Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1118050 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1350 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जाव आउ सावसेसं, जाव य थेवो वि अत्थि ववसाओ। ताव करे अप्प-हियं, मा तप्पिहहा पुणो पच्छा॥ | ||
Sutra Meaning : | જ્યાં સુધી આયુષ્ય થોડું પણ ભોગવવું બાકી છે, જ્યાં સુધી હજુ અલ્પ પણ વ્યવસાય કરી શકો છો, ત્યાં સુધીમાં આત્મહિત સાધી લો. નહીં તો પાછળથી પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ સાંધશે. ઇંદ્ર ધનુષ, વીજળી, દેખતા જ ક્ષણમાં અદૃશ્ય થાય તેવા સંધ્યાના રાગો અને સ્વપ્ન સમાન આ દેહ છે, જે કાચા માટીના ઘડામાં ભરેલા જળની જેમ ક્ષણવારમાં પીગળી જાય છે. આટલું સમજીને જ્યાં સુધીમાં આવા ક્ષણભંગુર દેહથી છૂટકારો ન થાય ત્યાં સુધીમાં ઉગ્ર કષ્ટકારી ઘોર તપનું સેવન કરો. આયુક્રમ ક્યારે તૂટશે તેનો ભરોસો નથી. ગૌતમ ! હજાર વર્ષ સુધી અતિ વિપુલ પ્રમાણમાં સંયમનું સેવન કરનારને પણ છેલ્લે કંડરિકની જેમ ક્લિષ્ટ ભાવ શુદ્ધ થતો નથી. કેટલાક મહાત્માઓ જે પ્રમાણે શીલ અને શ્રામણ્ય ગ્રહણ કર્યું હોય તે પ્રમાણે પુંડરિક મહર્ષિવત્ અલ્પકાળમાં કાર્યને સાધી લે. સૂત્ર સંદર્ભ– ૧૩૫૦–૧૩૫૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] java au savasesam, java ya thevo vi atthi vavasao. Tava kare appa-hiyam, ma tappihaha puno pachchha. | ||
Sutra Meaning Transliteration : | Jyam sudhi ayushya thodum pana bhogavavum baki chhe, jyam sudhi haju alpa pana vyavasaya kari shako chho, tyam sudhimam atmahita sadhi lo. Nahim to pachhalathi pashchattapa karavano prasamga samdhashe. Imdra dhanusha, vijali, dekhata ja kshanamam adrishya thaya teva samdhyana rago ane svapna samana a deha chhe, je kacha matina ghadamam bharela jalani jema kshanavaramam pigali jaya chhe. Atalum samajine jyam sudhimam ava kshanabhamgura dehathi chhutakaro na thaya tyam sudhimam ugra kashtakari ghora tapanum sevana karo. Ayukrama kyare tutashe teno bharoso nathi. Gautama ! Hajara varsha sudhi ati vipula pramanamam samyamanum sevana karanarane pana chhelle kamdarikani jema klishta bhava shuddha thato nathi. Ketalaka mahatmao je pramane shila ane shramanya grahana karyum hoya te pramane pumdarika maharshivat alpakalamam karyane sadhi le. Sutra samdarbha– 1350–1354 |