સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ – પ્રવેશદ્વાર વાળા ગૃહના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. જો તે એ આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો તેને લેવો ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa nayae siya sagariyassa abhinivvagadae egaduvarae eganikkhamanapavesae amto abhinipayae sagariyam chovajivai, tamha davae, no se kappai padigahettae.
Sutra Meaning Transliteration :
Sagarikano svajana sagarikana gharana juda grihavibhagamam tatha eka nishkramana – praveshadvara vala grihana bahya bhagamam sagarikana chullathi bhinna chulla upara sagarikani ja samagrithi ahara banavine jivananirvaha karato hoya. Jo te e aharamamthi sadhu – sadhvine ape to tene levo na kalpe.