Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117138 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२ कर्मविपाक प्रतिपादन |
Translated Chapter : |
અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન |
Section : | उद्देशक-३ | Translated Section : | ઉદ્દેશક-૩ |
Sutra Number : | 438 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] गोयमा दुविहे पहे अक्खाए सुस्समणे य सुसावए। महव्वय-धरे पढमे, बीएऽनुव्वय-धारए॥ | ||
Sutra Meaning : | ગૌતમ ! મોક્ષમાર્ગ બે ભેદે છે – ઉત્તમ શ્રમણનો, ઉત્તમ શ્રાવકનો. પહેલો મહાવ્રતધારીનો, બીજો અણુવ્રતધારીનો. સાધુએ ત્રિવિધે ત્રિવિધે સર્વ પાપવ્યાપાર આજીવન તજેલ છે. મોક્ષસાધનભૂત ઘોર મહાવ્રતો શ્રમણોએ સ્વીકારેલ છે. ગૃહસ્થે પરિમિત કાલ માટે વિવિધ એકવિધ કે ત્રિવિધે સ્થૂલપણે સાવદ્ય ત્યાગ કર્યો છે. જ્યારે સાધુએ ત્રિવિધે ત્રિવિધે મૂર્ચ્છા, ઇચ્છા, આરંભ, પરિગ્રહનો ત્યાગ કર્યો છે. પાપ વોસિરાવીને જિનલિંગ વેશને ધારણ કરેલ છે. જ્યારે ગૃહસ્થો ઇચ્છા, આરંભ પરિગ્રહ ત્યાગ વિના સ્વ સ્ત્રીમાં આસક્ત રહીને જિનેશ્વરના વેશને ધારણ કર્યા વિના શ્રમણોની સેવા કરે છે. માટે ગૌતમ ! એક દેશથી ગૃહસ્થો પાપ ત્યાગનું વ્રત પાળે છે, તેથી તેના માર્ગની ગૃહસ્થને આશાતના થતી નથી. સૂત્ર સંદર્ભ– ૪૩૮–૪૪૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] goyama duvihe pahe akkhae sussamane ya susavae. Mahavvaya-dhare padhame, bienuvvaya-dharae. | ||
Sutra Meaning Transliteration : | Gautama ! Mokshamarga be bhede chhe – uttama shramanano, uttama shravakano. Pahelo mahavratadharino, bijo anuvratadharino. Sadhue trividhe trividhe sarva papavyapara ajivana tajela chhe. Mokshasadhanabhuta ghora mahavrato shramanoe svikarela chhe. Grihasthe parimita kala mate vividha ekavidha ke trividhe sthulapane savadya tyaga karyo chhe. Jyare sadhue trividhe trividhe murchchha, ichchha, arambha, parigrahano tyaga karyo chhe. Papa vosiravine jinalimga veshane dharana karela chhe. Jyare grihastho ichchha, arambha parigraha tyaga vina sva strimam asakta rahine jineshvarana veshane dharana karya vina shramanoni seva kare chhe. Mate gautama ! Eka deshathi grihastho papa tyaganum vrata pale chhe, tethi tena margani grihasthane ashatana thati nathi. Sutra samdarbha– 438–443 |