Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117772 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1072 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] सुहुमस्स पुढवि-जीवस्स जत्थेगस्स किलामणा। अप्पारंभं तयं बेंति, गोयमा सव्व-केवली॥ | ||
Sutra Meaning : | ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને પણ કીલામણા થાય. તો તેને સર્વ કેવલીએ અલ્પારંભ કહેલ છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પણ પ્રાણવિયોગ થાય તો તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવે તો તેનાથી આશાતા વેદનીય કર્મબંધ થાય કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે અપ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય તથા મૈથુન સેવનના ચીકણા પાપકર્મ ઉપાર્જન કરે છે, માટે મૈથુન સંકલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંતફળ આપતા હોવાથી જાવજ્જીવ ત્રિવિધ ત્રિવિધે તજવા. સૂત્ર સંદર્ભ– ૧૦૭૨–૧૦૭૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] suhumassa pudhavi-jivassa jatthegassa kilamana. Apparambham tayam bemti, goyama savva-kevali. | ||
Sutra Meaning Transliteration : | Gautama ! Jyam sukshma prithvikayana eka jivane pana kilamana thaya. To tene sarva kevalie alparambha kahela chhe. Jyam nana prithvikayana eka jivano pana pranaviyoga thaya to tene sarva kevalio maharambha kahe chhe. Eka prithvikayana jivane thodo masalavamam ave to tenathi ashata vedaniya karmabamdha thaya ke je papashalya ghani mushkelithi chhodi shakaya. Te ja pramane apkaya, teukaya, vayukaya, vanaspatikaya, trasakaya tatha maithuna sevanana chikana papakarma uparjana kare chhe, mate maithuna samkalpa, prithvikayadi jiva viradhana duramtaphala apata hovathi javajjiva trividha trividhe tajava. Sutra samdarbha– 1072–1076 |