સાગારિકનો સ્વજન સાગારિકના ઘરના બાહ્ય ભાગમાં સાગારિકના ચુલ્લા ઉપર. ...
સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવી જીવન નિર્વાહ કરતો હોય, જો તે આહારમાંથી તે સાધુ – સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa nayae siya sagariyassa egavagadae bahim sagariyassa egapayae sagariyam chovajivai, tamha davae, no se kappai padigahettae.
Sutra Meaning Transliteration :
Sagarikano svajana sagarikana gharana bahya bhagamam sagarikana chulla upara.\...
Sagarikani ja samagrithi ahara banavi jivana nirvaha karato hoya, jo te aharamamthi te sadhu – sadhvine ape to teone levum na kalpe.