Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118133 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Translated Chapter : |
અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં ચૂલિકા-૧ એકાંત નિર્જરા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1433 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] गोयमा निंदिउं गरहिउं सुदूरं पायच्छित्तं चरेत्तु णं। निक्खारिय-वत्थामिवाए खंपणं जो न रक्खए॥ | ||
Sutra Meaning : | હે ગૌતમ ! લાંબા કાળ સુધી પાપની નિંદા અને ગર્હા કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને જે પછી પોતાના મહાવ્રતોનું રક્ષણ ન કરે તો જેમ ધોયેલા વસ્ત્રને સાવચેતીથી રક્ષણ ન કરે તો તેમાં ડાઘા પડે, તેના સમાન થઈ જાય. અથવા તો તે જેમાંથી સુગંધ ઉછળી રહી છે એવા અતિ નિર્મળ ગંધોદકથી પવિત્ર ક્ષીર સમુદ્રમાં સ્નાન કરીને અશુચિથી ભરેલા ખાડામાં પડે તેના સરખો ફરી ભૂલો કરનાર સમજવો. સર્વ પ્રકારનો કર્મનો ક્ષય કરનાર એવા પ્રકારની દૈવયોગે કદાચ સામગ્રી મળી જાય પણ અશુભ કર્મને ઉખેડવા ઘણા મુશ્કેલ સમજવા. સૂત્ર સંદર્ભ– ૧૪૩૩–૧૪૩૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] goyama nimdium garahium suduram payachchhittam charettu nam. Nikkhariya-vatthamivae khampanam jo na rakkhae. | ||
Sutra Meaning Transliteration : | He gautama ! Lamba kala sudhi papani nimda ane garha karine, prayashchittanum sevana karine je pachhi potana mahavratonum rakshana na kare to jema dhoyela vastrane savachetithi rakshana na kare to temam dagha pade, tena samana thai jaya. Athava to te jemamthi sugamdha uchhali rahi chhe eva ati nirmala gamdhodakathi pavitra kshira samudramam snana karine ashuchithi bharela khadamam pade tena sarakho phari bhulo karanara samajavo. Sarva prakarano karmano kshaya karanara eva prakarani daivayoge kadacha samagri mali jaya pana ashubha karmane ukhedava ghana mushkela samajava. Sutra samdarbha– 1433–1435 |