Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118126 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-७ प्रायश्चित् सूत्रं चूलिका-१ एकांत निर्जरा |
Translated Chapter : |
અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં ચૂલિકા-૧ એકાંત નિર્જરા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1426 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एवमालोयणं दाउं पायच्छित्तं चरेत्तु णं। कलि-कलुस-कम्म-मल-मुक्के जइ नो सिज्झेज्ज तक्खणं॥ | ||
Sutra Meaning : | આ પ્રમાણે આલોચના પ્રગટ કરીને, પ્રાયશ્ચિત્તનું સેવન કરીને કલેશ અને કર્મમળથી સર્વથા મુક્ત થઈને – કદાચ તે ક્ષણે કે તે ભવમાં મુક્તિ ન પામે તો – નિત્ય ઉદ્યોતવાળો સ્વયં પ્રકાશિત દેવદુંદુભિના મધુર શબ્દવાળા, સેંકડો અપ્સરાઓથી યુક્ત એવા વૈમાનિક ઉત્તમ કલ્પે જાય છે. ત્યાંથી ચ્યવીને ફરી અહીં આવીને ઉત્તમકુળમાં જન્મ પામી, કામભોગથી કંટાળેલો, વૈરાગ્ય પામેલો, તપસ્યા કરીને ફરી પંડિત મરણ પામીને અનુત્તર વિમાનમાં નિવાસ કરી અહીં આવેલો સમગ્ર ત્રણે લોકના બંધવ સમાન ધર્મ – તીર્થંકરપણે પણ ઉત્પન્ન થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૨૬–૧૪૨૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] evamaloyanam daum payachchhittam charettu nam. Kali-kalusa-kamma-mala-mukke jai no sijjhejja takkhanam. | ||
Sutra Meaning Transliteration : | A pramane alochana pragata karine, prayashchittanum sevana karine kalesha ane karmamalathi sarvatha mukta thaine – Kadacha te kshane ke te bhavamam mukti na pame to – Nitya udyotavalo svayam prakashita devadumdubhina madhura shabdavala, semkado apsaraothi yukta eva vaimanika uttama kalpe jaya chhe. Tyamthi chyavine phari ahim avine uttamakulamam janma pami, kamabhogathi kamtalelo, vairagya pamelo, tapasya karine phari pamdita marana pamine anuttara vimanamam nivasa kari ahim avelo samagra trane lokana bamdhava samana dharma – tirthamkarapane pana utpanna thaya chhe. Sutra samdarbha– 1426–1429 |