Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102208 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-३ |
Translated Chapter : |
સ્થાન-૩ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 208 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तिविहा पन्नवणापन्नत्ता, तं जहा–नाणपन्नवणा, दंसणपन्नवणा, चरित्तपन्नवणा। तिविधे सम्मे पन्नत्ते, तं जहा–नाणसम्मे, दंसणसम्मे, चरित्तसम्मे। तिविधे उवघाते पन्नत्ते, तं जहा–उग्गमोवघाते, उप्पायणोवघाते, एसणोवघाते। तिविधा विसोही पन्नत्ता, तं जहा–उग्गमविसोही, उप्पायणविसोही, एसणाविसोही। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૮. ૧. ત્રણ પ્રકારે પ્રજ્ઞાપના કહી છે – જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શનપ્રજ્ઞાપના, ચારિત્રપ્રજ્ઞાપના. ૨. ત્રણ પ્રકારે સમ્યક્ કહ્યા છે – જ્ઞાનસમ્યક્, દર્શનસમ્યક્, ચારિત્રસમ્યક્. ૩. ત્રણ પ્રકારે ઉપઘાત કહ્યા છે – ઉદ્ગમોપઘાત, ઉપ્પાયણોપઘાત, એષણોપઘાત. ૪. એ પ્રમાણે વિશુદ્ધિ ત્રણ પ્રકારે જાણવી. સૂત્ર– ૨૦૯. ૫. આરાધના ત્રણ પ્રકારે છે – જ્ઞાનઆરાધના, દર્શનઆરાધના, ચારિત્રઆરાધના. ૬. જ્ઞાનારાધના ત્રણ પ્રકારે છે – ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા. ૭. એ રીતે દર્શનારાધના. ૮. ચારિત્રઆરાધના પણ ત્રણ – ત્રણ ભેદે જાણવી. ૯. ત્રણ પ્રકારે સંક્લેશ કહેલ છે – જ્ઞાન સંક્લેશ, દર્શન સંક્લેશ, ચારિત્ર સંક્લેશ. ૧૦. એ રીતે અસંક્લેશ પણ કહેવો. ૧૧. એ રીતે અતિક્રમણ, ૧૨. વ્યતિક્રમણ, ૧૩. અતિચાર, ૧૪. અનાચાર પણ ત્રણ ત્રણ પ્રકારે જાણવા. ૧૫. ત્રણનું અતિક્રમણ થતા આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા યાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવા જોઈએ – જ્ઞાનાતિક્રમ, દર્શનાતિક્રમ, ચારિત્રાતિક્રમ. ૧૬. એ રીતે વ્યતિક્રમ, ૧૭. અતિચાર, ૧૮. અનાચાર પણ જાણવા. સૂત્ર– ૨૧૦. ૧૯. પ્રાયશ્ચિત્ત ત્રણ ભેદે કહેલ છે – આલોચના યોગ્ય, પ્રતિક્રમણ યોગ્ય, તદુભય યોગ્ય. સૂત્ર સંદર્ભ– ૨૦૮–૨૧૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] tiviha pannavanapannatta, tam jaha–nanapannavana, damsanapannavana, charittapannavana. Tividhe samme pannatte, tam jaha–nanasamme, damsanasamme, charittasamme. Tividhe uvaghate pannatte, tam jaha–uggamovaghate, uppayanovaghate, esanovaghate. Tividha visohi pannatta, tam jaha–uggamavisohi, uppayanavisohi, esanavisohi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 208. 1. Trana prakare prajnyapana kahi chhe – jnyanaprajnyapana, darshanaprajnyapana, charitraprajnyapana. 2. Trana prakare samyak kahya chhe – jnyanasamyak, darshanasamyak, charitrasamyak. 3. Trana prakare upaghata kahya chhe – udgamopaghata, uppayanopaghata, eshanopaghata. 4. E pramane vishuddhi trana prakare janavi. Sutra– 209. 5. Aradhana trana prakare chhe – jnyanaaradhana, darshanaaradhana, charitraaradhana. 6. Jnyanaradhana trana prakare chhe – utkrishta, madhyama, jaghanya. 7. E rite darshanaradhana. 8. Charitraaradhana pana trana – trana bhede janavi. 9. Trana prakare samklesha kahela chhe – jnyana samklesha, darshana samklesha, charitra samklesha. 10. E rite asamklesha pana kahevo. 11. E rite atikramana, 12. Vyatikramana, 13. Atichara, 14. Anachara pana trana trana prakare janava. 15. Trananum atikramana thata alochana, pratikramana, nimda, garha yavat prayashchitta amgikara karava joie – jnyanatikrama, darshanatikrama, charitratikrama. 16. E rite vyatikrama, 17. Atichara, 18. Anachara pana janava. Sutra– 210. 19. Prayashchitta trana bhede kahela chhe – alochana yogya, pratikramana yogya, tadubhaya yogya. Sutra samdarbha– 208–210 |