Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102327 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 327 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नंदीसरवरस्स णं दीवस्स चक्कवाल-विक्खंभस्स बहुमज्झदेसभागे चउद्दिसिं चत्तारि अंजनगपव्वता पन्नत्ता, तं जहा– पुरत्थिमिल्ले अंजनगपव्वते, दाहिणिल्ले अंजनगपव्वते, पच्चत्थिमिल्ले अंजनगपव्वते, उत्तरिल्ले अंजनगपव्वते। ते णं अंजनगपव्वता चउरासीति जोयणसहस्साइं उड्ढं उच्चत्तेणं, एगं जोयणसहस्सं उव्वेहेणं, मूले दसजोयणसहस्सं उव्वेहेणं, मूले दस-जोयणसहस्साइं विक्खंभेणं, तदणंतरं च णं मायाए-मायाए परिहायमाणा-परिहायमाणा उवरिमेगं जोयणसहस्सं विक्खंभेणं पन्नत्ता मूले इक्कतीसं जोयणसहस्साइं छच्च तेवीसे जोयणसते परिक्खेवेणं, उवरिं तिन्नि-तिन्नि जोयणसहस्साइं एगं च बावट्ठं जोयणसतं परिक्खेवेणं। मूले विच्छिण्णा मज्झे संखेत्ता उप्पिं तणुया गोपुच्छसंठाणसंठिता सव्वअंजणमया अच्छा ‘सण्हा लण्हा’ घट्ठा मट्ठा नीरया निम्मला निप्पंका निक्कंडच्छाया सप्पभा समिरीया सउज्जोया पासाईया दरिसणीया अभिरूवा पडिरूवा। तेसि णं अंजनगपव्वयाणं उवरिं बहुसमरमणिज्जा भूमिभागा पन्नत्ता। तेसि णं बहुसमरमणिज्जाणं भूमिभागाणं बहुमज्झदेसभागे चत्तारि सिद्धायतणा पन्नत्ता। ते णं सिद्धायतणा एगं जोयणसयं आयामेणं, पण्णासं जोयणाइं विक्खंभेणं, बावत्तरि जोयणाइं उड्ढं उच्चत्तेणं। तेसि णं सिद्धायतणाणं चउदिसिं चत्तारि दारा पन्नत्ता, तं जहा–देवदारे, असुरदारे, णागदारे, सुवण्णदारे। तेसु णं दारेसु चउव्विहा देवा परिवसंति, तं जहा–देवा, असुरा, नागा, सुवण्णा। तेसि णं दाराणं पुरओ चत्तारि मुहमंडवा पन्नत्ता। तेसि णं मुहमंडवाणं पुरओ चत्तारि पेच्छाघरमंडवा पन्नत्ता। तेसि णं पेच्छाघरमंडवाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अक्खाडगा पन्नत्ता। तेसि णं वइरामयाणं अक्खाडगाणं बहुमज्झदेसभागे चत्तारि मणिपेढियातो पन्नत्ताओ। तासि णं मणिपेढिताणं उवरिं चत्तारि सीहासणा पन्नत्ता। तेसि णं सीहासणाणं उवरिं चत्तारि विजयदूसा पन्नत्ता। तेसि णं विजयदूसगाणं बहुमज्झदेसभागे चत्तारि वइरामया अंकुसा पन्नत्ता। तेसु णं वइरामएसु अंकुसेसु चत्तारि कुंभिका मुत्तादामा पन्नत्ता। ते णं कुंभिका मुत्तादामा पत्तेयं-पत्तेयं अन्नेहिं तदद्धउच्चत्त-पमाणमित्तेहिं चउहिं अद्धकुंभिक्केहिं मुत्तादामेहिं सव्वतो समंता संपरिक्खित्ता। तेसि णं पेच्छाघरमंडवाणं पुरओ चत्तारि मणिपेढियाओ पन्नत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि-चत्तारि चेइयथूभा पन्नत्ता। तेसि णं चेइयथूभाणं पत्तेयं-पत्तेयं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पन्नत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि जिणपडिमाओ सव्वरयनामईओ संपलियंकणिसण्णाओ थूभाभिमुहाओ चिट्ठंति, तं जहा – रिसभा, वद्धमाणा, चंदाणणा, वारिसेणा। तेसि णं चेइयथूभाणं पुरओ चत्तारि मणिपेढियाओ पन्नत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि चेइयरुक्खा पन्नत्ता। तेसि णं चेइयरुक्खाणं पुरओ चत्तारि मणिपेढियाओ पन्नत्ताओ। तासि णं मणिपेढियाणं उवरिं चत्तारि महिंदज्झया पन्नत्ता। तेसि णं महिंदज्झयाणं पुरओ चत्तारि नंदाओ पुक्खरिणीओ पन्नत्ताओ। तासि णं पुक्खरिणीणं पत्तेयं-पत्तेयं चउदिसिं चत्तारि वनसंडा पन्नत्ता, तं जहा–पुरत्थिमे णं, दाहिणे णं, पच्चत्थिमे णं, उत्तरे णं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૨૭. ચક્રવાલ વિષ્કમ્ભવાળા નંદીશ્વરદ્વીપના મધ્યમાં ચારે દિશામાં ચાર અંજનક પર્વત છે – પૂર્વમાં – દક્ષિણમાં – પશ્ચિમ – ઉત્તરનો અંજનક પર્વત. તે અંજનકપર્વત ૮૪,૦૦૦ યોજન ઊંચો છે, ૧૦૦૦ યોજન ભૂમિમાં છે. વિષ્કમ્ભ પણ ૧૦,૦૦૦ યોજન છે. પછી ક્રમશઃ ઘટતા – ઘટતા ઉપર તેનો વિષ્કમ્ભ ૧૦૦૦ યોજનનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧,૬૨૩ યોજન છે, પછી ક્રમશઃ ઘટતા – ઘટતા ઉપરની પરિધિ ૩૧૬૬ યોજન થાય છે. તે પર્વતો મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા અને ઉપર પાતળા અર્થાત્ ગોપુચ્છ આકૃતિવાળા છે. સર્વે અંજનરત્નમય, સ્વચ્છ, કોમળ, ઘુંટેલ, ઘસેલ, નિરજ, નિષ્પંક, નિરાવરણ શોભાવાળા, સ્વપ્રભાવાળા, કિરણો સહિત, સઉદ્યોત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ પ્રતિરૂપ છે. તે અંજનક પર્વતના ઉપરીતલે સમરમણીય ભૂમિભાગ છે. તે બહુસમ રમણીય ભૂમિભાગની બહુ મધ્યદેશ ભાગમાં ચાર સિદ્ધાયતન (જિનાલયો) કહ્યા છે. તે સિદ્ધાયતનની લંબાઈ ૧૦૦ યોજનની છે, પહોળાઈ ૫૦ યોજન, ઊંચાઈ ૭૨ યોજનની છે. તે સિદ્ધાયતનની ચારે દિશામાં એક – એક દ્વાર છે – દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર, સુવર્ણદ્વાર. ત્યાં ચાર પ્રકારના દેવ રહે છે – દેવ, અસુર, નાગ, સુવર્ણ. તે દ્વારો આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપની આગળ ચાર પ્રેક્ષાગૃહમંડપ છે. તે પ્રેક્ષાઘર મંડપના મધ્ય ભાગમાં ચાર વજ્રમય અખાડા છે. તે વજ્રમય અખાડા મધ્યે ચાર મણિપીઠિકા છે. તે મણિપીઠિકા ઉપર ચાર સિંહાસન છે. તે સિંહાસનો પર ચાર વિજયદૂષ્ય છે. તે વિજયદૂષ્યોની મધ્યમાં ચાર વજ્રમય અંકુશ છે. તે વજ્રમય અંકુશો પર લઘુ કુંભાકારે મોતીઓની ચાર માલા છે. પ્રત્યેક માળા અન્ય અડધી ઊંચાઈવાળી ચાર – ચાર માળાઓથી ઘેરાયેલી છે. તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાર – ચાર ચૈત્યસ્તૂભ છે. તે પ્રત્યેક ચૈત્યસ્તૂભની ચારે દિશામાં ચાર – ચાર મણિપીઠિકાઓ છે. તે પ્રત્યેક મણિપીઠિકા ઉપર સર્વ રત્નમય ચાર જિનપ્રતિમાઓ છે, જે પલ્યંક આસને સ્તૂપાભિમુખ રહેલી છે. તેમના નામો – ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વારિષેણ છે. તે ચૈત્યસ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકા ઉપર ચાર ચેત્યવૃક્ષો છે, તે ચૈત્યવૃક્ષોની આગળ ચાર મણિપીઠિકા છે, તે મણિપીઠિકા ઉપર ચાર મહેન્દ્રધ્વજ છે. તે મહેન્દ્રધ્વજ આગળ ૪ નંદા પુષ્કરિણી છે, તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ચાર વનખંડો છે – પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં વનખંડ. સૂત્ર– ૩૨૮. પૂર્વમાં અશોકવન, દક્ષિણે સપ્તપર્ણવન, પશ્ચિમે ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન આવેલ છે. સૂત્ર– ૩૨૯. ત્યાં પૂર્વદિશાવર્તી અંજનકપર્વતની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરિણીઓ છે. તે આ – નંદુત્તરા, નંદા, આનંદા, નંદિવર્દ્ધના. તે નંદા પુષ્કરિણીઓની લંબાઈ એક લાખ યોજન છે, પહોળાઈ ૫૦,૦૦૦ યોજન, ઊંડાઈ ૧૦૦૦ યોજન છે. તે પ્રત્યેક પુષ્કરિણીની ચારે દિશામાં ત્રિસોપાન – પ્રતિરૂપક છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકની સામે ચાર તોરણો છે – પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં. તે પ્રત્યેક પુષ્કરિણીના ચારે દિશામાં ચાર વનખંડો છે – પૂર્વનું, દક્ષિણનું, પશ્ચિમનું, ઉત્તરનું. નામો પૂર્વવત્ છે. તે પુષ્કરિણીના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તે દધિમુખ પર્વત ૬૪,૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ યોજન ભૂમિમાં, સર્વત્ર પલ્યંક સમાન આકારવાળા છે, તેની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે, ૩૧,૬૨૩ યોજન તેની પરિધિ છે, તે સર્વ રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે દધિમુખ પર્વતની ઉપર બહુસમ રમણીય ભૂમિભાગ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતની સમાન આમ્રવન પર્યન્ત કહેવું. દક્ષિણના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણીઓ છે – ભદ્રા, વિશાલા, કુમુદા, પૌંડરિકિણી. તે નંદાપુષ્કરિણી એક લાખ યોજન લાંબી છે. શેષ વર્ણન યાવત્ દધિમુખ પર્વત યાવત્ વનખંડ કહેવું. ત્યાં પશ્ચિમના અંજનક પર્વતની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે – નંદિસેના, અમોઘા, ગોસ્તૂભા, સુદર્શના, શેષ વર્ણન પૂર્વવત્. તે રીતે દધિમુખ પર્વત તેમજ સિદ્ધાયતન યાવત્ વનખંડ કહેવા. તેમાં જે ઉત્તરનો અંજનક પર્વત છે, તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરિણી છે. તેના નામ – વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા. તે પુષ્કરિણી એક લાખ યોજન લાંબી છે. દધિમુખપર્વતાદિ પૂર્વવત્. નંદીશ્વરદ્વીપના ચક્રવાલ વિષ્કમ્ભના બહુમધ્ય ભાગે ચારે ખૂણામાં ચાર રતિકર પર્વતો છે. ઈશાન ખૂણામાં, અગ્નિ ખૂણામાં, નૈઋત્ય ખૂણામાં અને વાયવ્ય ખૂણામાં રતિકર પર્વત. તે રતિકર પર્વતો ૧૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ ગાઉ ભૂમિમાં, ઝાલર સમાન સર્વત્ર સમ સંસ્થાનવાળા છે, તેની પહોળાઈ ૧૦,૦૦૦ યોજન છે. ૩૧,૬૨૩ યોજન પરિધિ છે. તે સર્વે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ઈશાન કોણમાં રહેલ રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષીઓની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે – નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા, દેવકુરા. ચાર અગ્રમહિષીઓ છે – કૃષ્ણા, કૃષ્ણારાજી, રામા, રામરક્ષિતા. અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શક્રની ચાર અગ્રમહિષીઓની જંબૂદ્વીપ જેવા પ્રમાણની ચાર રાજધાનીઓ છે – સમણા, સોમણસા, અર્ચિમાલી, મનોરમા, ત્યાં ચાર અગ્રમહિષી છે – પદ્મા, શિવા, શચી, અંજૂ. તેમાં જે નૈઋત્યકોણનો રતિકર પર્વત છે ત્યાં ચારે દિશામાં દેવેન્દ્ર દેવરાજ શક્રની ચાર અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાની છે – ભૂતા, ભૂતવડિંસા, ગોસ્તૂપા, સુદર્શના. અગ્રમહિષીઓ છે – અમલા, અપ્સરા, નવમિકા, રોહિણી. વાયવ્યકોણના રતિકર પર્વત ચારે દિશામાં દેવેન્દ્ર, દેવરાજ ઈશાનની ચાર અગ્રમહિષીની જંબૂદ્વીપ પ્રમાણ ચાર રાજધાનીઓ છે. રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના, રત્નસંચયા. ત્યાં ચાર અગ્રમહિષીઓ છે – વસુ, વસુગુપ્તા, વસુમિત્રા, વસુંધરા. સૂત્ર સંદર્ભ– ૩૨૭–૩૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] namdisaravarassa nam divassa chakkavala-vikkhambhassa bahumajjhadesabhage chauddisim chattari amjanagapavvata pannatta, tam jaha– puratthimille amjanagapavvate, dahinille amjanagapavvate, pachchatthimille amjanagapavvate, uttarille amjanagapavvate. Te nam amjanagapavvata chaurasiti joyanasahassaim uddham uchchattenam, egam joyanasahassam uvvehenam, mule dasajoyanasahassam uvvehenam, mule dasa-joyanasahassaim vikkhambhenam, tadanamtaram cha nam mayae-mayae parihayamana-parihayamana uvarimegam joyanasahassam vikkhambhenam pannatta mule ikkatisam joyanasahassaim chhachcha tevise joyanasate parikkhevenam, uvarim tinni-tinni joyanasahassaim egam cha bavattham joyanasatam parikkhevenam. Mule vichchhinna majjhe samkhetta uppim tanuya gopuchchhasamthanasamthita savvaamjanamaya achchha ‘sanha lanha’ ghattha mattha niraya nimmala nippamka nikkamdachchhaya sappabha samiriya saujjoya pasaiya darisaniya abhiruva padiruva. Tesi nam amjanagapavvayanam uvarim bahusamaramanijja bhumibhaga pannatta. Tesi nam bahusamaramanijjanam bhumibhaganam bahumajjhadesabhage chattari siddhayatana pannatta. Te nam siddhayatana egam joyanasayam ayamenam, pannasam joyanaim vikkhambhenam, bavattari joyanaim uddham uchchattenam. Tesi nam siddhayatananam chaudisim chattari dara pannatta, tam jaha–devadare, asuradare, nagadare, suvannadare. Tesu nam daresu chauvviha deva parivasamti, tam jaha–deva, asura, naga, suvanna. Tesi nam daranam purao chattari muhamamdava pannatta. Tesi nam muhamamdavanam purao chattari pechchhagharamamdava pannatta. Tesi nam pechchhagharamamdavanam bahumajjhadesabhage chattari vairamaya akkhadaga pannatta. Tesi nam vairamayanam akkhadaganam bahumajjhadesabhage chattari manipedhiyato pannattao. Tasi nam manipedhitanam uvarim chattari sihasana pannatta. Tesi nam sihasananam uvarim chattari vijayadusa pannatta. Tesi nam vijayadusaganam bahumajjhadesabhage chattari vairamaya amkusa pannatta. Tesu nam vairamaesu amkusesu chattari kumbhika muttadama pannatta. Te nam kumbhika muttadama patteyam-patteyam annehim tadaddhauchchatta-pamanamittehim chauhim addhakumbhikkehim muttadamehim savvato samamta samparikkhitta. Tesi nam pechchhagharamamdavanam purao chattari manipedhiyao pannattao. Tasi nam manipedhiyanam uvarim chattari-chattari cheiyathubha pannatta. Tesi nam cheiyathubhanam patteyam-patteyam chauddisim chattari manipedhiyao pannattao. Tasi nam manipedhiyanam uvarim chattari jinapadimao savvarayanamaio sampaliyamkanisannao thubhabhimuhao chitthamti, tam jaha – risabha, vaddhamana, chamdanana, varisena. Tesi nam cheiyathubhanam purao chattari manipedhiyao pannattao. Tasi nam manipedhiyanam uvarim chattari cheiyarukkha pannatta. Tesi nam cheiyarukkhanam purao chattari manipedhiyao pannattao. Tasi nam manipedhiyanam uvarim chattari mahimdajjhaya pannatta. Tesi nam mahimdajjhayanam purao chattari namdao pukkharinio pannattao. Tasi nam pukkharininam patteyam-patteyam chaudisim chattari vanasamda pannatta, tam jaha–puratthime nam, dahine nam, pachchatthime nam, uttare nam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 327. Chakravala vishkambhavala namdishvaradvipana madhyamam chare dishamam chara amjanaka parvata chhe – purvamam – dakshinamam – pashchima – uttarano amjanaka parvata. Te amjanakaparvata 84,000 yojana umcho chhe, 1000 yojana bhumimam chhe. Vishkambha pana 10,000 yojana chhe. Pachhi kramashah ghatata – ghatata upara teno vishkambha 1000 yojanano chhe. Te parvatoni paridhi mulamam 31,623 yojana chhe, pachhi kramashah ghatata – ghatata uparani paridhi 3166 yojana thaya chhe. Te parvato mulamam vistrita, madhyamam samkada ane upara patala arthat gopuchchha akritivala chhe. Sarve amjanaratnamaya, svachchha, komala, ghumtela, ghasela, niraja, nishpamka, niravarana shobhavala, svaprabhavala, kirano sahita, saudyota, prasadiya, darshaniya, abhirupa pratirupa chhe. Te amjanaka parvatana uparitale samaramaniya bhumibhaga chhe. Te bahusama ramaniya bhumibhagani bahu madhyadesha bhagamam chara siddhayatana (jinalayo) kahya chhe. Te siddhayatanani lambai 100 yojanani chhe, paholai 50 yojana, umchai 72 yojanani chhe. Te siddhayatanani chare dishamam eka – eka dvara chhe – devadvara, asuradvara, nagadvara, suvarnadvara. Tyam chara prakarana deva rahe chhe – deva, asura, naga, suvarna. Te dvaro agala chara mukhamamdapa chhe. Te mukhamamdapani agala chara prekshagrihamamdapa chhe. Te prekshaghara mamdapana madhya bhagamam chara vajramaya akhada chhe. Te vajramaya akhada madhye chara manipithika chhe. Te manipithika upara chara simhasana chhe. Te simhasano para chara vijayadushya chhe. Te vijayadushyoni madhyamam chara vajramaya amkusha chhe. Te vajramaya amkusho para laghu kumbhakare motioni chara mala chhe. Pratyeka mala anya adadhi umchaivali chara – chara malaothi gherayeli chhe. Te prekshaghara mamdaponi agala chara manipithikao chhe, te manipithikao upara chara – chara chaityastubha chhe. Te pratyeka chaityastubhani chare dishamam chara – chara manipithikao chhe. Te pratyeka manipithika upara sarva ratnamaya chara jinapratimao chhe, je palyamka asane stupabhimukha raheli chhe. Temana namo – rishabha, vardhamana, chamdranana, varishena chhe. Te chaityastuponi agala chara manipithikao chhe, te manipithika upara chara chetyavriksho chhe, te chaityavrikshoni agala chara manipithika chhe, te manipithika upara chara mahendradhvaja chhe. Te mahendradhvaja agala 4 namda pushkarini chhe, Te pratyeka pushkarinini chare dishamam chara vanakhamdo chhe – purvamam, dakshinamam, pashchimamam, uttaramam vanakhamda. Sutra– 328. Purvamam ashokavana, dakshine saptaparnavana, pashchime champakavana ane uttaramam amravana avela chhe. Sutra– 329. Tyam purvadishavarti amjanakaparvatani chare dishamam chara namdapushkarinio chhe. Te a – namduttara, namda, anamda, namdivarddhana. Te namda pushkarinioni lambai eka lakha yojana chhe, paholai 50,000 yojana, umdai 1000 yojana chhe. Te pratyeka pushkarinini chare dishamam trisopana – pratirupaka chhe. Te trisopana pratirupakani same chara torano chhe – purvamam, dakshinamam, pashchimamam, uttaramam. Te pratyeka pushkarinina chare dishamam chara vanakhamdo chhe – purvanum, dakshinanum, pashchimanum, uttaranum. Namo purvavat chhe. Te pushkarinina madhyabhagamam chara dadhimukha parvato chhe. Te dadhimukha parvata 64,000 yojana umcha, 1000 yojana bhumimam, sarvatra palyamka samana akaravala chhe, teni paholai 10,000 yojana chhe, 31,623 yojana teni paridhi chhe, te sarva ratnamaya, svachchha yavat pratirupa chhe. Te dadhimukha parvatani upara bahusama ramaniya bhumibhaga chhe. Shesha samagra kathana amjanaka parvatani samana amravana paryanta kahevum. Dakshinana amjanaka parvatani chare dishamam chara namda pushkarinio chhe – bhadra, vishala, kumuda, paumdarikini. Te namdapushkarini eka lakha yojana lambi chhe. Shesha varnana yavat dadhimukha parvata yavat vanakhamda kahevum. Tyam pashchimana amjanaka parvatani chare dishamam chara namda pushkarini chhe – namdisena, amogha, gostubha, sudarshana, shesha varnana purvavat. Te rite dadhimukha parvata temaja siddhayatana yavat vanakhamda kaheva. Temam je uttarano amjanaka parvata chhe, teni chare dishamam chara namda pushkarini chhe. Tena nama – vijaya, vaijayamti, jayamti, aparajita. Te pushkarini eka lakha yojana lambi chhe. Dadhimukhaparvatadi purvavat. Namdishvaradvipana chakravala vishkambhana bahumadhya bhage chare khunamam chara ratikara parvato chhe. Ishana khunamam, agni khunamam, nairitya khunamam ane vayavya khunamam ratikara parvata. Te ratikara parvato 1000 yojana umcha, 1000 gau bhumimam, jhalara samana sarvatra sama samsthanavala chhe, teni paholai 10,000 yojana chhe. 31,623 yojana paridhi chhe. Te sarve ratnamaya, svachchha yavat pratirupa chhe. Ishana konamam rahela ratikara parvatani chare dishamam devendra devaraja ishanendrani chara agramahishioni jambudvipa pramana chara rajadhanio chhe – namduttara, namda, uttarakura, devakura. Chara agramahishio chhe – krishna, krishnaraji, rama, ramarakshita. Agnikonamam sthita ratikara parvatani chare dishamam devendra devaraja shakrani chara agramahishioni jambudvipa jeva pramanani chara rajadhanio chhe – samana, somanasa, archimali, manorama, tyam chara agramahishi chhe – padma, shiva, shachi, amju. Temam je nairityakonano ratikara parvata chhe tyam chare dishamam devendra devaraja shakrani chara agramahishini jambudvipa pramana chara rajadhani chhe – bhuta, bhutavadimsa, gostupa, sudarshana. Agramahishio chhe – amala, apsara, navamika, rohini. Vayavyakonana ratikara parvata chare dishamam devendra, devaraja ishanani chara agramahishini jambudvipa pramana chara rajadhanio chhe. Ratna, ratnochchaya, sarvaratna, ratnasamchaya. Tyam chara agramahishio chhe – vasu, vasugupta, vasumitra, vasumdhara. Sutra samdarbha– 327–329 |