વળી શિષ્ય ચાર પ્રકારે કહેલા છે. જેમ કે –
૧. કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય.
૨. કોઈ વાંચના શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય,
૩. કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય,
૪. કોઈ ઉદ્દેશના કે વાંચના એકેથી શિષ્ય ન હોય.
છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય.
Mool Sutra Transliteration :
[sutra] chattari amtevasi pannatta, tam jaha–uddesanamtevasi namamege no vayanamtevasi, vayanamtevasi namamege no uddesanamtevasi, ege uddesanamtevasi vi vayanamtevasi vi, ege no uddesanamtevasi no vayanamtevasi–dhammamtevasi.