Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1116738 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ शल्यउद्धरण |
Translated Chapter : |
અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 38 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] हयं नाणं कियाहीनं हया अन्नाणतो किया। पासंतो पंगुलो दड्ढो धावमाणो य अंधओ॥ | ||
Sutra Meaning : | ક્રિયા રહિત જ્ઞાન નિરર્થક છે, જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી, જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી હે ગૌતમ! બંનેના સંયોગે કાર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કે પૈડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એકરૂપ બન્યા અર્થાત્ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળ વાળ વનને વટાવી ઇચ્છેલા નગરે નિર્વિઘ્ને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ કરે અને સંયમ ઇન્દ્રિય અને મનને આડે માર્ગે જતા રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી. સૂત્ર સંદર્ભ– ૩૮–૪૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] hayam nanam kiyahinam haya annanato kiya. Pasamto pamgulo daddho dhavamano ya amdhao. | ||
Sutra Meaning Transliteration : | Kriya rahita jnyana nirarthaka chhe, jnyana rahita kriya pana saphala thati nathi, jema dekhato lamgado ane dodato amdhalo davanalamam bali marya. Tethi he gautama! Bamnena samyoge karyasiddhi thaya chhe. Eka chakra ke paidano ratha na chale. Jyare amdhalo ne lamgado bamne ekarupa banya arthat lamgadae marga batavyo te rite amdhalo chalyo, to bamne davanala vala vanane vatavi ichchhela nagare nirvighne salamata pahomchya. Tema jnyana prakasha ape, tapa atmashuddhi kare ane samyama indriya ane manane ade marge jata roke chhe. A traneno yathartha samyoga thaya to moksha thaya chhe, anyatha moksha thato nathi. Sutra samdarbha– 38–40 |