Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117340 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 640 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कारणं– | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪૦ થી ૬૪૪. કારણાભાવ દોષમાં – ૧. ક્ષુધા વેદના સહન ન થાય, ૨. અશક્ત શરીરે વૈયાવચ્ચ ન બની શકે. ૩. આંખનું તેજ ઘટતા ઇર્યાસમિતિમાં ક્ષતિ આવે. ૪. સંયમ પાલન માટે, ૫.પ્રાણ ટકાવવા, ૬.ધર્મધ્યાન માટે. આ કારણે ભોજન કરવાનું કલ્પે. ભૂખ સમાન કોઈ વેદના નથી માટે તેની શાંતિ અર્થે ભોજન કરવું. ભૂખથી દુર્બળ શરીરી વૈયાવચ્ચ કરવા સમર્થ ન થાય, માટે ભોજન કરવું. પ્રેક્ષાદિ સંયમ ન સાચવી શકાય, સ્વાધ્યાયાદિની શક્તિ ઘટતી જાય, ધર્મધ્યાન ન કરી શકે. માટે સાધુએ આટલા કારણે ભોજન કરવું પડે. સૂત્ર– ૬૪૪. હવે પાંચ સમિતિઓ કહે છે – ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ અને ઉચ્ચાર પ્રસ્રવણ ખેલ સિંધાણ જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિ. ત્રણ ગુપ્તિ – મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ. બાર ભાવના – અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લોકવિસ્તાર, સુકથિત ધર્મ અને બોધિદુર્લભ એમ બાર પ્રકારે ભાવના જાણવી. આ કે આવા સ્થાને પ્રમાદ કરે તે ચારિત્ર કુશીલ. સૂત્ર સંદર્ભ– ૬૪૦–૬૪૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] karanam– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 640 thi 644. Karanabhava doshamam – 1. Kshudha vedana sahana na thaya, 2. Ashakta sharire vaiyavachcha na bani shake. 3. Amkhanum teja ghatata iryasamitimam kshati ave. 4. Samyama palana mate, 5.Prana takavava, 6.Dharmadhyana mate. A karane bhojana karavanum kalpe. Bhukha samana koi vedana nathi mate teni shamti arthe bhojana karavum. Bhukhathi durbala shariri vaiyavachcha karava samartha na thaya, mate bhojana karavum. Prekshadi samyama na sachavi shakaya, svadhyayadini shakti ghatati jaya, dharmadhyana na kari shake. Mate sadhue atala karane bhojana karavum pade. Sutra– 644. Have pamcha samitio kahe chhe – iryasamiti, bhashasamiti, eshanasamiti, adanabhamdamatta nikshepana samiti ane uchchara prasravana khela simdhana jalla parishthapanika samiti. Trana gupti – mana gupti, vachana gupti, kaya gupti. Bara bhavana – anitya, asharana, ekatva, anyatva, ashuchi, samsara, ashrava, samvara, nirjara, lokavistara, sukathita dharma ane bodhidurlabha ema bara prakare bhavana janavi. A ke ava sthane pramada kare te charitra kushila. Sutra samdarbha– 640–644 |