[सूत्र] सागारियस्स आएसे आएसे बाहिं वगडाए भुंजइ निट्ठिए निसट्ठे अपाडिहारिए, तम्हा दावए, एवं से कप्पइ पडिगाहेत्तए।
Sutra Meaning :
શય્યાતરને ત્યાં કોઈ આગંતુકને માટે આહાર બનાવાયેલ હોય તે આહાર,
અપ્રાતિહારિક દેવાયેલ હોય (અર્થાત તે આગંતુકને સંપૂર્ણપણે વાપરવા માટેઆપી દીધેલ હોય)
તે ઘરની બહારના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક, સાધુને આપે (વહોરાવે) તો સાધુને લેવો કલ્પે છે.