Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117765 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1065 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] भयवं जावइयं दिट्ठं, तावइयं कहणुपालिया। जे भवे अवीय-परमत्थे, किच्चाकिच्चमयाणगे॥ | ||
Sutra Meaning : | હે ભગવન્ ! જેટલું દેખ્યું કે જાણ્યું હોય, તેનું પાલન તેટલા જ પ્રમાણમાં કેવી રીતે કરી શકાય ? જેઓએ હજુ પરમાર્થ જાણ્યો નથી, કૃત્ય અને અકૃત્યના જાણકાર થયા નથી. તેઓ પાલન કેવી રીતે કરી શકશે ? ગૌતમ ! કેવલીઓ એકાંત હીતવચનને કહે છે, તેઓ પણ જીવોના હાથ પકડીને બળાત્કારે ધર્મ કરાવતા નથી. પરંતુ તીર્થંકરે કહેલા વચનને જે તહત્તિ કહેવાપૂર્વક જેઓ તે પ્રમાણે વર્તન કરે છે, જેમણે હજુ પરમાર્થ જાણ્યો નથી. કૃત્યાકૃત્યનો વિવેક જાણ્યો નથી. તેઓ આંધળા પાછળ આંધળો ચાલ્યા કરે, ખાડો છે કે ટેકરો, પાણી છે કે જમીન ઇત્યાદિનું તેને ભાન ન હોય. તેમ અજ્ઞાનીને ધર્મની આરાધના થાય છે કે વિરાધના તેનું જાણપણુ હોતું નથી. તેથી કાં તો પોતે ગીતાર્થ વિહારી હોય અથવા ગીતાર્થની નિશ્રામાં રહીને વિહાર કરે. તેવી ઉત્તમ સાધુને માટે શાસ્ત્રકારે અનુજ્ઞા આપેલી છે, આ બે સિવાય ત્રીજો વિકલ્પ શાસ્ત્રમાં નથી. સૂત્ર સંદર્ભ– ૧૦૬૫–૧૦૬૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] bhayavam javaiyam dittham, tavaiyam kahanupaliya. Je bhave aviya-paramatthe, kichchakichchamayanage. | ||
Sutra Meaning Transliteration : | He bhagavan ! Jetalum dekhyum ke janyum hoya, tenum palana tetala ja pramanamam kevi rite kari shakaya\? Jeoe haju paramartha janyo nathi, kritya ane akrityana janakara thaya nathi. Teo palana kevi rite kari shakashe\? Gautama ! Kevalio ekamta hitavachanane kahe chhe, teo pana jivona hatha pakadine balatkare dharma karavata nathi. Paramtu tirthamkare kahela vachanane je tahatti kahevapurvaka jeo te pramane vartana kare chhe, Jemane haju paramartha janyo nathi. Krityakrityano viveka janyo nathi. Teo amdhala pachhala amdhalo chalya kare, khado chhe ke tekaro, pani chhe ke jamina ityadinum tene bhana na hoya. Tema ajnyanine dharmani aradhana thaya chhe ke viradhana tenum janapanu hotum nathi. Tethi kam to pote gitartha vihari hoya athava gitarthani nishramam rahine vihara kare. Tevi uttama sadhune mate shastrakare anujnya apeli chhe, a be sivaya trijo vikalpa shastramam nathi. Sutra samdarbha– 1065–1069 |