Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118119
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1419 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] हंद्धी हा अहन्नो हं पावो पाव-मती अहं। पाविट्ठो पाव-कम्मो हं पावाहमायरो अहं॥
Sutra Meaning : અહાહા ! મને ધિક્કાર થાઓ. ખરેખર હું અધન્ય છું. હું પાપી છું. પાપ મતિવાળો છું. પાપકર્મ કરનાર હું પાપીષ્ઠ છું. હું અધમાધમ મહાપાપી છું. હું કુશીલ, ભ્રષ્ટ ચારિત્રવાળો, ભિલ અને કસાઈની ઉપમા આપવા લાયક છું. હું ચંડાળ, કૃપા વગરનો પાપી, ક્રૂર કર્મ કરનાર, નિંદ્ય છું. આવા પ્રકારના દુર્લભ ચારિત્રને પામીને, જ્ઞાન – દર્શન – ચારિત્રની વિરાધના કરીને પછી તેની આલોચના, નિંદના, ગર્હણા અને પ્રાયશ્ચિત્ત ન કહું અને સત્વરહિત, આરાધના વગરનો, કદાચ હું મૃત્યુ પામું – તો નક્કી અનુત્તર, મહા ભયંકર સંસાર સાગરમાં એવો ઊંડો ડૂબીશ કે પછી કરોડો ભવે પણ ફરી ઉગરી શકીશ નહીં. સૂત્ર સંદર્ભ– ૧૪૧૯–૧૪૨૨
Mool Sutra Transliteration : [gatha] hamddhi ha ahanno ham pavo pava-mati aham. Pavittho pava-kammo ham pavahamayaro aham.
Sutra Meaning Transliteration : Ahaha ! Mane dhikkara thao. Kharekhara hum adhanya chhum. Hum papi chhum. Papa mativalo chhum. Papakarma karanara hum papishtha chhum. Hum adhamadhama mahapapi chhum. Hum kushila, bhrashta charitravalo, bhila ane kasaini upama apava layaka chhum. Hum chamdala, kripa vagarano papi, krura karma karanara, nimdya chhum. Ava prakarana durlabha charitrane pamine, jnyana – darshana – charitrani viradhana karine pachhi teni alochana, nimdana, garhana ane prayashchitta na kahum ane satvarahita, aradhana vagarano, kadacha hum mrityu pamum – To nakki anuttara, maha bhayamkara samsara sagaramam evo umdo dubisha ke pachhi karodo bhave pana phari ugari shakisha nahim. Sutra samdarbha– 1419–1422