શય્યાતરના સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના એક જ ચુલ્લા ઉપર. ...
સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ કરતો હોય જે તે આહારમાંથી સાધુ – સાધ્વીને આપે તો લેવો ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] sagariyassa nayae siya sagariyassa egavagadae amto sagariyassa egapayae sagariyam chovajivai, tamha davae, no se kappai padigahettae.
Sutra Meaning Transliteration :
Shayyatarana svajana, shayyatarana gharamam, shayyatarana eka ja chulla upara.\...
Sagarikani ja samagrithi ahara banavine jivana nirvaha karato hoya je te aharamamthi sadhu – sadhvine ape to levo na kalpe.