Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1116861 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ शल्यउद्धरण |
Translated Chapter : |
અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 161 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नालोएमी अहं समणी दे कहं किंचि साहुणी। बहुदोसं न कहं समणी, जं दिट्ठं समणीहिं तं कहं॥ | ||
Sutra Meaning : | શલ્ય આલોચના ન કરનાર સાધ્વી કઈ રીતે સંસારના કટુ ફળ પામે તે કહે છે – હું આલોચના નહીં કરું. શા માટે કરવી ? અથવા સાધ્વી થોડી આલોચના કરી, ઘણા દોષો ન કહે, જે દોષ બીજા જુએ તે જ કહે. હું તો નિષ્પાપ કહેનારી છું. જ્ઞાનાદિ આલંબનો માટે દોષ સેવવામાં શી આલોચના કરવાની? પ્રમાદની ક્ષમાપના માંગનારી, પાપ કરનારી, શક્તિ નથી એવી વાતો કરનારી, લોક વિરુદ્ધ કથા કરનારી, બીજાએ કરેલ પાપને નામે આલોચના લેનારી, કોઈ પાસે તેવા દોષનું પ્રાયશ્ચિત્ત સાંભળી, તે પ્રમાણે સ્વદોષ નિવેદન કરનારી, જાતિ આદિ આઠ મદથી સંકિત થયેલી શ્રમણી આ રીતે શુદ્ધ આલોચના ન લે.. સૂત્ર સંદર્ભ– ૧૬૧–૧૬૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] naloemi aham samani de kaham kimchi sahuni. Bahudosam na kaham samani, jam dittham samanihim tam kaham. | ||
Sutra Meaning Transliteration : | Shalya alochana na karanara sadhvi kai rite samsarana katu phala pame te kahe chhe – hum alochana nahim karum. Sha mate karavi\? Athava sadhvi thodi alochana kari, ghana dosho na kahe, je dosha bija jue te ja kahe. Hum to nishpapa kahenari chhum. Jnyanadi alambano mate dosha sevavamam shi alochana karavani? Pramadani kshamapana mamganari, papa karanari, shakti nathi evi vato karanari, loka viruddha katha karanari, bijae karela papane name alochana lenari, koi pase teva doshanum prayashchitta sambhali, te pramane svadosha nivedana karanari, jati adi atha madathi samkita thayeli shramani a rite shuddha alochana na le.. Sutra samdarbha– 161–163 |