Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118042
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1342 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पत्ते य काम-भोगे कालं अनंतं इहं सउवभोगे। अपुव्वं चिय मन्नए जीवो तह वि य विसय-सोक्खं॥
Sutra Meaning : આ જીવે અનંતકાળ સુધી કામભોગોને અહીં ભોગવેલા છે, છતાં હંમેશા વિષયસુખો અપૂર્ણ લાગે છે. લુખસ ખણજની પીડાવાળો શરીરને ખણતો દુઃખને સુખ માને છે. તેમ મોહમાં મુંઝાયેલ મનુષ્યો કામના દુઃખને સુખરૂપ માને છે. જન્મ – જરા – મરણથી થનારા દુઃખોને જાણે છે, અનુભવે છે. તે પણ દુર્ગતિમાં જતો જીવ વિષયમાં વિરક્ત બનતો નથી. સૂર્ય – ચંદ્રાદિ સર્વે ગ્રહોથી ચડિયાતો, સર્વે દોષોને પ્રવર્તાવનાર દુરાત્મા આખા જગતને પરાભવ કરનારા કામાધીન બનેલાને પરેશાન કરનાર હોય તો દુરાત્મા મહાગ્રહ એવો કામગ્રહ છે. અજ્ઞાની જડાત્મા જાણે છે કે ભોગ ઋદ્ધિથી સંપત્તિ એ જ સર્વ ધર્મનું ફળ છે, તો પણ અતિશય મૂઢ હૃદયથી પાપો કરીને દુર્ગતિમાં જાય છે. સૂત્ર સંદર્ભ– ૧૩૪૨–૧૩૪૬
Mool Sutra Transliteration : [gatha] patte ya kama-bhoge kalam anamtam iham sauvabhoge. Apuvvam chiya mannae jivo taha vi ya visaya-sokkham.
Sutra Meaning Transliteration : A jive anamtakala sudhi kamabhogone ahim bhogavela chhe, chhatam hammesha vishayasukho apurna lage chhe. Lukhasa khanajani pidavalo sharirane khanato duhkhane sukha mane chhe. Tema mohamam mumjhayela manushyo kamana duhkhane sukharupa mane chhe. Janma – jara – maranathi thanara duhkhone jane chhe, anubhave chhe. Te pana durgatimam jato jiva vishayamam virakta banato nathi. Surya – chamdradi sarve grahothi chadiyato, sarve doshone pravartavanara duratma akha jagatane parabhava karanara kamadhina banelane pareshana karanara hoya to duratma mahagraha evo kamagraha chhe. Ajnyani jadatma jane chhe ke bhoga riddhithi sampatti e ja sarva dharmanum phala chhe, to pana atishaya mudha hridayathi papo karine durgatimam jaya chhe. Sutra samdarbha– 1342–1346