Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118163
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1463 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आलोइय-निंदिय-गरहिओ वि कय-पायच्छित्त-नीसल्लो। उत्तम-ठाणम्मि ठिओ पुढवारंभं परिहरेज्जा॥
Sutra Meaning : આલોચના, નિંદના, ગર્હણા કરીને પ્રાયશ્ચિત્ત કરવાપૂર્વક નિઃશલ્ય થયેલો ઉત્તમ સ્થાનમાં રહેલો પૃથ્વીકાયના આરંભનો પરિહાર કરે, અગ્નિકાયનો સ્પર્શ ન કરે. આલોચનાદિ પ્રાયશ્ચિત્ત કરીને નિઃશલ્ય બનીને, સંવેગવાળો થઈ ઉત્તમ સ્થાનમાં રહેલો ભિક્ષુ શરણ વગરના જીવોને વેદના ન પમાડે. આલોચનાદિ કરીને સંવેગ પામેલો ભિક્ષુ છેદેલા તણખલાને કે વનસ્પતિને વારંવાર કે લગાર પણ સ્પર્શ ન કરે. લાગેલા દોષોની આલોચના, નિંદના, ગર્હણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય વગરનો થઈને સંવેગ પામેલો ભિક્ષુ ઉત્તમ સંયમ સ્થાનમાં રહેલો હોય તે જીવનના અંત સુધી બે – ત્રણ – ચાર કે પાંચ ઇન્દ્રિયવાળા જીવોને સંઘટન, પરિતાપના, કિલામણા, ઉપદ્રવાદિ અશાતા ન ઉપજાવે. આલોચનાદિ કરવા પૂર્વક સંવેગ પામેલો ભિક્ષુ ગૃહસ્થોએ લોચ માટે ઊંચે ફેંકીને આપેલી રાખ પણ ગ્રહણ કરતો નથી. સૂત્ર સંદર્ભ– ૧૪૬૩–૧૪૭૦
Mool Sutra Transliteration : [gatha] aloiya-nimdiya-garahio vi kaya-payachchhitta-nisallo. Uttama-thanammi thio pudhavarambham pariharejja.
Sutra Meaning Transliteration : Alochana, nimdana, garhana karine prayashchitta karavapurvaka nihshalya thayelo uttama sthanamam rahelo prithvikayana arambhano parihara kare, agnikayano sparsha na kare. Alochanadi prayashchitta karine nihshalya banine, samvegavalo thai uttama sthanamam rahelo bhikshu sharana vagarana jivone vedana na pamade. Alochanadi karine samvega pamelo bhikshu chhedela tanakhalane ke vanaspatine varamvara ke lagara pana sparsha na kare. Lagela doshoni alochana, nimdana, garhana, prayashchitta karine shalya vagarano thaine samvega pamelo bhikshu uttama samyama sthanamam rahelo hoya te jivanana amta sudhi be – trana – chara ke pamcha indriyavala jivone samghatana, paritapana, kilamana, upadravadi ashata na upajave. Alochanadi karava purvaka samvega pamelo bhikshu grihasthoe locha mate umche phemkine apeli rakha pana grahana karato nathi. Sutra samdarbha– 1463–1470