ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપકરણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ ‘આ જેનું ઉપકરણ છે તેને આપી દઈશ’ એવી ભાવનાથી તેને ગ્રહણ કરે.
લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે – ‘હે આર્ય ! આ ઉપકરણને ઓળખો છો ?’
જો તે કહે ‘હા ઓળખું છું’ તો તે ઉપકરણ આપી દે પણ
જો તે એમ કહે કે ‘હું જાણતો નથી’ તો તે ઉપકરણનો સ્વયં ઉપયોગ ન કરે.
ન કોઈને આપે પણ એકાંતમાં પાસુક ભૂમિમાં પરઠવે.
Mool Sutra Transliteration :
[sutra] niggamthassa nam gamanugamam duijjamanassa annayare uvagaranajae paribbhatthe siya. Kei sahammie pasejja, kappai se sagarakadam gahaya durameva addhanam parivahittae. Jattheva annamannam pasejja, tattheva evam vaejja– ime bhe ajjo! Kim parinnae?
Se ya vaejja–parinnae tasseva padinijjaeyavve siya. Se ya vaejja–no parinnae, tam no appana paribhumjejja no annamannassa davae. Egamte bahuphasue thamdile paritthaveyavve siya.
Sutra Meaning Transliteration :
Gramanugrama vihara karata sadhunum koi upakarana padi jaya te upakaranane jo koi sadharmikasadhu jue ‘a jenum upakarana chhe tene api daisha’ evi bhavanathi tene grahana kare.
Laine jaya ane jyam koi sadhune jue tyam kahe ke – ‘he arya ! A upakaranane olakho chho\?’
Jo te kahe ‘ha olakhum chhum’ to te upakarana api de pana
Jo te ema kahe ke ‘hum janato nathi’ to te upakaranano svayam upayoga na kare.
Na koine ape pana ekamtamam pasuka bhumimam parathave.