[सूत्र] कप्पइ निग्गंथीणं निग्गंथं अन्नेसिं अट्ठाए पव्वावेत्तए वा मुंडावेत्तए वा सेहावेत्तए वा उवट्ठावेत्तए वा संवसित्तए वा संभुंजित्तए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
Sutra Meaning :
સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન કરવાને માટે નિર્દેશ કરવો સાધ્વીને કલ્પે છે.
તથા અલ્પકાળને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશાદિ કલ્પે છે.
Mool Sutra Transliteration :
[sutra] kappai niggamthinam niggamtham annesim atthae pavvavettae va mumdavettae va sehavettae va uvatthavettae va samvasittae va sambhumjittae va tise ittariyam disam va anudisam va uddisittae va dharettae va.