢ્યુ, ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાની અનુકંપા માટે વૈશ્યાયનના તેજને પ્રતિસંહરણાર્થે તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા બહાર કાઢી, જેથી મારી શીતલ તેજોલેશ્યાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનો પ્રતિઘાત થઈ જાય. ત્યારે તે વૈશ્યાયન, મારી શીતલ તેજોલેશ્યાથી પોતાની ઉષ્ણ તેજોલેશ્યાનો પ્રતિઘાત થયો જાણીને ગોશાળાના શરીરને કંઈ પણ આબાધા કે વ્યાબાધા કે શરીર છેદ ન કરી શક્યાનુ જોઈને, પોતાની તેજોલેશ્યાને પાછી સંહરી લીધી. સંહરીને મને એમ કહ્યું કે મેં જાણી લીધું ભગવન્‌ ! મેં જાણી લીધું. ત્યારે તે ગોશાળાએ મને એમ કહ્યું કે – ભગવન્‌ ! આ ‘જુ’ઓના શય્યાતરે, આપને એમ શું કહ્યું કે, ‘‘મેં જાણી લીધું, ભગવન્‌ ! મેં સમજી લીધું.’’ ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું કે હે ગોશાળા! તું વૈશ્યાયન બાલતપસ્વીને જોઈને મારી પાસેથી મૌનપૂર્વક પાછો સરકીને વૈશ્યાયન પાસે ગયો, જઈને વૈશ્યાયનને પૂછ્યું કે – શું તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો અથવા ‘જુ’ઓના શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તારા આ કથનનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો પણ મૌન રહ્યા. ત્યારે હે ગોશાળા! તે બાલતપસ્વીને બીજી – ત્રીજી વખત પણ પૂછ્યું કે, તમે તત્વજ્ઞ કે તપસ્વી મુનિ યાવત્‌ શય્યાતર છો ? ત્યારે તે વૈશ્યાયને, તને બીજી – ત્રીજી વખત આમ કહેતો જાણીને અતિ કોપિત થઈ યાવત્‌ પાછા ખસ્યા, ખસીને તારા વધને માટે શરીરમાંથી તેજોલેશ્યા કાઢી. ત્યારે હે ગોશાળા! મેં તારી અનુકંપાથી વૈશ્યાયન બાલતપસ્વીની ઉષ્ણ તેજોલેશ્યાના પ્રતિસંહરણ માટે, તેના માર્ગમાં શીતલ તેજોલેશ્યા છોડી યાવત્‌ તેને પ્રતિહત જાણીને તારા શરીરને કંઈપણ આબાધા કે વ્યાબાધા કે શરીરછેદ ન કરાયેલ જોઈને તેણે ઉષ્ણ તેજોલેશ્યા પાછી સંહરી લીધી, સંહરીને મને કહ્યું – ભગવન્‌ ! મેં જાણી લીધુ, ભગવન્‌ ! મેં સમજી લીધુ. ત્યારે તે ગોશાલકે મારી પાસેથી આ અર્થને સાંભળી, અવધારીને ભયભીત થયો યાવત્‌ સંજાત ભયથી મને વંદન, નમન કરીને, મને એમ પૂછ્યું કે – ભગવન્‌ ! સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ત્યારે હે ગૌતમ ! મેં ગોશાલકને કહ્યું – ગોશાલક! જે નખસહિત બંધ કરેલ મુઠ્ઠી જેટલા અડદના બાકુળા તથા એક કોગળા જેટલા પાણીથી નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપશ્ચરણપૂર્વક બંને હાથ ઊંચા રાખીને યાવત્‌ આતાપના લઈ વિચરે, તેને છ માસને અંતે સંક્ષિપ્ત – વિપુલ તેજોલેશ્યા પ્રાપ્ત થાય છે. ત્યારે ગોશાલકે મારી આ વાતને સમ્યક્‌ વિનયપૂર્વક સ્વીકારી. સૂત્ર– ૬૪૨. ત્યારે હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે ગોશાળા મંખલિપુત્રની સાથે કૂર્મગ્રામ નગરથી સિદ્ધાર્થ ગ્રામ નગરે વિચરવા નીકળ્યો. જ્યારે અમે તે સ્થાનની નજીક આવ્યા. જ્યાં તે તલનો છોડ હતો, ત્યારે તે ગોશાળાએ કહ્યું – ભગવન્‌ ! આપે તે દિવસે મને આમ કહેલ યાવત્‌ પ્રરૂપેલ કે હે ગોશાળા! આ તલનો છોડ નિષ્પન્ન થશે, યાવત્‌ સાત તલ ઉત્પન્ન થશે. તે મિથ્યા છે, તે આ પ્રત્યક્ષ દેખાય છે કે આ તે તલનો છોડ નિષ્પન્ન થયો નથી, અનિષ્પન્ન જ છે અને તે સાત તલપુષ્પજીવો ચ્યવીને આ તલના છોડમાં, તેની એક તલની ફળીમાં સાત તલ ઉત્પન્ન થયા નથી. ત્યારે હે ગૌતમ ! મેં ગોશાળાને કહ્યું – ત્યારે મેં કહેલા યાવત્‌ પ્રરૂપેલા આ કથનની તે શ્રદ્ધા, પ્રતીતિ, રૂચી કરી ન હતી. એ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરૂચી કરતો, મારા નિમિત્તે આ મિથ્યાવાદી થાઓ, એમ વિચારી મારી પાસેથી નીકળી, ધીમે ધીમે પાછો ખસ્યો, ખસીને જ્યાં તલનો છોડ હતો, ત્યાં ગયો. યાવત્‌ એકાંતમાં તે છોડ ફેંકી દીધો. હે ગોશાળા! તત્ક્ષણ જ દિવ્ય વાદળો પ્રગટ્યા. ત્યારે તે દિવ્ય વાદળો યાવત્‌ તે તલનો છોડ એક તલ ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયો. હે ગોશાળા! એ રીતે તે તલનો છોડ નિષ્પન્ન જ છે, અનિષ્પન્ન નથી, તે સાત તલ પુષ્પજીવો પણ મરીને આ જ તલના છોડની એક તલફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે. આ પ્રકારે હે ગોશાલક ! વનસ્પતિકાયિક પ્રવૃત્ત પરિહાર પરિહરે છે અર્થાત વનસ્પતિકાય જીવ, મરીને એ જ શરીરમાં પુન: ઉત્પન્ન થઇ શકે છે. ત્યારે તે ગોશાલકે મારા એ કથનની યાવત્‌ પ્રરૂપેલા એ અર્થની શ્રદ્ધાદિ ન કર્યા, એ કથનની અશ્રદ્ધા યાવત્‌ અરૂચી કરી, જ્યાં તલનો છોડ હતો, ત્યાં જઈને તલના છોડની તલફળી તોડી તોડીને તેને હથેલીમાં રાખીને મસળીને સાત તલ બહાર કાઢ્યા. ત્યારપછી તે ગોશાળાએ તે સાત તલને ગણતા આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્‌ ઉત્પન્ન થયો. બધા જીવ આ પ્રકારે પરિવૃત્ય પરિહાર કરે છે અર્થાત શરીર અને સ્થાન પરિવર્તન કરે છે (તે જીવ મારીને ફરી ત્યાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! આ ગોશાલકનો પરિવર્ત્ત છે અને હે ગૌતમ ! આ ગોશાળાનું મારી પાસેથી પોતાનું પૃથક્‌ વિચરણ છે. સૂત્ર– ૬૪૩. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રે નખસહિત એક મુઠ્ઠીમાં આવે તેટલા અડદના બાકુળા અને એક કોગળા જેટલુ પાણી લઈને નિરંતર છઠ્ઠ – છઠ્ઠના તપોકર્મ પૂર્વક, બે હાથને ઊંચા રાખીને યાવત્‌ વિચરવા લાગ્યો. ત્યારે તે ગોશાળાને છ માસને અંતે સંક્ષિપ્ત વિપુલ તેજોલેશ્યા ઉત્પન્ન થઈ. સૂત્ર– ૬૪૪. ત્યારે તે ગોશાલક મંખલિપુત્રને અન્ય કોઈ દિવસે આ છ દિશાચરો, તેની પાસે આવ્યા. તે આ – શાણ આદિ પૂર્વવત્‌ કહેવું યાવત્‌ અજિન હોવા છતાં જિન શબ્દ પ્રકાશતો વિચરે છે. હે ગૌતમ ! ખરેખર તે ગોશાળો જિન નથી, તે જિનપ્રલાપી યાવત્‌ જિનશબ્દને બોલતો વિચરે છે. વસ્તુતઃ ગોશાળો અજિન છે, જિનપ્રલાપી છે યાવત્‌ જિન શબ્દને સ્વયં પ્રકાશતો વિચરે છે. ત્યારપછી તે મહા મોટી મહત્‌ પર્ષદા પ્રભુને વંદન – નમસ્કાર કરી પાછી ફરી. ત્યારે શ્રાવસ્તી નગરીના શૃંગાટકે યાવત્‌ ઘણા લોકો પરસ્પર યાવત્‌ પ્રરૂપવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! ગોશાળો પોતાને જિન, જિનપ્રલાપી કહેતો યાવત્‌ વિચરે છે, તે મિથ્યા છે. શ્રમણ ભગવન મહાવીર એ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે કે તે ગોશાલક મંખલિપુત્રના મંખલિ નામે મંખ પિતા હતા, ઇત્યાદિ બધું પૂર્વોક્ત કથન જાણવું – કહેવું યાવત્‌ તે જિન નથી છતાં જિન શબ્દ બોલતો વિચરે છે. પણ તે ગોશાળો જિન નથી, માત્ર જિનપ્રલાપી થઈ વિચરે છે. શ્રમણ ભગવન્‌ મહાવીર જિન છે, જિન કહેતા એવા યાવત્‌ જિન શબ્દને પ્રકાશતા વિચરે છે. ત્યારે તે ગોશાળાએ ઘણા લોકો પાસે આ કથન સાંભળીને અવધાર્યુ. તે અતિ ક્રોધિત થયો યાવત્‌ દાંત કચકચાવતો આતાપના ભૂમિથી નીચે ઊતર્યો, ઊતરીને શ્રાવસ્તી નગરી વચ્ચોવચ્ચથી હાલાહલા કુંભારણની કુંભારાપણે આવ્યો. આવીને હાલાહલા કુંભારણની કુંભારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને, અતિ રોષ ધારણ કરતો ત્યાં રહ્યો. સૂત્ર સંદર્ભ– ૬૪૧–૬૪૪
Mool Sutra Transliteration : [sutra] tae nam aham goyama! Gosalenam mamkhaliputtenam saddhim jeneva kummaggame nagare teneva uvagachchhami. Tae nam tassa kummaggamassa nagarassa bahiya vesiyayane namam balatavassi chhatthamchhatthenam anikkhittenam tavokammenam uddham bahao pagijjhiya-pagijjhiya surabhimuhe ayavanabhumie ayavemane viharai. Aichchateyataviyao ya se chhappadio savvao samamta abhinissavamti, pana-bhuya-jiva-satta-dayatthayae cha nam padiyao-padiyao tattheva-tattheva bhujjo-bhujjo pachchorubhei. Tae nam se gosale mamkhaliputte vesiyayanam balatavassim pasai, pasitta mamam amtiyao saniyam-saniyam pachchosakkai, pachchosakkitta jeneva vesiyayane balatavassi teneva uvagachchhai, uvagachchhitta vesiyayanam balatavassim evam vayasi–kim bhavam muni? Munie? Udahu juyasejjayarae? Tae nam se vesiyayanam balatavassi gosalassa mamkhaliputtassa eyamattham no adhati, no pariyanati, tusinie samchitthai. Tae nam se gosale mamkhaliputte vesiyayanam balatavassim dochcham pi tachcham pi evam vayasi–kim bhavam muni? Munie? Udahu juyasejjayarae? Tae nam se vesiyayane balatavassi gosalenam mamkhaliputtenam dochcham pi tachcham pi evam vutte samane asurutte rutthe kuvie chamdikkie misimisemane ayavanabhumio pachchorubhai, pachchorubhitta teyasamugghaenam samohannai, samohanitta sattatthapayaim pachcho-sakkai, pachchosavikatta gosalassa mamkhaliputtassa vahae sariragamsi teyam nisirai. Tae nam aham goyama! Gosalassa mamkhaliputtassa anukampanatthayae vesiyayanassa bala-tavassissa usinateyapadisa-haranatthayae ettha nam amtara siyaliyam teyalessam nisirami, jae sa mamam siyaliyae teyalessae vesiyayanassa balatavassissa usina teyalessa padihaya. Tae nam se vesiyayane balatavassi mamam siyaliyae teyalessae sausinam teyalessam padihayam janitta gosalassa mamkhaliputtassa sariragassa kimchi abaham va vabaham va chhavichchhedam va akiramanam pasitta sausinam teyalessam padisaharai, padisaharitta mamam evam vayasi–se gatameyam bhagavam! Gata-gatameyam bhagavam! Tae nam gosale mamkhaliputtam mamam evam vayasi–kim nam bhamte! Esa juyasijjayarae tubbhe evam vayasi–se gatameyam bhagavam! Gata-gatameyam bhagavam? Tae nam aham goyama! Gosalam mamkhaliputtam evam vayasi–tumam nam gosala! Vesiyayanam balatavassi pasasi, pasitta mamam amtiyao saniyam-saniyam pachchosakkasi, jeneva vesiyayane balatavassi teneva uvagachchhasi, uvagachchhitta vesiyayanam balatavassim evam vayasi–kim bhavam muni? Munie? Udahu juyasejjayarae? Tae nam se vesiyayane balatavassi tava eyamattham no adhati, no parijanati, tusinie samchitthai. Tae nam tumam gosala! Vesiyayanam balatavassim dochcham pi tachcham pi evam vayasi–kim bhavam muni? Munie? Udahu juyasejjayarae? Tae nam se vesiyayane balatavassi tumam dochcham pi tachcham pi evam vutte samane asu-rutte java pachchosakkati, pachchosakkitta tava vahae sariragamsi teyalessam nissirai. Tae nam aham gosala! Tava anukampanatthayae vesiyayanassa balatavassissa usinateya-padisaharanatthayae ettha nam amtara siyaliyam teyalessam nisirami, jae sa mamam siyaliyae teya lessae vesiyayanassa balatavassissa usina teyalessa padihaya. Tae nam se vesiyayane balatavassi mamam siyaliyae teyalessae sausinam teyalessam padihayam janitta tava ya sariragassa kimchi abaham va vabaham va chhavichchhedam va akiramanam pasitta sausinam teyalessam padisaharitta mamam evam vayasi–se gatameyam bhagavam! Gata-gatameyam bhagavam! Tae nam se gosale mamkhaliputte mamam amtiyao eyamattham sochcha nisamma bhie tatthe tasie uvviggesamjayabhae mamam vamdai namamsai, vamditta namamsitta evam vayasi–kahannam bhamte! Samkhittaviula-teyalesse bhavati? Tae nam aham goyama! Gosalam mamkhaliputtam evam vayasi–jenam gosala! Egae sanahae kummasapimdiyae egena ya viyadasaenam chhatthamchhatthenam anikkhittenam tavokammenam uddham bahao pagijjhiya-pagijjhiya surabhimuhe ayavanabhumie ayavemane viharai. Se nam amto chhanham masanam samkhittaviulateyalesse bhavai. Tae nam se gosale mamkhaliputte mamam eyamattham sammam vinaenam padisuneti.
Sutra Meaning Transliteration : Sutra– 641. Tyarapachhi he gautama ! Hum goshalaka mamkhaliputra sathe jyam kumdagramanagara hatum tyam avyo, tyare te kumdagrama nagarani bahara vaishyayana name bala tapasvi niramtara chhaththa – chhaththana tapakarma sathe be hathane umcha kari – karine suryabhimukha rahi, atapana bhumimam atapana leto vicharato hato. Suryana tejathi tapeli te ‘ju’o chotarapha padati hati. Prana – bhuta – jiva – sattvani anukampathi te padati evi ‘ju’ne varamvara upadine mathamam pachhi mukato hato. Tyare te goshalae vaishyayana balatapasvine joyo, joine mari pasethi dhime – dhime pachhala sarakyo, sarakine jyam vaishyayana balatapasvi hato, tyam gayo, jaine balatapasvine ama kahyum. Shum tame tatvajnya ke tapasvi muni chho ke ‘ju’na sajjatara chho\? Tyare te vaishyanane goshalana a kathanano adara na karyo. Svikaryum nahim. Pana mauna rahyo. Tyare te goshalae, vaishyayanane be trana vakhata ama puchhyum ke – shum tame tatvajnya ke muni yavat shayyatara chho\? Tyare te vaishyayane goshalae be – trana vakhata ama kaheta shighra kopita thayo yavat damta kachakachavato atapana bhumithi utaryo, utarine taijasa samudghatathi samavahata thayo, thaine sata – atha pagala pachho khasyo, khasine goshalana vadhane mate shariramam rahela tejane bahara kadhyu, tyare he gautama ! Mem goshalani anukampa mate vaishyayanana tejane pratisamharanarthe tena margamam shitala tejoleshya bahara kadhi, jethi mari shitala tejoleshyathi vaishyayanani tejoleshyano pratighata thai jaya. Tyare te vaishyayana, mari shitala tejoleshyathi potani ushna tejoleshyano pratighata thayo janine goshalana sharirane kami pana abadha ke vyabadha ke sharira chheda na kari shakyanu joine, potani tejoleshyane pachhi samhari lidhi. Samharine mane ema kahyum ke mem jani lidhum bhagavan ! Mem jani lidhum. Tyare te goshalae mane ema kahyum ke – bhagavan ! A ‘ju’ona shayyatare, apane ema shum kahyum ke, ‘‘mem jani lidhum, bhagavan ! Mem samaji lidhum.’’ tyare he gautama ! Mem goshalane kahyum ke he goshala! Tum vaishyayana balatapasvine joine mari pasethi maunapurvaka pachho sarakine vaishyayana pase gayo, jaine vaishyayanane puchhyum ke – shum tame tattvajnya ke tapasvi muni chho athava ‘ju’ona shayyatara chho\? Tyare te vaishyayane, tara a kathanano adara na karyo, svikara na karyo pana mauna rahya. Tyare he goshala! Te balatapasvine biji – triji vakhata pana puchhyum ke, tame tatvajnya ke tapasvi muni yavat shayyatara chho\? Tyare te vaishyayane, tane biji – triji vakhata ama kaheto janine ati kopita thai yavat pachha khasya, khasine tara vadhane mate shariramamthi tejoleshya kadhi. Tyare he goshala! Mem tari anukampathi vaishyayana balatapasvini ushna tejoleshyana pratisamharana mate, tena margamam shitala tejoleshya chhodi yavat tene pratihata janine tara sharirane kamipana abadha ke vyabadha ke sharirachheda na karayela joine tene ushna tejoleshya pachhi samhari lidhi, samharine mane kahyum – bhagavan ! Mem jani lidhu, bhagavan ! Mem samaji lidhu. Tyare te goshalake mari pasethi a arthane sambhali, avadharine bhayabhita thayo yavat samjata bhayathi mane vamdana, namana karine, mane ema puchhyum ke – bhagavan ! Samkshipta vipula tejoleshya kai rite prapta thaya\? Tyare he gautama ! Mem goshalakane kahyum – goshalaka! Je nakhasahita bamdha karela muththi jetala adadana bakula tatha eka kogala jetala panithi niramtara chhaththa – chhaththana tapashcharanapurvaka bamne hatha umcha rakhine yavat atapana lai vichare, tene chha masane amte samkshipta – vipula tejoleshya prapta thaya chhe. Tyare goshalake mari a vatane samyak vinayapurvaka svikari. Sutra– 642. Tyare he gautama ! Hum anya koi divase goshala mamkhaliputrani sathe kurmagrama nagarathi siddhartha grama nagare vicharava nikalyo. Jyare ame te sthanani najika avya. Jyam te talano chhoda hato, tyare te goshalae kahyum – bhagavan ! Ape te divase mane ama kahela yavat prarupela ke he goshala! A talano chhoda nishpanna thashe, yavat sata tala utpanna thashe. Te mithya chhe, te a pratyaksha dekhaya chhe ke a te talano chhoda nishpanna thayo nathi, anishpanna ja chhe ane te sata talapushpajivo chyavine a talana chhodamam, teni eka talani phalimam sata tala utpanna thaya nathi. Tyare he gautama ! Mem goshalane kahyum – tyare mem kahela yavat prarupela a kathanani te shraddha, pratiti, ruchi kari na hati. E kathanani ashraddha, apriti, aruchi karato, mara nimitte a mithyavadi thao, ema vichari mari pasethi nikali, dhime dhime pachho khasyo, khasine jyam talano chhoda hato, tyam gayo. Yavat ekamtamam te chhoda phemki didho. He goshala! Tatkshana ja divya vadalo pragatya. Tyare te divya vadalo yavat te talano chhoda eka tala phalimam sata tala rupe utpanna thayo. He goshala! E rite te talano chhoda nishpanna ja chhe, anishpanna nathi, te sata tala pushpajivo pana marine a ja talana chhodani eka talaphalimam sata tala rupe utpanna thaya chhe. A prakare he goshalaka ! Vanaspatikayika pravritta parihara parihare chhe arthata vanaspatikaya jiva, marine e ja shariramam puna: utpanna thai shake chhe. Tyare te goshalake mara e kathanani yavat prarupela e arthani shraddhadi na karya, e kathanani ashraddha yavat aruchi kari, jyam talano chhoda hato, tyam jaine talana chhodani talaphali todi todine tene hathelimam rakhine masaline sata tala bahara kadhya. Tyarapachhi te goshalae te sata talane ganata a ava prakarano manogata samkalpa yavat utpanna thayo. Badha jiva a prakare parivritya parihara kare chhe arthata sharira ane sthana parivartana kare chhe (te jiva marine phari tyam utpanna thaya chhe. He gautama ! A goshalakano parivartta chhe ane he gautama ! A goshalanum mari pasethi potanum prithak vicharana chhe. Sutra– 643. Tyare te goshalaka mamkhaliputre nakhasahita eka muththimam ave tetala adadana bakula ane eka kogala jetalu pani laine niramtara chhaththa – chhaththana tapokarma purvaka, be hathane umcha rakhine yavat vicharava lagyo. Tyare te goshalane chha masane amte samkshipta vipula tejoleshya utpanna thai. Sutra– 644. Tyare te goshalaka mamkhaliputrane anya koi divase a chha dishacharo, teni pase avya. Te a – shana adi purvavat kahevum yavat ajina hova chhatam jina shabda prakashato vichare chhe. He gautama ! Kharekhara te goshalo jina nathi, te jinapralapi yavat jinashabdane bolato vichare chhe. Vastutah goshalo ajina chhe, jinapralapi chhe yavat jina shabdane svayam prakashato vichare chhe. Tyarapachhi te maha moti mahat parshada prabhune vamdana – namaskara kari pachhi phari. Tyare shravasti nagarina shrimgatake yavat ghana loko paraspara yavat prarupava lagya ke he devanupriyo! Goshalo potane jina, jinapralapi kaheto yavat vichare chhe, te mithya chhe. Shramana bhagavana mahavira e pramane kahe chhe yavat prarupe chhe ke te goshalaka mamkhaliputrana mamkhali name mamkha pita hata, ityadi badhum purvokta kathana janavum – kahevum yavat te jina nathi chhatam jina shabda bolato vichare chhe. Pana te goshalo jina nathi, matra jinapralapi thai vichare chhe. Shramana bhagavan mahavira jina chhe, jina kaheta eva yavat jina shabdane prakashata vichare chhe. Tyare te goshalae ghana loko pase a kathana sambhaline avadharyu. Te ati krodhita thayo yavat damta kachakachavato atapana bhumithi niche utaryo, utarine shravasti nagari vachchovachchathi halahala kumbharanani kumbharapane avyo. Avine halahala kumbharanani kumbharapanamam ajivika samghathi parivritta thaine, ati rosha dharana karato tyam rahyo. Sutra samdarbha– 641–644