Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117481
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-५ नवनीतसार

Translated Chapter :

અધ્યયન-૫ નવનીતસાર

Section : Translated Section :
Sutra Number : 781 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अज्जिय-लाभे गिद्धा सएण लाभेण जे असंतुट्ठा। भिक्खायरिया-भग्गा अन्नियउत्तं गिराहिंति॥
Sutra Meaning : જે સાધુ, સાધ્વી પ્રતિલાભિત પદાર્થોમાં ગૃદ્ધિ કરનારા છે, પોતે પ્રતિલાભેલા પદાર્થોમાં અસંતુષ્ટ છે. ભિક્ષાચર્યાથી ભગ્ન થયેલા એવા તેઓ અર્ણિકાપુત્ર આચાર્યનું દૃષ્ટાંત આગળ કરે છે. દુષ્કાળમાં શિષ્યોને સુકાળ પ્રદેશમાં મોકલી આપેલા, પણ પોતે વૃદ્ધપણાને કારણે ભિક્ષાચર્યાર્થે સમર્થ ન હતા, તે વાત તે પાપીઓ નથી જાણતા અને આર્યાનો લાભ શોધે છે. તે પાપીઓ તેમાંથી જે ગુણ ગ્રહણ કરવા યોગ્ય છે તેને ગ્રહણ કરતા નથી. જેમ કે દુષ્કાળમાં શિષ્યોનો વિહાર કરાવ્યો, શિષ્યોની મમતા છોડી, ત્યાં સ્થિરવાસ કર્યો તે ન વિચારી માત્ર સ્થિરવાસની વાત કરે છે. આ લોકમાં પડવાના આલંબનો અનેક છે. પ્રમાદી અજયણાવાળા જીવો લોકમાં જેવું – જેવું દેખે તેમ કહે છે. સૂત્ર સંદર્ભ– ૭૮૧–૭૮૪
Mool Sutra Transliteration : [gatha] ajjiya-labhe giddha saena labhena je asamtuttha. Bhikkhayariya-bhagga anniyauttam girahimti.
Sutra Meaning Transliteration : Je sadhu, sadhvi pratilabhita padarthomam griddhi karanara chhe, pote pratilabhela padarthomam asamtushta chhe. Bhikshacharyathi bhagna thayela eva teo arnikaputra acharyanum drishtamta agala kare chhe. Dushkalamam shishyone sukala pradeshamam mokali apela, pana pote vriddhapanane karane bhikshacharyarthe samartha na hata, te vata te papio nathi janata ane aryano labha shodhe chhe. Te papio temamthi je guna grahana karava yogya chhe tene grahana karata nathi. Jema ke dushkalamam shishyono vihara karavyo, shishyoni mamata chhodi, tyam sthiravasa karyo te na vichari matra sthiravasani vata kare chhe. A lokamam padavana alambano aneka chhe. Pramadi ajayanavala jivo lokamam jevum – jevum dekhe tema kahe chhe. Sutra samdarbha– 781–784