Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1116712
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१ शल्यउद्धरण

Translated Chapter :

અધ્યયન-૧ શલ્યઉદ્ધરણ

Section : Translated Section :
Sutra Number : 12 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आया सयमेव अत्ताणं निउणं जाणे जहट्ठियं। आया चेव दुपत्तिज्जे धम्ममवि य अत्त-सक्खियं॥
Sutra Meaning : આ આત્મા મારો જ છે. હું મારા આત્માને યથાર્થ જાણુ છું. આત્માની પ્રતીતિ કરવી દુષ્કર છે. ધર્મ પણ આત્મસાક્ષીથી થાય છે. જે જેને હિતકારી કે પ્રિય માને છે તે તેને સુંદર પદે સ્થાપન કરે છે. કેમ કે સિંહણ પોતાના ક્રૂર બચ્ચાને પણ પ્રિય માને છે. જગતના સર્વે જીવો ‘પોતાના જેવો જ બીજાને આત્મા છે’ એમ વિચાર્યા વિના આત્માને અનાત્મા રૂપે કલ્પતો પોતાના દુષ્ટ વચન, કાયા, મનથી ચેષ્ટા સહિત વર્તન કરે છે. જ્યારે આત્મા તે નિર્દોષ કહેવાય છે, જે કલુષતા રહિત છે, પક્ષપાતને છોડેલ છે, પાપવાળા અને કલુષિત હૃદયો જેનાથી અતિ દૂર થયા છે અને દોષરૂપી જાળથી મુક્ત છે. સૂત્ર સંદર્ભ– ૧૨–૧૪
Mool Sutra Transliteration : [gatha] aya sayameva attanam niunam jane jahatthiyam. Aya cheva dupattijje dhammamavi ya atta-sakkhiyam.
Sutra Meaning Transliteration : A atma maro ja chhe. Hum mara atmane yathartha janu chhum. Atmani pratiti karavi dushkara chhe. Dharma pana atmasakshithi thaya chhe. Je jene hitakari ke priya mane chhe te tene sumdara pade sthapana kare chhe. Kema ke simhana potana krura bachchane pana priya mane chhe. Jagatana sarve jivo ‘potana jevo ja bijane atma chhe’ ema vicharya vina atmane anatma rupe kalpato potana dushta vachana, kaya, manathi cheshta sahita vartana kare chhe. Jyare atma te nirdosha kahevaya chhe, je kalushata rahita chhe, pakshapatane chhodela chhe, papavala ane kalushita hridayo jenathi ati dura thaya chhe ane dosharupi jalathi mukta chhe. Sutra samdarbha– 12–14