Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117744 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1044 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जम्हा तीसु वि एएसु, अवरज्झंतो हु गोयमा । उम्मग्गमेव वद्धारे, मग्गं निट्ठवइ सव्वहा॥ | ||
Sutra Meaning : | આ ત્રણમાં અપરાધ કરનારો હે ગૌતમ ! ઉન્માર્ગનો વ્યવહાર કરે છે અને સર્વથા માર્ગનો વિનાશ કરનાર થાય. ભગવન્ ! આ દૃષ્ટાંતથી જે ગૃહસ્થો ઉત્કટ મદવાળા હોય છે અને રાત્રે કે દિવસે સ્ત્રીને તજતા નથી તેની શી ગતિ થશે ? તેવાઓ પોતાના શરીરમાં પોતાના જ હાથે છેદીને તલ – તલ જેવડા નાના ટૂકડા કરીને અગ્નિમાં હોમ કરે તો પણ તેમની શુદ્ધિ ધર્મનું પાલન કરે તો મધ્યમગતિ પ્રાપ્ત કરે છે. ભગવન્ ! જો સંતોષ રાખવામાં મધ્યમગતિ થાય તો પછી પોતાના શરીરનો હોમ કરનાર તેની શુદ્ધિ કેમ ન મેળવે ? ગૌતમ ! પોતાની કે પારકી સ્ત્રી હોય કે સ્વપતિ કે અન્ય પુરુષ હોય તેની સાથે રતિક્રીડા કરનાર પાપબંધ કરનાર થાય છે. પરંતુ એ બંધક થતો નથી. સૂત્ર સંદર્ભ– ૧૦૪૪–૧૦૪૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] jamha tisu vi eesu, avarajjhamto hu goyama. Ummaggameva vaddhare, maggam nitthavai savvaha. | ||
Sutra Meaning Transliteration : | A tranamam aparadha karanaro he gautama ! Unmargano vyavahara kare chhe ane sarvatha margano vinasha karanara thaya. Bhagavan ! A drishtamtathi je grihastho utkata madavala hoya chhe ane ratre ke divase strine tajata nathi teni shi gati thashe\? Tevao potana shariramam potana ja hathe chhedine tala – tala jevada nana tukada karine agnimam homa kare to pana temani shuddhi dharmanum palana kare to madhyamagati prapta kare chhe. Bhagavan ! Jo samtosha rakhavamam madhyamagati thaya to pachhi potana sharirano homa karanara teni shuddhi kema na melave\? Gautama ! Potani ke paraki stri hoya ke svapati ke anya purusha hoya teni sathe ratikrida karanara papabamdha karanara thaya chhe. Paramtu e bamdhaka thato nathi. Sutra samdarbha– 1044–1049 |