Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117223 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 523 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चक्कहर-भाणु-ससि-दत्त-दमगादीहिं विनिद्दिसे। पुव्वं ते गोयमा ताव-जं सुरिंदेहिं भत्तिओ॥ | ||
Sutra Meaning : | ચક્રવર્તી, સૂર્ય, ચંદ્ર, દત્ત, દમક વગેરેએ ભગવંતને પૂછ્યું કે શું સર્વ પ્રકારની ઋદ્ધિ સહિત કોઈ ન કરી શકે તેવી ભક્તિથી પૂજા – સત્કાર કર્યા તે શું સર્વ સાવદ્ય સમજવું ? કે ત્રિવિધ વિરતિવાળું અનુષ્ઠાન સમજવું કે સર્વ પ્રકારના યોગવાળી અવિરતિને વિશે તે પૂજા ગણવી ? ભગવન્ ! ઇન્દ્રોએ તેમની સર્વ શક્તિથી સર્વ પ્રકારની પૂજા કરી છે. ગૌતમ ! અવિરતિવાળા ઇન્દ્રોએ ઉત્તમ પ્રકારની ભક્તિ વડે પૂજા – સત્કાર કર્યા હોય તો પણ તે દેશ વિરતિવાળા અને અવિરતિવાળાના આ દ્રવ્ય અને ભાવસ્તવ એમ બંનેનો વિનિયોગ તેની યોગ્યતાનુસાર જોડવો. સૂત્ર સંદર્ભ– ૫૨૩–૫૨૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] chakkahara-bhanu-sasi-datta-damagadihim viniddise. Puvvam te goyama tava-jam surimdehim bhattio. | ||
Sutra Meaning Transliteration : | Chakravarti, surya, chamdra, datta, damaka vageree bhagavamtane puchhyum ke shum sarva prakarani riddhi sahita koi na kari shake tevi bhaktithi puja – satkara karya te shum sarva savadya samajavum\? Ke trividha virativalum anushthana samajavum ke sarva prakarana yogavali aviratine vishe te puja ganavi\? Bhagavan ! Indroe temani sarva shaktithi sarva prakarani puja kari chhe. Gautama ! Avirativala indroe uttama prakarani bhakti vade puja – satkara karya hoya to pana te desha virativala ane avirativalana a dravya ane bhavastava ema bamneno viniyoga teni yogyatanusara jodavo. Sutra samdarbha– 523–526 |