જો કોઈ સાધુ ગચ્છથી નીકળીને...
૧. પાર્શ્વસ્થ વિહારચર્યા કે ૨. યથાચ્છંદ વિહારચર્યા કે
૩. કુશીલ વિહારચર્યા કે ૪. અવસન્ન વિહારચર્યા કે
૫. સંસક્ત વિહારચર્યા –
અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્શ્વસ્થ વિહાર કે યાવત્ સંસક્ત વિહારચર્યા છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે ત્યારે –
જો તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે.
સૂત્ર સંદર્ભ– ૨૬–૩૦
Mool Sutra Transliteration :
[sutra] bhikkhu ya ganao avakkamma pasatthaviharam viharejja, se ya ichchhejja dochcham pi tameva ganam uvasampajjittanam viharittae, atthiyaim ttha kei sese, puno aloejja puno padikkamejja puno chheyapariharassa uvatthaejja.
Sutra Meaning Transliteration :
Jo koi sadhu gachchhathi nikaline...
1. Parshvastha viharacharya ke 2. Yathachchhamda viharacharya ke
3. Kushila viharacharya ke 4. Avasanna viharacharya ke
5. Samsakta viharacharya –
Amgikara karine vichare pachhi te a parshvastha vihara ke yavat samsakta viharacharya chhodine te ja ganamam samela thai raheva ichchhe tyare –
Jo tenum charitra kamika shesha hoya to purvavasthani purna alochana ane pratikramana kare tatha acharya temani alochana sambhali, je kami chheda ke tapa prayashchitta ape, tene svikare.
Sutra samdarbha– 26–30