Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1116901 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ शल्यउद्धरण |
Translated Chapter : |
અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 201 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कोहो य मानो य अनिग्गहीया, माया य लोभो य पवड्ढमाणा। चत्तारि एए कसिणा कसाया, पायंति सल्ले सुदुरुद्धरे बहुं॥ | ||
Sutra Meaning : | ન જિતેલ ક્રોધ અને માન, વૃદ્ધિ પામતી માયા અને લોભ, એ ચારે કષાયો અતિ દુર્ધર એવા શલ્યોને આત્મામાં પ્રવેશે ત્યારે ઉપશમથી ક્રોધને હણે, નમ્રતાથી માનને જીતે, સરળતાથી માયાને અને સંતોષથી લોભને જિતવો. આ પ્રમાણે કષાયો જીતીને જેઓએ સાત ભયસ્થાનો અને આઠ મદસ્થાનોનો ત્યાગ કર્યો છે, તેઓ ગુરુ પાસે શુદ્ધ આલોચના ગ્રહણ કરવા તૈયાર થાય. જે પ્રમાણે અતિચાર શલ્ય લાગેલું હોય તે પ્રમાણે પોતાનું સર્વ દુશ્ચરિત્ર શંકા રહિત, ક્ષોભ પામ્યા સિવાય, ગુરુથી નિર્ભય બનીને નિવેદન કરે. ભૂતના વળગાળ વાળો કે બાળક જેમ અતિ સરળતાથી બોલે તેમ ગુરુ સન્મુખ, જે પ્રમાણે શલ્ય થયું હોય તે પ્રમાણે બધું યથાર્થ નિવેદન કરે – આલોચના કરે. સૂત્ર સંદર્ભ– ૨૦૧–૨૦૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] koho ya mano ya aniggahiya, maya ya lobho ya pavaddhamana. Chattari ee kasina kasaya, payamti salle suduruddhare bahum. | ||
Sutra Meaning Transliteration : | Na jitela krodha ane mana, vriddhi pamati maya ane lobha, e chare kashayo ati durdhara eva shalyone atmamam praveshe tyare upashamathi krodhane hane, namratathi manane jite, saralatathi mayane ane samtoshathi lobhane jitavo. A pramane kashayo jitine jeoe sata bhayasthano ane atha madasthanono tyaga karyo chhe, teo guru pase shuddha alochana grahana karava taiyara thaya. Je pramane atichara shalya lagelum hoya te pramane potanum sarva dushcharitra shamka rahita, kshobha pamya sivaya, guruthi nirbhaya banine nivedana kare. Bhutana valagala valo ke balaka jema ati saralatathi bole tema guru sanmukha, je pramane shalya thayum hoya te pramane badhum yathartha nivedana kare – alochana kare. Sutra samdarbha– 201–205 |