Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123651
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 151 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] दस चोद्दस अट्ठ, अट्ठारसेव बारस दुवे य वत्थूणि । सोलस तीसा वीसा, पन्नरस अनुप्पवायम्मि ॥
Sutra Meaning : સંગ્રહણી ગાથાનો ભાવાર્થ આ પ્રકારે છે –. પહેલામાં ૧૦, બીજામાં ૧૪, ત્રીજામાં ૮, ચોથામાં ૧૮, પાંચમામાં ૧૨, છઠ્ઠામાં ૨, સાતમામાં ૧૬, આઠમામાં ૩૦, નવમામાં ૨૦, દસમામાં ૧૫, અગિયારમામાં ૧૨, બારમામાં ૧૩, તેરમામાં ૩૦ અને ચૌદમામાં ૨૫ વસ્તુ છે. આદિના ચાર પૂર્વમાં ક્રમથી – પ્રથમમાં ૪, બીજામાં ૧૨, ત્રીજામાં ૮ અને ચોથા પૂર્વમાં ૧૦ ચૂલિકાઓ છે. શેષ પૂર્વોમાં ચૂલિકાઓ નથી. આ પ્રમાણે આ પૂર્વગત દૃષ્ટિવાદ અંગશ્રુતનું વર્ણન છે. સૂત્ર સંદર્ભ– ૧૫૧–૧૫૩
Mool Sutra Transliteration : [gatha] dasa choddasa attha, attharaseva barasa duve ya vatthuni. Solasa tisa visa, pannarasa anuppavayammi.
Sutra Meaning Transliteration : Samgrahani gathano bhavartha a prakare chhe –. Pahelamam 10, bijamam 14, trijamam 8, chothamam 18, pamchamamam 12, chhaththamam 2, satamamam 16, athamamam 30, navamamam 20, dasamamam 15, agiyaramamam 12, baramamam 13, teramamam 30 ane chaudamamam 25 vastu chhe. Adina chara purvamam kramathi – prathamamam 4, bijamam 12, trijamam 8 ane chotha purvamam 10 chulikao chhe. Shesha purvomam chulikao nathi. A pramane a purvagata drishtivada amgashrutanum varnana chhe. Sutra samdarbha– 151–153