Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117494 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ नवनीतसार |
Translated Chapter : |
અધ્યયન-૫ નવનીતસાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 794 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एक्कं पि जो दुहत्तं सत्तं परिबोहिउं ठवे मग्गे। ससुरासुरम्मि वि जगे तेणेहं घोसियं अमाघायं॥ | ||
Sutra Meaning : | આ સંસારમાં દુઃખ ભોગવતા એક પ્રાણીને પ્રતિબોધ કરીને તેને માર્ગમાં સ્થાપે છે, તેણે દેવ અને અસુરના જગતમાં અમારી પડહની ઉદ્ઘોષણા કરાવી છે, એમ સમજવું. ભૂત – વર્તમાન – ભાવિમાં એવા મહાપુરુષો પણ હતા, છે અને થશે કે જેમના ચરણ યુગલ જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે. તેમજ પરહિત માટે એકાંત પ્રયત્નમાં જેનો કાળ પસાર થાય છે. હે ગૌતમ ! એવા પણ મહાનુભાવ થયા છે અને થશે કે જેના નામ ગ્રહણ કરવાથી પણ નક્કી પ્રાયશ્ચિત્ત લાગે. સૂત્ર સંદર્ભ– ૭૯૪–૭૯૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] ekkam pi jo duhattam sattam paribohium thave magge. Sasurasurammi vi jage teneham ghosiyam amaghayam. | ||
Sutra Meaning Transliteration : | A samsaramam duhkha bhogavata eka pranine pratibodha karine tene margamam sthape chhe, tene deva ane asurana jagatamam amari padahani udghoshana karavi chhe, ema samajavum. Bhuta – vartamana – bhavimam eva mahapurusho pana hata, chhe ane thashe ke jemana charana yugala jagatana jivone vamdana karava yogya chhe. Temaja parahita mate ekamta prayatnamam jeno kala pasara thaya chhe. He gautama ! Eva pana mahanubhava thaya chhe ane thashe ke jena nama grahana karavathi pana nakki prayashchitta lage. Sutra samdarbha– 794–796 |