નિરુદ્ધ – અલ્પ પર્યાયવાળા સાધુ જે દિવસે દીક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે...ભગવન્! એમ કેમ કહો છો ?
સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક કુલ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જો નિરુદ્ધ પર્યાયવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે.
Niruddha – alpa paryayavala sadhu je divase diksha le, te ja divase acharya ke upadhyaya pada apavum kalpe...Bhagavan! Ema kema kaho chho\?
Sthaviro dvara tatharupathi bhavita pritiyukta, vishvasta, sthira, sammata, pramudita, anumata ane bahumata aneka kula hoya chhe. Te bhavita pritiyuktadi kulathi dikshita jo niruddha paryayavala sadhu hoya to tene te ja divase acharya ke upadhyaya pada apavum kalpe.