Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117945
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 1245 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पणयामरमरुय मउडुग्घुट्ठ-चलण-सयवत्त-जयगुरु जगनाह, धम्मतित्थयर, भूय-भविस्स वियाणग
Sutra Meaning : જેમના ચરણકમળમાં પ્રણામ કરતા દેવો અને અનુસરતા મસ્તકના સંઘટ્ટ થયા છે એવા હે જગતગુરુ ! જગનાથ, ધર્મતીર્થંકર, ભૂત – ભાવિને જાણનાર, જેમણે તપસ્યાથી સમગ્ર કર્માંશોને બાળી નાંખેલા છે એવા, કામદેવશત્રુ વિદારક, ચારે કષાયોના સમૂહનો અંત કરનાર, ગાઢ અંધકાર નાશક, લોકાલોકને કેવળજ્ઞાનથી પ્રકાશિત કર્તા, મોહશત્રુને મહાત કરનાર, રાગ – દ્વેષ – મોહરૂપ ચોરોને દૂરથી ત્યાગ કરનાર, ૧૦૦ ચંદ્રો કરતા પણ અધિક સૌમ્ય, સુખકર્તા, અતુલ બલ, પરાક્રમ અને પ્રભાવવાળા, ત્રિભુવનમાં અજોડ, મહાયશ વાળા, નિરૂપમ રૂપવાળા, અતુલ્ય, શાશ્વત સ્વરૂપ મોક્ષના દાતા, સર્વ લક્ષણોથી સંપૂર્ણ, ત્રિભુવન લક્ષ્મીથી વિભૂષિત હે ભગવન્‌ ! પરિપાટીથી જે કંઈ સર્વે કરવામાં આવે તો કાર્યની પ્રાપ્તિ થાય, પણ અકસ્માત અનવસરે ઘેટાના દૂધની જેમ વગર ક્રમે કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ? સૂત્ર સંદર્ભ– ૧૨૪૫–૧૨૫૦
Mool Sutra Transliteration : [gatha] panayamaramaruya maudugghuttha-chalana-sayavatta-jayaguru Jaganaha, dhammatitthayara, bhuya-bhavissa viyanaga
Sutra Meaning Transliteration : Jemana charanakamalamam pranama karata devo ane anusarata mastakana samghatta thaya chhe eva he jagataguru ! Jaganatha, dharmatirthamkara, bhuta – bhavine jananara, jemane tapasyathi samagra karmamshone bali namkhela chhe eva, kamadevashatru vidaraka, chare kashayona samuhano amta karanara, gadha amdhakara nashaka, lokalokane kevalajnyanathi prakashita karta, mohashatrune mahata karanara, raga – dvesha – moharupa chorone durathi tyaga karanara, 100 chamdro karata pana adhika saumya, sukhakarta, atula bala, parakrama ane prabhavavala, tribhuvanamam ajoda, mahayasha vala, nirupama rupavala, atulya, shashvata svarupa mokshana data, sarva lakshanothi sampurna, tribhuvana lakshmithi vibhushita he bhagavan ! Paripatithi je kami sarve karavamam ave to karyani prapti thaya, pana akasmata anavasare ghetana dudhani jema vagara krame karyani prapti kevi rite thaya\? Sutra samdarbha– 1245–1250