[सूत्र] कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा अइरेगपडिग्गहं अन्नमन्नस्स अट्ठाए धारेत्तए वा परिग्गहित्तए वा, सो वा णं धारेस्सइ अहं वा णं धारेस्सामि अण्णो वा णं धारेस्सइ। नो से कप्पइ ते अनापुच्छिय अनामंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा। कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमण्णेसिं दाउं वा अनुप्पदाउं वा।
Sutra Meaning :
સાધુ – સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું કલ્પે છે.
તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો તેને આપી દઈશ.’
આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂછ્યા સિવાય, નિમંત્રણા કર્યા વિના, બીજાને આપવું કે નિમંત્રણા કરવી કલ્પતી નથી.
તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રણા કરવી કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] kappai niggamthana va niggamthina va airegapadiggaham annamannassa atthae dharettae va pariggahittae va, so va nam dharessai aham va nam dharessami anno va nam dharessai. No se kappai te anapuchchhiya anamamtiya annamannesim daum va anuppadaum va. Kappai se te apuchchhiya amamtiya annamannesim daum va anuppadaum va.
Sutra Meaning Transliteration :
Sadhu – sadhvine eka bijane mate vadharana patra ghane dura sudhi lai javanum kalpe chhe.
Te dharana kari leshe, hum rakhi laisha athava bija koine avashyakata hashe to tene api daisha.’
A pramane jena nimitte patra lidhum hoya tene levane mate puchhya sivaya, nimamtrana karya vina, bijane apavum ke nimamtrana karavi kalpati nathi.
Temane puchhine ane nimamtrana karine pachhi bija koine devum ke nimamtrana karavi kalpe chhe.