[सूत्र] भिक्खू य गणाओ अवक्कम्म अन्नं गणं उवसंपज्जित्ताणं विहरेज्जा तं च केइ साहम्मिए पासित्ता वएज्जा–कं अज्जो! उवसंपज्जित्ताणं विहरसि? जे तत्थ सव्वराइणिए तं वएज्जा।
राइणिए तं वएज्जा–अह भंते! कस्स कप्पाए?
जे तत्थ सव्वबहुसए तं वएज्जा, जं वा से भगवं वक्खइ तस्स आणा-उववाय वयणनिद्देसे चिट्ठिस्सामि।
Sutra Meaning :
વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જો કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે કે – હે આર્ય ! તમે કોની નિશ્રામાં વિચરો છો ? ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે.
જો તે ફરી પૂછે કે હે ભદંત ! કયા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ કહે તથા જેઓ જેની આજ્ઞામાં રહેવા માટે કહે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વચન નિર્દેશાનુસાર ‘હું રહીશ’ એ પ્રમાણે કહે.
Mool Sutra Transliteration :
[sutra] bhikkhu ya ganao avakkamma annam ganam uvasampajjittanam viharejja tam cha kei sahammie pasitta vaejja–kam ajjo! Uvasampajjittanam viharasi? Je tattha savvarainie tam vaejja.
Rainie tam vaejja–aha bhamte! Kassa kappae?
Je tattha savvabahusae tam vaejja, jam va se bhagavam vakkhai tassa ana-uvavaya vayananiddese chitthissami.
Sutra Meaning Transliteration :
Vishishta jnyanapraptine mate jo koi sadhu potano gana chhodine bija ganane svikara kari vicharato hoya te samaye tene jo koi svadharmi sadhu male ane puchhe ke – he arya ! Tame koni nishramam vicharo chho\? Tyare te e ganamam je dikshamam sauthi mota hoya tenum nama kahe.
Jo te phari puchhe ke he bhadamta ! Kaya bahushrutani mukhyatamam rahela chho\? Tyare te ganamam je sauthi vadhu bahushruta hoya tenum nama kahe tatha jeo jeni ajnyamam raheva mate kahe temani ajnya tatha temani samipamam rahine temana ja vachana nirdeshanusara ‘hum rahisha’ e pramane kahe.