સંયમનો ત્યાગ કરીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે હે આર્ય! હું ચાલી જઉં પછી અમુક સાધ્વીને મારા પદ ઉપર સ્થાપિત કરજો.
જો પ્રવર્તિનીએ કહેલ તે સાધ્વી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત કરવી જોઈએ. જો તે એ પદે સ્થાપન કરવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી.
જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત કરવા જોઈએ. જો સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ કહેલ સાધ્વીને જ ત્યાં સ્થાપવા.
તેણીને તે પદે સ્થાપિત કર્યા પછી કોઈ ગીતાર્થા સાધ્વી કહે હે આર્ય! તમે આ પદને અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો જો તેણી તે પદને છોડી દે તો તે છેદ તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ કલ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય.
Mool Sutra Transliteration :
[sutra] pavattini ya ohayamani annayaram vaejja–mae nam ajje! Ohaviyae samanie iyam samukkasiyavva. Sa ya samukkasanariha samukkasiyavva, sa ya no samukkasanariha no samukka-siyavva. Atthiyaim ttha anna kai samukkasanariha sa samukkasiyavva, natthiyaim ttha anna kai samukkasanariha sa cheva samukkasiyavva. Tae va nam samukkitthae para vaejja–dussamukkittham te ajje! Nikkhivahi tise nam nikkhivamanie natthi kei chhee va parihare va. Jao tam sahamminio ahakappe nam no utthae viharamti savvasim tasim tappattiyam chhee va parihare va.
Sutra Meaning Transliteration :
Samyamano tyaga karine janari pravartini koi mukhya sadhvine kahe ke he arya! Hum chali jaum pachhi amuka sadhvine mara pada upara sthapita karajo.
Jo pravartinie kahela te sadhvi te pade sthapana mate yogya hoya to tene sthapita karavi joie. Jo te e pade sthapana karavane yogya na hoya to tene sthapita na karavi.
Jo samudayamam bija koi sadhvi te padane yogya hoya to sthapita karava joie. Jo samudayamam bija koipana sadhvi te padane yogya na hoya to pravartinie kahela sadhvine ja tyam sthapava.
Tenine te pade sthapita karya pachhi koi gitartha sadhvi kahe he arya! Tame a padane ayogya chho, tethi a pada chhodi do jo teni te padane chhodi de to te chheda tapa prayashchitta patra na thaya. Jo sadharmini sadhvio kalpa anusara tene pravartini pada chhodava na kahe to te badha sadhvio chheda ke tapa prayashchitta patra thaya.