Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123650
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 150 Category : Chulika-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं दिट्ठिवाए? दिट्ठिवाए णं सव्वभावपरूवणा आघविज्जइ। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–१. परिकम्मे २. सुत्ताइं ३. पुव्वगए ४. अनुओगे ५. चूलिया। से किं तं परिकम्मे? परिकम्मे सत्तविहे पन्नत्ते, तं जहा–१. सिद्धसेणियापरिकम्मे २. मनुस्ससेणियापरिकम्मे, ३. पुट्ठसेणियापरिकम्मे ४. ओगाढसेणियापरिकम्मे ५. उवसंपज्जसेणियापरिकम्मे ६. विप्पजहण-सेणियापरिकम्मे ७. चुयाचुयसेणियापरिकम्मे। से किं तं सिद्धसेणियापरिकम्मे? सिद्धसेणियापरिकम्मे चउद्दसविहे पन्नत्ते, तं जहा–१. माउगापयाइं २. एगट्ठियपयाइं ३. अट्ठापयाइं ४. पाढो ५. आगासपयाइं ६. केउभूयं ७. रासिबद्धं ८. एगगुणं ९. दुगुणं १०. तिगुणं ११. केउभूयपडिग्गहो १२. संसारपडिग्गहो १३. नंदावत्तं १४. सिद्धावत्तं। से त्तं सिद्धसेणियापरिकम्मे। से किं तं मनुस्ससेणियापरिकम्मे? मनुस्ससेणियापरिकम्मे चउद्दसविहे पन्नत्ते, तं जहा–१. माउगापयाइं २. एगट्ठियपयाइं ३. अट्ठापयाइं ४. पाढो ५. आगासपयाइं ६. केउभूयं ७. रासिबद्धं ८. एगगुणं ९. दुगुणं १०. तिगुणं ११. केउभूयपडिग्गहो १२. संसारपडिग्गहो १३. नंदावत्तं १४. मनुस्सावत्तं। से त्तं मनुस्ससेणियापरिकम्मे। से किं तं पुट्ठसेणियापरिकम्मे? पुट्ठसेणियापरिकम्मे इक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाइं ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. पुट्ठावत्तं। से त्तं पुट्ठसेणियापरिकम्मे। से किं तं ओगाढसेणियापरिकम्मे? ओगाढसेणियापरिकम्मे इक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाइं ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. ओगाढावत्तं। से त्तं ओगाढसेणियापरिकम्मे। से किं तं उवसंपज्जणसेणियापरिकम्मे? उवसंपज्जणसेणियापरिकम्मे इक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाइं ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. उवसंपज्जणावत्तं। से त्तं उवसंपज्जणसेणियापरिकम्मे। से किं तं विप्पजहणसेणियापरिकम्मे? विप्पजहणसेणियापरिकम्मे इक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाइं ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. विप्पजहणावत्तं। से त्तं विप्पजहणसेणियापरिकम्मे। से किं तं चुयअचुयसेणियापरिकम्मे? चुयअचुयसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाइं ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. चुयअचुयावत्तं। से त्तं चुयअचुयसेणियापरिकम्मे। इच्चेयाइं सत्त परिकम्माइं छ ससमइयाणि सत्त आजीवियाणि छ चउक्कणइयाइं, सत्त तेरासियाइं से त्तं परिकम्मे। से किं तं सुत्ताइं? सुत्ताइं बावीसं पन्नत्ताइं, तं जहा–१. उज्जुसुयं २. परिणयापरिणयं ३. बहुभंगियं ४. विजय-चरियं ५. अनंतरं ६. परंपरं ७. सामाणं ८. संजूहं ९. संभिन्नं १०. आहच्चायं ११. सोवत्थियं घंटं १२. नंदावत्तं १३. बहुलं १४. पुट्ठापुट्ठं १५. वियावत्तं १६. एवंभूयं १७. दुयावत्तं १८. वत्तमानुप्पयं १९. समभिरूढं २०. सव्वओभद्दं २१. पण्णासं २२. दुप्पडिग्गहं। इच्चेयाइं बावीसं सुत्ताइं छिण्णच्छेयनइयाणि ससमयसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं अच्छिण्णच्छेयनइयाणि आजीवियसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं तिगनइयाणि तेरासियसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं चउक्कनइयाणि ससमयसुत्तपरिवाडीए। एवामेव सपुव्वावरेणं अट्ठासीइं सुत्ताइं भवंतीति मक्खायं। से त्तं सुत्ताइं। से किं तं पुव्वगए? पुव्वगए चउद्दसविहे पन्नत्ते, तं जहा–१. उप्पायपुव्वं २. अग्गेणीयं ३. वीरियं ४. अत्थिन-त्थिप्पवायं ५. नाणप्पवायं ६. सच्चप्पवायं ७. आयप्पवायं ८. कम्मप्पवायं ९. पच्चक्खाणं १०. विज्जाणुप्पवायं ११. अवंज्झं १२. पाणाउं १३. किरियाविसालं १४. लोकबिंदुसारं। उप्पायपुव्वस्स णं पुव्वस्स दस वत्थू, चत्तारि चूलियावत्थू पन्नत्ता। अग्गेणीयपुव्वस्स णं चोद्दस वत्थू, दुवालस चूलियावत्थू पन्नत्ता। वीरियपुव्वस्स णं अट्ठ वत्थू, अट्ठ चूलियावत्थू पन्नत्ता। अत्थिनत्थिप्पवायपुव्वस्स णं अट्ठारस वत्थू, दस चूलियावत्थू पन्नत्ता। नाणप्पवायपुव्वस्स णं बारस वत्थू पन्नत्ता। सच्चप्पवायपुव्वस्स णं दोन्नि वत्थू पन्नत्ता। आयप्पवायपुव्वस्स णं सोलस वत्थू पन्नत्ता। कम्मप्पवायपुव्वस्स णं तीसं वत्थू पन्नत्ता। पच्चक्खाणपुव्वस्स णं वीसं वत्थू पन्नत्ता। विज्जाणुप्पवायपुव्वस्स णं पन्नरस वत्थू पन्नत्ता। अवंजपुव्वस्स णं बारस वत्थू पन्नत्ता। पाणाउपुव्वस्स णं तेरस वत्थू पन्नत्ता। किरियाविसालपुव्वस्स णं तीसं वत्थू पन्नत्ता। लोकबिंदुसारपुव्वस्स णं पणुवीसं वत्थू पन्नत्ता।
Sutra Meaning : [૧] દૃષ્ટિવાદમાં કોનું કથન છે ? દૃષ્ટિવાદમાં સમસ્ત ભાવોની પ્રરૂપણા કરી છે. તે સંક્ષેપમાં પાંચ પ્રકારે છે, જેમ કે – ૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વગત, ૪. અનુયોગ, ૫. ચૂલિકા. [૨] પરિકર્મના કેટલા પ્રકાર છે ? પરિકર્મ સાત પ્રકારના છે. જેમ કે – ૧. સિદ્ધશ્રેણિકા પરિકર્મ, ૨. મનુષ્ય શ્રેણિકા પરિકર્મ, ૩. પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, ૪. અવગાઢ શ્રેણિકા પરિકર્મ, ૫. ઉપસંપાદન શ્રેણિકા પરિકર્મ, ૬. વિપ્ર જહત્‌ શ્રેણિકા પરિકર્મ, ૭. ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મ. [૩] સિદ્ધશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે ? સિદ્ધશ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના છે, જેમ કે – ૧. માતૃકા પદ, ૨. એકાર્થપદ, ૩. અર્થપદ, ૪. પૃથગાકાશપદ – પૃથક્ત્વાકાશપદ, ૫. કેતુભૂત, ૬. રાશિબદ્ધ, ૭. એકગુણ, ૮. દ્વિગુણ, ૯. ત્રિગુણ, ૧૦. કેતુભૂત, ૧૧. પ્રતિગ્રહ, ૧૨. સંસાર પ્રતિગ્રહ, ૧૩. નંદાવર્ત, ૧૪. સિદ્ધાવર્ત. આ રીતે સિદ્ધશ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. [૪] તે મનુષ્યશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? મનુષ્યશ્રેણિકા પરિકર્મ ૧૪ પ્રકારના કહ્યા છે, જેમ કે – ૧. માતૃકાપદ, ૨. એકાર્થપદ, ૩. અર્થપદ, ૪. પૃથગાકાશપદ, ૫. કેતુભૂત, ૬. રાશિબદ્ધ, ૭. એકગુણ, ૮. દ્વિગુણ, ૯. ત્રિગુણ, ૧૦. કેતુભૂત, ૧૧. પ્રતિગ્રહ, ૧૨. સંસાર પ્રતિગ્રહ, ૧૩. નંદાવર્ત, ૧૪. મનુષ્યાવર્ત. આ રીતે મનુષ્ય શ્રેણિકા પરિકર્મ બતાવેલ છે. [૫] પૃષ્ટશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારે છે ? આ પૃષ્ટશ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે – ૧. પૃથગાકાશપદ, ૨. કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એકગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસાર પ્રતિગ્રહ, ૧૦. નંદાવર્ત, ૧૧. પૃષ્ટાવર્ત. આ પ્રમાણે પૃષ્ટશ્રેણિકા પરિકર્મ છે. [૬] અવગાઢ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? અવગાઢ શ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના છે. જેમ કે – ૧. પૃથગાકાશપદ, ૨. કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એકગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસાર પ્રતિગ્રહ, ૧૦. નંદાવર્ત, ૧૧. અવગાઢાવર્ત. આ પ્રમાણે અવગાઢશ્રેણિકા પરિકર્મ છે. [૭] તે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? તે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે – ૧. પૃથગાકાશપદ, ૨. કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એકગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસાર પ્રતિગ્રહ, ૧૦. નંદાવર્ત, ૧૧. ઉપસંપાદનાવર્ત. આ પ્રમાણે ઉપસંપાદનશ્રેણિકા પરિકર્મ શ્રુત છે. [૮] વિપ્રજહત્‌ શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? વિપ્રજહત્‌ શ્રેણિકા પરિકર્મ ૧૧ પ્રકારના કહ્યા છે. જેમ કે – ૧. પૃથગાકાશપદ, ૨. કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એકગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસાર પ્રતિગ્રહ, ૧૦. નંદાવર્ત, ૧૧. વિપ્રજહદાવર્ત. આ વિપ્રજહત્‌ શ્રેણિકા પરિકર્મ છે. [૯] ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મ કેટલા પ્રકારના છે ? ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મ અગિયાર પ્રકારના છે, જેમ કે – ૧. પૃથગાકાશપદ, ૨. કેતુભૂત, ૩. રાશિબદ્ધ, ૪. એકગુણ, ૫. દ્વિગુણ, ૬. ત્રિગુણ, ૭. કેતુભૂત, ૮. પ્રતિગ્રહ, ૯. સંસાર પ્રતિગ્રહ, ૧૦. નંદાવર્ત, ૧૧. ચ્યુતાચ્યુતાવર્ત. આ પ્રમાણે ચ્યુતાચ્યુત શ્રેણિકા પરિકર્મનું સ્વરૂપ છે. આ અગિયાર પરિકર્મમાંથી પ્રારંભના છ પરિકર્મ ચાર નયોથી આશ્રિત છે. અંતિમ સાત પરિકર્મ ત્રિરાશિક છે. આ ચ્યુતાચ્યુતશ્રેણિકા પરિકર્મ સંપૂર્ણ થયો. [૧૦] તે સૂત્રરૂપ દૃષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? સૂત્રરૂપ દૃષ્ટિવાદના બાવીસ પ્રકાર છે. જેમ કે – ૧. ઋજુસૂત્ર, ૨. પરિણતાપરિણત, ૩. બહુભંગીય, ૪. વિજયચરિત્ર, ૫. અનંતર, ૬. પરંપર, ૭. આસાન, ૮. સંયૂથ, ૯. સંભિન્ન, ૧૦. યથાવાદ, ૧૧. સ્વસ્તિકાવર્ત, ૧૨. નંદાવર્ત, ૧૩. બહુલ, ૧૪. પૃષ્ટાપૃષ્ટ, ૧૫. વ્યાવર્ત, ૧૬. એવંભૂત, ૧૭. દ્વિકાવર્ત, ૧૮. વર્તમાનપદ, ૧૯. સમભિરૂઢ, ૨૦. સર્વતોભદ્ર, ૨૧. પ્રશિષ્ય, ૨૨. દુષ્પ્રતિગ્રહ. એ બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયની અપેક્ષાએ સ્વસમય સૂત્ર પરિપાટી અર્થાત્‌ સ્વદર્શનની વક્તવ્યતાને જ આશ્રિત છે. આ જ બાવીસ સૂત્ર આજીવિક ગોશાલકના દર્શનની દૃષ્ટિએ અચ્છિન્નચ્છેદ નયથી કહેલ છે. એ જ રીતે આ બાવીસ સૂત્ર ત્રિરાશિક સૂત્ર પરિપાટીથી ત્રણ નયનો સ્વીકાર કરે છે અને એ જ બાવીસ સૂત્ર સ્વસમય સિદ્ધાંતની દૃષ્ટિએ ચાર નયનો સ્વીકાર કરે છે. આ રીતે પૂર્વાપર સર્વ મળીને અઠ્યાસી સૂત્ર થઈ જાય છે. આ કથન તીર્થંકર પરમાત્માઓ અને ગણધર દેવોએ કર્યું છે. આ રીતે સૂત્રરૂપ દૃષ્ટિવાદનું વર્ણન છે. [૧૧] પૂર્વગત – દૃષ્ટિવાદના કેટલા પ્રકાર છે ? પૂર્વગત – દૃષ્ટિવાદના ચૌદ પ્રકાર છે, જેમ કે – ૧. ઉત્પાદપૂર્વ, ૨. અગ્રાયણીપૂર્વ, ૩. વીર્યપ્રવાદપૂર્વ, ૪. અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વ, ૫. જ્ઞાનપ્રવાદપૂર્વ, ૬. સત્યપ્રવાદપૂર્વ, ૭. આત્મપ્રવાદપૂર્વ, ૮. કર્મપ્રવાદપૂર્વ, ૯. પ્રત્યા – ખ્યાનપૂર્વ, ૧૦. વિદ્યાનુપ્રવાદપૂર્વ, ૧૧. અવન્ધ્યપૂર્વ, ૧૨. પ્રાણાયુપૂર્વ, ૧૩. ક્રિયાવિશાળપૂર્વ, ૧૪. લોકબિંદુસારપૂર્વ. ૧. ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુ અને ચાર ચૂલિકા વસ્તુ છે. ૨. અગ્રાણીયપૂર્વમાં ચૌદ વસ્તુ અને બાર ચૂલિકા વસ્તુ છે. ૩. વીર્યપ્રવાદપૂર્વમાં આઠ વસ્તુ અને આઠ ચૂલિકા વસ્તુ છે. ૪. અસ્તિનાસ્તિપ્રવાદપૂર્વમાં અઢાર વસ્તુ અને દસ ચૂલિકા વસ્તુ છે. ૫. જ્ઞાનપ્રવાદપૂર્વમાં બાર વસ્તુ છે. ૬. સત્યપ્રવાદપૂર્વમાં બે વસ્તુ છે. ૭. આત્મપ્રવાદપૂર્વમાં સોળ વસ્તુ છે. ૮. કર્મપ્રવાદપૂર્વમાં ત્રણ વસ્તુ કહેલ છે. ૯. પ્રત્યાખ્યાનપૂર્વમાં વીસ વસ્તુ છે. ૧૦. વિદ્યાનુવાદપૂર્વમાં પંદર વસ્તુ કહેલ છે. ૧૧. અવંધ્યપૂર્વમાં બાર વસ્તુ બતાવી છે. ૧૨. પ્રાણાયુપૂર્વમાં તેર વસ્તુ છે. ૧૩. ક્રિયાવિશાળપૂર્વમાં ત્રીસ વસ્તુ કહેલ છે. ૧૪. લોકબિંદુસારપૂર્વમાં પચ્ચીસ વસ્તુ છે.
Mool Sutra Transliteration : [sutra] se kim tam ditthivae? Ditthivae nam savvabhavaparuvana aghavijjai. Se samasao pamchavihe pannatte, tam jaha–1. Parikamme 2. Suttaim 3. Puvvagae 4. Anuoge 5. Chuliya. Se kim tam parikamme? Parikamme sattavihe pannatte, tam jaha–1. Siddhaseniyaparikamme 2. Manussaseniyaparikamme, 3. Putthaseniyaparikamme 4. Ogadhaseniyaparikamme 5. Uvasampajjaseniyaparikamme 6. Vippajahana-seniyaparikamme 7. Chuyachuyaseniyaparikamme. Se kim tam siddhaseniyaparikamme? Siddhaseniyaparikamme chauddasavihe pannatte, tam jaha–1. Maugapayaim 2. Egatthiyapayaim 3. Atthapayaim 4. Padho 5. Agasapayaim 6. Keubhuyam 7. Rasibaddham 8. Egagunam 9. Dugunam 10. Tigunam 11. Keubhuyapadiggaho 12. Samsarapadiggaho 13. Namdavattam 14. Siddhavattam. Se ttam siddhaseniyaparikamme. Se kim tam manussaseniyaparikamme? Manussaseniyaparikamme chauddasavihe pannatte, tam jaha–1. Maugapayaim 2. Egatthiyapayaim 3. Atthapayaim 4. Padho 5. Agasapayaim 6. Keubhuyam 7. Rasibaddham 8. Egagunam 9. Dugunam 10. Tigunam 11. Keubhuyapadiggaho 12. Samsarapadiggaho 13. Namdavattam 14. Manussavattam. Se ttam manussaseniyaparikamme. Se kim tam putthaseniyaparikamme? Putthaseniyaparikamme ikkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayaim 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Putthavattam. Se ttam putthaseniyaparikamme. Se kim tam ogadhaseniyaparikamme? Ogadhaseniyaparikamme ikkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayaim 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Ogadhavattam. Se ttam ogadhaseniyaparikamme. Se kim tam uvasampajjanaseniyaparikamme? Uvasampajjanaseniyaparikamme ikkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayaim 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Uvasampajjanavattam. Se ttam uvasampajjanaseniyaparikamme. Se kim tam vippajahanaseniyaparikamme? Vippajahanaseniyaparikamme ikkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayaim 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Vippajahanavattam. Se ttam vippajahanaseniyaparikamme. Se kim tam chuyaachuyaseniyaparikamme? Chuyaachuyaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayaim 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Chuyaachuyavattam. Se ttam chuyaachuyaseniyaparikamme. Ichcheyaim satta parikammaim chha sasamaiyani satta ajiviyani chha chaukkanaiyaim, satta terasiyaim se ttam parikamme. Se kim tam suttaim? Suttaim bavisam pannattaim, tam jaha–1. Ujjusuyam 2. Parinayaparinayam 3. Bahubhamgiyam 4. Vijaya-chariyam 5. Anamtaram 6. Paramparam 7. Samanam 8. Samjuham 9. Sambhinnam 10. Ahachchayam 11. Sovatthiyam ghamtam 12. Namdavattam 13. Bahulam 14. Putthaputtham 15. Viyavattam 16. Evambhuyam 17. Duyavattam 18. Vattamanuppayam 19. Samabhirudham 20. Savvaobhaddam 21. Pannasam 22. Duppadiggaham. Ichcheyaim bavisam suttaim chhinnachchheyanaiyani sasamayasuttaparivadie. Ichcheyaim bavisam suttaim achchhinnachchheyanaiyani ajiviyasuttaparivadie. Ichcheyaim bavisam suttaim tiganaiyani terasiyasuttaparivadie. Ichcheyaim bavisam suttaim chaukkanaiyani sasamayasuttaparivadie. Evameva sapuvvavarenam atthasiim suttaim bhavamtiti makkhayam. Se ttam suttaim. Se kim tam puvvagae? Puvvagae chauddasavihe pannatte, tam jaha–1. Uppayapuvvam 2. Aggeniyam 3. Viriyam 4. Atthina-tthippavayam 5. Nanappavayam 6. Sachchappavayam 7. Ayappavayam 8. Kammappavayam 9. Pachchakkhanam 10. Vijjanuppavayam 11. Avamjjham 12. Panaum 13. Kiriyavisalam 14. Lokabimdusaram. Uppayapuvvassa nam puvvassa dasa vatthu, chattari chuliyavatthu pannatta. Aggeniyapuvvassa nam choddasa vatthu, duvalasa chuliyavatthu pannatta. Viriyapuvvassa nam attha vatthu, attha chuliyavatthu pannatta. Atthinatthippavayapuvvassa nam attharasa vatthu, dasa chuliyavatthu pannatta. Nanappavayapuvvassa nam barasa vatthu pannatta. Sachchappavayapuvvassa nam donni vatthu pannatta. Ayappavayapuvvassa nam solasa vatthu pannatta. Kammappavayapuvvassa nam tisam vatthu pannatta. Pachchakkhanapuvvassa nam visam vatthu pannatta. Vijjanuppavayapuvvassa nam pannarasa vatthu pannatta. Avamjapuvvassa nam barasa vatthu pannatta. Panaupuvvassa nam terasa vatthu pannatta. Kiriyavisalapuvvassa nam tisam vatthu pannatta. Lokabimdusarapuvvassa nam panuvisam vatthu pannatta.
Sutra Meaning Transliteration : [1] drishtivadamam konum kathana chhe\? Drishtivadamam samasta bhavoni prarupana kari chhe. Te samkshepamam pamcha prakare chhe, jema ke – 1. Parikarma, 2. Sutra, 3. Purvagata, 4. Anuyoga, 5. Chulika. [2] parikarmana ketala prakara chhe\? Parikarma sata prakarana chhe. Jema ke – 1. Siddhashrenika parikarma, 2. Manushya shrenika parikarma, 3. Prishtashrenika parikarma, 4. Avagadha shrenika parikarma, 5. Upasampadana shrenika parikarma, 6. Vipra jahat shrenika parikarma, 7. Chyutachyuta shrenika parikarma. [3] siddhashrenika parikarma ketala prakare chhe\? Siddhashrenika parikarma 14 prakarana chhe, jema ke – 1. Matrika pada, 2. Ekarthapada, 3. Arthapada, 4. Prithagakashapada – prithaktvakashapada, 5. Ketubhuta, 6. Rashibaddha, 7. Ekaguna, 8. Dviguna, 9. Triguna, 10. Ketubhuta, 11. Pratigraha, 12. Samsara pratigraha, 13. Namdavarta, 14. Siddhavarta. A rite siddhashrenika parikarma batavela chhe. [4] te manushyashrenika parikarma ketala prakarana chhe\? Manushyashrenika parikarma 14 prakarana kahya chhe, jema ke – 1. Matrikapada, 2. Ekarthapada, 3. Arthapada, 4. Prithagakashapada, 5. Ketubhuta, 6. Rashibaddha, 7. Ekaguna, 8. Dviguna, 9. Triguna, 10. Ketubhuta, 11. Pratigraha, 12. Samsara pratigraha, 13. Namdavarta, 14. Manushyavarta. A rite manushya shrenika parikarma batavela chhe. [5] prishtashrenika parikarma ketala prakare chhe\? A prishtashrenika parikarma 11 prakarana chhe. Jema ke – 1. Prithagakashapada, 2. Ketubhuta, 3. Rashibaddha, 4. Ekaguna, 5. Dviguna, 6. Triguna, 7. Ketubhuta, 8. Pratigraha, 9. Samsara pratigraha, 10. Namdavarta, 11. Prishtavarta. A pramane prishtashrenika parikarma chhe. [6] avagadha shrenika parikarma ketala prakarana chhe\? Avagadha shrenika parikarma 11 prakarana chhe. Jema ke – 1. Prithagakashapada, 2. Ketubhuta, 3. Rashibaddha, 4. Ekaguna, 5. Dviguna, 6. Triguna, 7. Ketubhuta, 8. Pratigraha, 9. Samsara pratigraha, 10. Namdavarta, 11. Avagadhavarta. A pramane avagadhashrenika parikarma chhe. [7] te upasampadanashrenika parikarma ketala prakarana chhe\? Te upasampadanashrenika parikarma agiyara prakarana chhe, jema ke – 1. Prithagakashapada, 2. Ketubhuta, 3. Rashibaddha, 4. Ekaguna, 5. Dviguna, 6. Triguna, 7. Ketubhuta, 8. Pratigraha, 9. Samsara pratigraha, 10. Namdavarta, 11. Upasampadanavarta. A pramane upasampadanashrenika parikarma shruta chhe. [8] viprajahat shrenika parikarma ketala prakarana chhe\? Viprajahat shrenika parikarma 11 prakarana kahya chhe. Jema ke – 1. Prithagakashapada, 2. Ketubhuta, 3. Rashibaddha, 4. Ekaguna, 5. Dviguna, 6. Triguna, 7. Ketubhuta, 8. Pratigraha, 9. Samsara pratigraha, 10. Namdavarta, 11. Viprajahadavarta. A viprajahat shrenika parikarma chhe. [9] chyutachyuta shrenika parikarma ketala prakarana chhe\? Chyutachyuta shrenika parikarma agiyara prakarana chhe, jema ke – 1. Prithagakashapada, 2. Ketubhuta, 3. Rashibaddha, 4. Ekaguna, 5. Dviguna, 6. Triguna, 7. Ketubhuta, 8. Pratigraha, 9. Samsara pratigraha, 10. Namdavarta, 11. Chyutachyutavarta. A pramane chyutachyuta shrenika parikarmanum svarupa chhe. A agiyara parikarmamamthi prarambhana chha parikarma chara nayothi ashrita chhe. Amtima sata parikarma trirashika chhe. A chyutachyutashrenika parikarma sampurna thayo. [10] te sutrarupa drishtivadana ketala prakara chhe\? Sutrarupa drishtivadana bavisa prakara chhe. Jema ke – 1. Rijusutra, 2. Parinataparinata, 3. Bahubhamgiya, 4. Vijayacharitra, 5. Anamtara, 6. Parampara, 7. Asana, 8. Samyutha, 9. Sambhinna, 10. Yathavada, 11. Svastikavarta, 12. Namdavarta, 13. Bahula, 14. Prishtaprishta, 15. Vyavarta, 16. Evambhuta, 17. Dvikavarta, 18. Vartamanapada, 19. Samabhirudha, 20. Sarvatobhadra, 21. Prashishya, 22. Dushpratigraha. E bavisa sutra chhinnachchheda nayani apekshae svasamaya sutra paripati arthat svadarshanani vaktavyatane ja ashrita chhe. A ja bavisa sutra ajivika goshalakana darshanani drishtie achchhinnachchheda nayathi kahela chhe. E ja rite a bavisa sutra trirashika sutra paripatithi trana nayano svikara kare chhe ane e ja bavisa sutra svasamaya siddhamtani drishtie chara nayano svikara kare chhe. A rite purvapara sarva maline athyasi sutra thai jaya chhe. A kathana tirthamkara paramatmao ane ganadhara devoe karyum chhe. A rite sutrarupa drishtivadanum varnana chhe. [11] purvagata – drishtivadana ketala prakara chhe\? Purvagata – drishtivadana chauda prakara chhe, jema ke – 1. Utpadapurva, 2. Agrayanipurva, 3. Viryapravadapurva, 4. Astinastipravadapurva, 5. Jnyanapravadapurva, 6. Satyapravadapurva, 7. Atmapravadapurva, 8. Karmapravadapurva, 9. Pratya – khyanapurva, 10. Vidyanupravadapurva, 11. Avandhyapurva, 12. Pranayupurva, 13. Kriyavishalapurva, 14. Lokabimdusarapurva. 1. Utpadapurvamam dasa vastu ane chara chulika vastu chhe. 2. Agraniyapurvamam chauda vastu ane bara chulika vastu chhe. 3. Viryapravadapurvamam atha vastu ane atha chulika vastu chhe. 4. Astinastipravadapurvamam adhara vastu ane dasa chulika vastu chhe. 5. Jnyanapravadapurvamam bara vastu chhe. 6. Satyapravadapurvamam be vastu chhe. 7. Atmapravadapurvamam sola vastu chhe. 8. Karmapravadapurvamam trana vastu kahela chhe. 9. Pratyakhyanapurvamam visa vastu chhe. 10. Vidyanuvadapurvamam pamdara vastu kahela chhe. 11. Avamdhyapurvamam bara vastu batavi chhe. 12. Pranayupurvamam tera vastu chhe. 13. Kriyavishalapurvamam trisa vastu kahela chhe. 14. Lokabimdusarapurvamam pachchisa vastu chhe.