[सूत्र] जे निग्गंथा य निग्गंथीओ य संभोइया सिया, नो कप्पइ निग्गंथीणं निग्गंथे अनापुच्छित्ता निग्गंथिं अन्नगणाओ आगयं खुयायारं सबलायारं भिन्नायारं संकिलिट्ठायारं तस्स ठाणस्स अनालोयावेत्ता अपडिक्कमावेत्ता अहारिहं पायच्छित्तं अपडिवज्जावेत्ता पुच्छित्तए वा वाएत्तए वा उवट्ठावेत्तए वा संभुंजित्तए वा संवसत्तिए वा तीसे इत्तरियं दिसं वा अनुदिसं वा उद्दिसित्तए वा धारेत्तए वा।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર – ૧૬૦થી ૧૮૬ એટલે કે કુલ – ૨૭ સૂત્રો છે. તેનો અનુવાદ ક્રમશઃ આ પ્રમાણે –
અનુવાદ:
જે સાધુ – સાધ્વી સાંભોગિક એક માંડલીવાળા છે. તેમાં
કોઈ સાધુ પાસે, કોઈ બીજા ગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાધ્વી આવે તો સાધુને પૂછ્યા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવત્ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરાવ્યા વિના
તેને પ્રશ્ન પૂછવા, વાંચવા દેવી, ચારિત્રમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન કરવું અને સાથે રાખવાનું કલ્પતુ નથી
તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન કલ્પે.
Mool Sutra Transliteration :
[sutra] je niggamtha ya niggamthio ya sambhoiya siya, no kappai niggamthinam niggamthe anapuchchhitta niggamthim annaganao agayam khuyayaram sabalayaram bhinnayaram samkilitthayaram tassa thanassa analoyavetta apadikkamavetta ahariham payachchhittam apadivajjavetta puchchhittae va vaettae va uvatthavettae va sambhumjittae va samvasattie va tise ittariyam disam va anudisam va uddisittae va dharettae va.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Vyavaharasutrana a uddeshamam sutra – 160thi 186 etale ke kula – 27 sutro chhe. Teno anuvada kramashah a pramane –
Anuvada:
Je sadhu – sadhvi sambhogika eka mamdalivala chhe. Temam
Koi sadhu pase, koi bija ganathi khamdita yavat samklishta acharavali sadhvi ave to sadhune puchhya sivaya ane tena purva sevita doshoni alochana yavat doshanurupa prayashchitta svikara karavya vina
Tene prashna puchhava, vamchava devi, charitramam phari upasthapita karava, teni sathe besine bhojana karavum ane sathe rakhavanum kalpatu nathi
Tatha tene alpakala mate disha ke anudishano nirdesha karavo ke dharana karava pana na kalpe.